અમદાવાદઃ જુઓ ડોગ સ્કવોડને અપાય છે આ રીતની તાલીમ

અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીના પ્રકોપના કારણે લોકોની હાલત ખરાબ થઈ રહી છે અને લોકો અવનવા પ્રયોગ અજમાવી રહ્યાં છે. ત્યારે પોલીસના સાથીદાર અને ગુના ઉકેલવામાં મદદરૂપ એવા શ્વાનની તબિયત ન બગડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્વાન માટે અલાયદા ઠંડકવાળા રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે

Trending news