ધ્રાંગધ્રામાં 10 કામદારોએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ

ધ્રાંગધ્રા કેમીકલ વર્કસ સામે છેલ્લા ઘણા સમયથી કામદારો ઉપવાસ ઉપર બેઠેલા છે. ઉપવાસી કામદારો દ્વારા અગાઉ આત્મવિલોપન ની ચીમકી આપવામાં આવેલ અને તેઓ દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ પણ કરવામાં આવેલ હતો. આજરોજ આ ઉપવાસી કામદારો પૈકીના 10 કામદારો દ્વારા ઝેરી દવા પી લેવામાં આવેલ છે.

Trending news