માત્ર 200 રૂપિયાની અંદર મેળવો Jioના સસ્તા પ્લાન, સાથે મળશે અનલિમિટેડ કોલ, ડેટા અને SMS

દેશની દિગ્ગજ ટેલીકોમ કંપની રિલાયન્સ જિયોની પાસે યૂઝર્સની જરૂરીયાત પ્રમાણે અનેક રિચાર્જ પ્લાન ઉપલબ્ધ છે. જેમાં ઓછા દિવસની વેલિડિટીથી લઈને એક વર્ષ સુધીની વેલિડિટી મળે છે. 

માત્ર 200 રૂપિયાની અંદર મેળવો Jioના સસ્તા પ્લાન, સાથે મળશે અનલિમિટેડ કોલ, ડેટા અને SMS

નવી દિલ્હીઃ Reliance Jio Cheapest Recharge Plans: દિગ્ગજ ટેલીકોમ કંપની રિલાયન્સ જિયો પોતાના સસ્તા પ્લાન માટે જાણીતું છે. પોતાના ગ્રાહકોને ધ્યાનમાં રાખતા કંપની વધુ વેલિડિટી, ડેટા અને ઘણા ઓટીટી પ્લેટફોર્મની સુવિધાઓ સાથે પ્રદાન કરે છે. જો તમે પણ આવો કોઈ પ્લાન શોધી રહ્યાં છો તો આજે અમે તમને જિયોના સસ્તા પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ. 

Reliance Jio Rs 75 Recharge Plan
આ પ્લાનમાં યૂઝર્સને 23 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે. જેમાં 0.1 એમબી ડેલી ઈન્ટરનેટ મળે છે એટલે કે 200 એમબી ડેટા મળે છે. આ સિવાય તમે દરેક નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને 50 ફ્રી એસએમએસનો લાભ મળી રહ્યો છે. 

Jio Rs 91 Recharge Plan
Jio ના 91 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળી રહી છે. આ પ્લાનમાં ગ્રાહકોને ડેલી 0.1MB ડેટા આપવામાં આવે છે. આ સિવાય તમને 200MB એક્સ્ટ્રા ડેટા એટલે કે કુલ 3જીબી ડેટાની સુવિધા મળી રહી છે. આ પ્લાનમાં દરેક નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સાથે-સાથે 50 ફ્રી એસએમએસ આપવામાં આવી રહ્યાં છે. 

Jio Rs 125 Recharge Plan
Jio ના 125 રૂપિયાના પ્લાનમાં તમને 23 દિવસની વેલિડિટી મળે છે. સાથે તમને બધા નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 0.5 MB ડેટા આપવામાં આવી રહ્યો છે. તો 300 ફ્રી એસએમએસની સુવિધા મળી રહી છે. 

Jio Rs 152 Recharge Plan
આ રિચાર્જ પ્લાનમાં તમને ઘણા બેનિફિટ્સ આપવામાં આવે છે, જે 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news