100 ગામ 100 ખબર: વાયબ્રન્ટ ગુજરાત દ્વારા ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ ગ્રોથ ખૂબ જ વધ્યો છે: નીતિન પટેલ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, વાયબ્રન્ટ ગુજરાત દ્વારા ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ ગ્રોથ ખૂબ જ વધ્યો છે. દેશ અને વિદેશની કંપનીઓ આજે ગુજરાતમાં આવી રહી છે ત્યારે તેમને તેમની જરૂરિયાત મુજબનું કુશળ માનવબળ પુરુ પાડવામાં અને આધુનિક કૌશલ્યની માંગ અનુસારનું માનવબળ આ સંસ્થા થકી મળી રહેશે.

Trending news