Vivo ના આ 5G Smartphone પર મળી રહ્યું છે તગડું ડિસ્કાઉન્ટ, જાણો ઓફર
Vivo V23e 5G પર તગડું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જો તમે આ સ્માર્ટફોનને વીવોની સત્તાવાર વેબસાઇટ પરથી ખરીદો છો તો તમને બેંક ઓફર દ્વારા પણ છૂટ મળી શકે છે. આ સ્માર્ટફોનના 8GB RAM અને 128GB વાળા વેરિએન્ટની લોન્ચ પ્રાઇઝ 25,990 રૂપિયા છે અને તેના પર તમને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
Trending Photos
Vivo V23e 5G Smartphone Offer on Vivo Website: જાણિતા સ્માર્ટફોન બ્રાંડ વીવોએ તાજેતરમાં જ એક ધમાકેદાર ઓફર જાહેર કરી છે જેમાં તમે આ કંપનીના શાનદાર 5G સ્માર્ટફોનને એકદમ સસ્તાભાવે ખરીદી શકો છો. મર્યાદિત સમયવાળી આ ઓફરનો કેવી રીતે ફાયદો ઉઠાવી શકો છો અને તેમાં તમને કેટૅલું ડિસ્કાઉન્ટ મળશે. આવો જાણીએ....
આવો જાણીએ વીવોના આ Vivo V23e 5G સ્માર્ટફોનમાં કયા ફીચર્સ આપવામાં આવે છે. 6.44 ઇંચ ફૂલ એચડી+એમોલેડ ડિસ્પ્લે અને 60Hz રિફ્રેશ રેટવાળા આ ફોનમાં તમને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિંટ સ્કેનર અને એસડી કાર્ડ સ્લોટ આપવામાં આવશે. મીડિયાટેક ડાયમેંસિટી 810 પ્રોસેસર પર કામ કરનાર છે. Vivo V23e 5G ટ્રિપર રિયર કેમેરા સેટઅપ સાથે આવે છે જેમાં 50MP નો મેન સેન્સર, 8MP નો અલ્ટ્રાવાઇડ કેમેરા અને 2MP નો મેક્રો સેંસર સામેલ છે. આ સ્માર્ટફોનમાં તમને 4,050mAh ની બેટરી અને 44W નો આઉટ ઓફ ધ બોક્સ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ મળશે.
Vivo V23e 5G પર તગડું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જો તમે આ સ્માર્ટફોનને વીવોની સત્તાવાર વેબસાઇટ પરથી ખરીદો છો તો તમને બેંક ઓફર દ્વારા પણ છૂટ મળી શકે છે. આ સ્માર્ટફોનના 8GB RAM અને 128GB વાળા વેરિએન્ટની લોન્ચ પ્રાઇઝ 25,990 રૂપિયા છે અને તેના પર તમને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
જેમ કે અમે તમને જણાવી ચૂક્યા છીએ કે આ સ્માર્ટફોનની કિંમત 25,990 રૂપિયા છે. Vivo V23e 5G ખરીદતી વખતે જો તમે ICICI Bank, SBI અથવા IDFC Bank
ના કાર્ડ્સનો ઉપયોગ કરો છો તો તમે 5 હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટનો ફાયદો ઉઠાવી શકો છો. આ પ્રકારે તમારા માટે આ સ્માર્ટફોનની કિંમત 20,990 રૂપિયા થઇ જશે. તમને જણાવી દઇએ કે Vivo V23e 5G પર ચાલી રહેલી આ ઓફરનો ફાયદો તમે ફક્ત 10 મે સુધી ઉઠાવી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે