અમદાવાદના મેઘાણીનગરમાં બાળકીની હત્યા મામલે 2ની ધરપકડ

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ગુરવારે મોડી રાતે બુટલેગરોએ આતંક મચાવ્યો જેમાં 20 દિવસની એક બાળકીનું કરુણ મોત નિપજ્યું છે, બુટલેગરો અને તેના સાગરીતોએ હસન જીવાભાઈની ચાલીમાં ઘરમાં ઘુસીને મહિલાઓને માર માર્યો જે દરમિયાન માત્ર 20 દિવસની એક બાળકી માથામાં ધોકો લાગી જતાં તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું

Trending news