પેન્ડલ માર્યા વગર દોડે તેવી સાયકલ બનાવી ધોરણ 12ના વિદ્યાર્થીએ, આ ટેક્નોલોજીનો કર્યો ઉપયોગ, જુઓ વીડિયો....

ઇનોવેશન અને સ્ટાર્ટઅપનો જમાનો ચાલી રહ્યો છે એવામાં વડોદરા શહેરના શાહ નિલે જ્યારે ઝેનિત સ્કૂલમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતો હતો ત્યારે તેણે આ સોલર સાઇકલનું નિર્માણ કર્યું છે. વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવ, તથા પર્યાવરણની ઘણી બધી સમસ્યાઓને લઈને નિલને આ વિચાર આવ્યો.

Trending news