Microsoft Windows: હવે નહીં ચાલે લાલિયાવાડી...આ તારીખથી માઈક્રોસોફ્ટની ખાસ સેવાઓ બંધ

Microsoft Windows: ટેક જાયન્ટ માઈક્રોસોફ્ટે તેના વિન્ડોઝ 10 પ્રોડક્ટ પેજ દ્વારા આ જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું કે Windows 10 હોમ અને પ્રો ડાઉનલોડ 31 જાન્યુઆરી, 2023 સુધી વેચાણ માટે ઉપલબ્ધ રહેશે.

Microsoft Windows: હવે નહીં ચાલે લાલિયાવાડી...આ તારીખથી માઈક્રોસોફ્ટની ખાસ સેવાઓ બંધ

Microsoft Windows: માઈક્રોસોફ્ટ યુઝર્સ માટે ખરાબ સમાચાર છે. કંપની તેના વિન્ડોઝ 10 હોમ અને વિન્ડોઝ 10 પ્રો ડાઉનલોડ્સનું વેચાણ બંધ કરવાની તૈયારી કરી રહી છે. 31 જાન્યુઆરી પછી યુઝર્સ આ બંને વિન્ડોઝને ડાઉનલોડ કરી શકશે નહીં. કંપનીએ કહ્યું કે 31 જાન્યુઆરી, 2023 વિન્ડોઝ 10 ડાઉનલોડ અને તેના લાયસન્સ-કીના વેચાણનો છેલ્લો દિવસ હશે. જો કે, કંપની ઓક્ટોબર 2025 સુધી Windows 10 માટે સિક્યોરિટી અપડેટ્સ આપવાનું ચાલુ રાખશે. 14 ઓક્ટોબર, 2025થી, Windows 10 સંપૂર્ણપણે બંધ થઈ જશે. ટીમ્સ, આઉટલુક, માઈક્રોસોફ્ટ 365, એઝ્યુર અને લિંક્ડઈન જેવી માઈક્રોસોફ્ટની અનેક સર્વિસ વિશ્વભરમાં ડાઉન થઈ ગઈ છે. તમારી માહિતી ડાઉન ડિક્ટરના માધ્યમથી મળી છે. વિશ્વભરના વપરાશકર્તાઓ માઈક્રોસોફ્ટની સેવાને ઍક્સેસ કરી શકતા નથી. હાલ આના પાછળ કંપની દ્વારા કોઈ કારણ દર્શાવવામાં આવ્યું નથી.

 

— Microsoft 365 Status (@MSFT365Status) January 25, 2023

 

જો કે, માઈક્રોસોફ્ટ તરફથી આ સ્પષ્ટ શબ્દોમાં નામ લખવામાં આવ્યું છે અને કંપની દ્વારા આ અંગે ટ્વીટ કરવામાં આવી છે. કંપનીએ જણાવ્યું છે કે માઈક્રોસોફ્ટ 365 ની અનેક સર્વિસીઝમાં તેની તપાસ કરવામાં આવી રહી છે. વધુ માહિતી MO502273 કે અંતર્ગત એડમીન સેન્ટરમાં PI જાવા મળે છે. ફેસબુક, એમેઝોન અને ગૂગલની જેમ, માઈક્રોસોફ્ટ તેની તમામ સેવાઓ તેના પોતાના Azure ક્લાઉડ દ્વારા હોસ્ટ કરે છે. એવું લાગે છે કે માઇક્રોસોફ્ટ એઝ્યુરમાં જ કોઈ પ્રકારની સમસ્યા પ્રકાશમાં આવી છે. આ કારણોસર, માઇક્રોસોફ્ટની ઘણી સેવાઓ એક સાથે પ્રભાવિત થઈ છે.

આ પણ ખાસ વાંચોઃBig Discount on Activa: હવે સાવ સસ્તામાં મળશે હોન્ડા એક્ટિવા, ટૂંક સમય માટે જ ઓફર!iPhone 15 Pro Max ની આવી હશે ડિઝાઇન! ફિચર્સ પણ એવા કે કહેવાય છે 'જાદુગર' ફોનઆ ગાડી લઈને નીકળો તો ઓડીવાળા પણ ઉંચા થઈને જોશે, ઘરે પડી હોય તો પડોશીના પેટમાં દુઃખે!શિયાળામાં નથી ચાલી રહ્યું બાઈક? અપનાવો આ યુક્તી, તરત થઈ જશે ચાલુAlert!...સ્નાન કરતી વખતે કેમ અને કેવી રીતે ફાટે છે ગીઝર, આ વાતનું રાખો ધ્યાનઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા!

સુરક્ષા અપડેટ્સ 2025 સુધી ઉપલબ્ધ રહેશે-
ટેક જાયન્ટ માઈક્રોસોફ્ટે તેના Windows 10 પ્રોડક્ટ પેજ દ્વારા આ જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું કે Windows 10 હોમ અને પ્રો ડાઉનલોડ 31 જાન્યુઆરી, 2023 સુધી વેચાણ માટે ઉપલબ્ધ રહેશે. જો કે, ઓપરેટિંગ સિસ્ટમ પીસીને વાયરસ, સ્પાયવેર અને અન્ય માલવેરથી સુરક્ષિત રાખવા માટે 14 ઓક્ટોબર, 2025 સુધી સિક્યોરિટી અપડેટ્સ પ્રાપ્ત કરવાનું ચાલુ રાખશે. જોકે માઇક્રોસોફ્ટે તેના વિશે વધુ માહિતી શેર કરી નથી, એવું કહેવામાં આવી રહ્યું છે કે ગ્રાહકો ઉપરોક્ત સમય વિન્ડો સુધી સત્તાવાર સાઇટ પરથી Windows 10 Home અને Windows 10 Pro ખરીદી શકે છે. વાસ્તવમાં, કંપનીએ વિન્ડોઝ 10 પ્રોડક્ટ પેજ પર અપડેટ બહાર પાડ્યું છે તેની ખાતરી કરવા માટે કે ગ્રાહકો પાસે વિન્ડોઝ 10 માટે ખરીદીના વિકલ્પો પર નવીનતમ માહિતી છે.

આ પણ ખાસ વાંચોઃતેંડુલકરથી માંડીને અભિષેક સુધી બધાએ કેમ પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન?આ છોકરીઓના સાસરિયામાં ચાલે છે સિક્કા! તે સાસુ-સસરાં, નણંદ-ભાભી દરેકને રાખે છે રાજી!ગુજરાતના આ મહારાણીએ કેમ લંડનથી મંગાવી હતી મોંઘી તિજોરી? જાણો હાલ ક્યાં છે એ તિજોરી?અહીં પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે જામે છે મેળો! ફોટા પડાવવા રીતસર કપલ લગાવે છે લાઈનઠંડું પાણી પીવાની આદત હોય તો ચેતજો! જાણો કેટલું નુકસાન કરે છે એક ગ્લાસ ઠંડું પાણીબાળકોને મોબાઈલ આપતા પહેલાં જાણી લેજો આ વાત, નહીં તો ડોક્ટર પણ નહીં પકડે હાથ

માઈક્રોસોફ્ટ વિન્ડોઝ 11 પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે-
ખરેખર, કંપની તેના લેટેસ્ટ વિન્ડોઝ 11 પર ફોકસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે કંપનીએ પહેલીવાર વિન્ડોઝ 10 2015માં લૉન્ચ કર્યું હતું, જ્યારે વિન્ડોઝ 11 ઑક્ટોબર 2021માં લાવવામાં આવ્યું હતું. આ જ કારણ છે કે કંપની ઓક્ટોબર 2025થી Windows 10ને સપોર્ટ કરવાનું સંપૂર્ણપણે બંધ કરવા જઈ રહી છે.

આ પણ ખાસ વાંચોઃજાણો રોક સ્ટાર જેવો રૂતબો અને હાઈફાઈ લાઈફસ્ટાઈલવાળા 'ચમત્કારી' બાગેશ્વર બાબાની કહાનીઆ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાયદુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરોકેમ રોજ કરોડો લીટ પાણી પીવે છે ગૂગલ? જાણો ગૂગલને કેમ લાગે છે આટલી બધી તરસદુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયાSocial Media પર હવે ના કરતા ભૂલો! 10 લાખનો દંડ લાગશે, આવી નવી ગાઈડલાઈન

Google Chromeના આ વર્ઝન થયા બંધ-
તાજેતરમાં કંપનીએ Windows 7 અને Windows 8/8.1 માટે ક્રોમ સપોર્ટ બંધ કરી દીધો છે. Chrome 109 એ છેલ્લું વર્ઝન અપડેટ હતું. વધુમાં, વેબ વ્યૂ 2 માટેનો સપોર્ટ પણ 10 જાન્યુઆરીએ સમાપ્ત થયો હતો, જે Microsoft Edge 109ના લોન્ચ સાથે એકરુપ હતો. આપને જણાવી દઈએ કે ક્રોમ હજુ પણ આ ડિવાઈસમાં ચાલી શકે છે, પરંતુ કંપની તેના માટે કોઈ સુરક્ષા અપડેટ જારી કરશે નહીં.

આ પણ ખાસ વાંચોઃરંગીન રાતો માટે બનાવ્યો રેપરૂમ : યૌન વર્ધક દવાઓ લઈને મજા માણતો, એવો શોખિન હતો કે...આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતોહસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધબેડ પર બધુ ચાલે એવું ના હોય, સુતા પહેલા પતિ-પત્ની ભૂલથી પણ ન કરતા આ કામ....નહીં તો..શારીરિક સંબંધ બાંધવામાં બહુ તકલીફ પડે છે? આ ટિપ્સથી પાર્ટનર પણ કહેશે મોજ પડી ગઈ!

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news