અમદાવાદ: બોપલ તળાવ બન્યું ગંદકીનું સામ્રાજ્ય, અનેક રજૂઆતો છતાં તંત્ર નિષ્ક્રિય

સમગ્ર રાજ્યમાં વરસાદે વિરામ લીધા બાદ દવાખાનાઓ દર્દીઓથી ઉભરાવવા લાગ્યા છે. ત્યારે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં રોગચાળાએ માથુ ઉચક્યું છે.

Trending news