Jio નો ધાંસુ રીચાર્જ પ્લાન, અનલિમિટેડ ડેટા અને કોલિંગ સાથે Netflix અને Amazon Prime ફ્રી ફ્રી ફ્રી...

Jio Recharge Plan: આ પ્લાનમાં એટલા બધા ફાયદાઓ આપવામાં આવી રહ્યા છે કે તમે દર મહિને હજારો રૂપિયાની બચત કરશો. જો તમે ઓટીટી પર મૂવી જોવાના શોખીન છો તો તમારે આ પ્લાન લીધા પછી તમારે ઓટીટી પ્લેટફોર્મનું અલગ સબસ્ક્રિપ્શન લેવાની જરૂર નથી.

Jio નો ધાંસુ રીચાર્જ પ્લાન, અનલિમિટેડ ડેટા અને કોલિંગ સાથે Netflix અને Amazon Prime ફ્રી ફ્રી ફ્રી...

Jio Recharge Plan: જો તમે નેટફ્લિક્સ અથવા એમેઝોન જેવા ઓટીટી પ્લેટફોર્મને સબ્સ્ક્રાઇબ કરવા દર મહિને મોટી રકમ ખર્ચ કરો છો તો તમારે હવે આવું કરવું નહીં પડે. જો તમે જિયો પ્રીપેડ સિમ કાર્ડનો ઉપયોગ કરો છો તો હવે તમે પૈસા ખર્ચ્યા વિના આ પ્લેટફોર્મનો આનંદ લઈ શકો છો. કંપનીએ એવો રિચાર્જ પ્લાન ઓફર કર્યો છે જે તમને ફ્રીમાં ઓટીટી એપ્સનું સબ્સ્ક્રીપ્શન દેશે. 

કયો રિચાર્જ પ્લાન છે?

આ પણ વાંચો: બેંક એકાઉન્ટને ખાલી કરતી 5 એપના નામ આવ્યા સામે, તમારા ફોનમાંથી કરો ડિલીટ
 
અહીં વાત Jioના 1499 રૂપિયાના રિચાર્જ પ્લાન વિશે થઈ રહી છે. આ એક પ્રીપેડ રિચાર્જ પ્લાન છે. આ પ્લાનમાં એટલા બધા ફાયદાઓ આપવામાં આવી રહ્યા છે કે તમે દર મહિને હજારો રૂપિયાની બચત કરશો. જો તમે ઓટીટી પર મૂવી જોવાના શોખીન છો તો તમારે આ પ્લાન લીધા પછી તમારે ઓટીટી પ્લેટફોર્મનું અલગ સબસ્ક્રિપ્શન લેવાની જરૂર નથી. આ પ્લાન ખાસ આવા લોકો માટે જ છે જે ફોનમાં ઓટીટી એપ્સનો ઉપયોગ કરે છે. 

રિચાર્જ પ્લાનના ફાયદા

આ પ્લાનમાં સૌથી પહેલા ગ્રાહકોને Netflix ના બેઝિક પ્લાનનું 1 મહિનાનું સબસ્ક્રિપ્શન મળે છે. આ સિવાય યુઝર્સને આ પ્લાન સાથે એમેઝોન પ્રાઇમ પણ ફ્રીમાં મળે છે.  આ પ્લાનમાં તમને ડિઝની પ્લસ હોટસ્ટાર અને જી5 જેવા પ્લેટફોર્મ્સનું મફત સબ્સ્ક્રિપ્શન પણ મળે છે. અન્ય ફાયદાઓની વાત કરીએ તો આ પ્લાનમાં તમને અનલિમિટેડ ડેટા મળે છે. સાથે જ આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગ સાથે દરરોજ 100 એસએમએસ પણ આપવામાં આવે છે. આ પ્લાનમાં મનોરંજનની સાથે લોકોની બેઝિક જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news