સુરતમાં જાહેરમાં થઈ રોમિયોની ધોલાઈ, તો લોકોએ ઉતાર્યાં વીડિયો

સુરતમાં યુવતીની છેડતી કરનાર રોમિયોની જાહેરમાં પીટાઈ કરવામાં આવી હતી. ઉધના વિસ્તારની મીરાનગર સોસાયટી પાસે આ ઘટના બની હતી. જેમાં લોકોએ રોમિયોને જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો. તો ટોળામાં હાજર લોકોએ રોમિયોની ધોલાઈ કરતા અનેક વીડિયો બનાવ્યા હતા.

Trending news