Flipkart Big Saving Days માં મળશે ધમાકેદાર ઓફર્સ! આ દિવસથી શરૂ થશે સેલની શરૂઆત

તમને જણાવી દઇએ કે આગામી 4 મેથી ફ્લિપકાર્ટ પર 'ફ્લિપકાર્ટ ' ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ શરૂ થઇ જશે. ગ્રાહકો માટે આગામી 4 મેથી શરૂ થનાર સેલ 9 મે સુધી ચાલશે. આ સેલ દરમિયાન ગ્રાહકોને સ્માર્ટફોન, બેસ્ટ ડીલ્સ અને આકર્ષક ઓફરનો ખજાનો મળશે.

Flipkart Big Saving Days માં મળશે ધમાકેદાર ઓફર્સ! આ દિવસથી શરૂ થશે સેલની શરૂઆત

Flipkart Big Saving Days Sale Begins 4th May: આજકાલ ઓનલાઇન ખરીદીનો જોરદાર ક્રેજ ચાલી રહ્યો છે ત્યારે વિવિધ ઇ-કોમર્સ કંપનીઓ અવાર નવાર સેલ રાખતી હોય છે. એમાં પણ ખાસ કરીને દિવાળી અને સમય સેલમાં ભારે ભરખમ ડિસ્કાઉન્ટ મળતું હોવાથી લોકો તેની આતુરતાથી રાહ જોતા હોય છે. તમને જણાવી દઇએ કે આગામી થોડા દિવસોમાં ફ્લિપકાર્ટ પોતાનો નવો સેલ લઇને આવી રહ્યું છે. ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલની શરૂઆત ટૂંક સમયમાં થશે. આવો જાણીએ આ સેલમાં તમને કઇ પ્રોડક્ટ્સ પર કેટલું ડિસ્કાઉન્ટ મળશે તેમજ શું-શું ઓફર્સ હશે. 

આ દિવસથી શરૂ થશે Flipkart Big Saving Days Sale
તમને જણાવી દઇએ કે આગામી 4 મેથી ફ્લિપકાર્ટ પર 'ફ્લિપકાર્ટ ' ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ શરૂ થઇ જશે. ગ્રાહકો માટે આગામી 4 મેથી શરૂ થનાર સેલ 9 મે સુધી ચાલશે. આ સેલ દરમિયાન ગ્રાહકોને સ્માર્ટફોન, બેસ્ટ ડીલ્સ અને આકર્ષક ઓફરનો ખજાનો મળશે. ફ્લિપકાર્ટ પ્લસ મેમ્બર્સ માટે આ સેલ 24 કલાક પહેલાં શરૂ થઇ જશે. પ્રોડક્ટ ડિસ્કાઉન્ટ ઉપરાંત જો તમે એકસ્ટ્રા બચવ કરવા માંગો છો તો એસબીઆઇ ક્રેડિટ કાર્ડ અને ઇએમઆઇ ટ્રાંજેક્શન પર 10 ટકા ઇંસ્ટટ ડિસ્કાઉન્ટનો ફાયદો ઉઠાવી શકો છો. 

આ હશે ઓફર
આ સેલમાં મળનાર કેટલીક ઓફર્સ વિશે જાણીએ. આ સેલમાં તમે Samsung Galaxy F22 ને 14,999 રૂપિયાના બદલે 9,999 રૂપિયામાં ખરીદી શકો છો. તો બીજી તરફ તમે Poco M4 Pro 5G ખરીદી શકો છ તો તે સ્માર્ટફોન તમને 19,999 રૂપિયાના બદલે 13,999 રૂપિયામાં ખરીદી શકો છો. Redmi Note 10S ની કિંમત 16,999 રૂપિયાના બદલે 11,999 રૂપિયામાં મળશે. કંપનીએ ગેલેક્સી F12, Realme C20, Poco M3 અને iPhone મોડલ જેવા લોકપ્રિય સ્માર્ટફોન પર ઓફર વેચાણ પહેલાં ટીઝ કર્યું હતું. તમને જણાવી દઇએ કે આ સેલ દરમિયાન ઘણા પ્રોડક્ટ્સ લોન્ચ થશે અને સેલ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. 

ફ્લિપકાર્ટએ જાહેર કર્યું ટીઝર
તમને જણાવી દઇએ કે સેલ શરૂ થતાં પહેલાં ફ્લિપકાર્ટે ટીઝર જાહેર કર્યું છે કે ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલમાં Samsung Galaxy F12, Realme C20, Poco M3 અને iPhone ના તમામ મોડલ્સ પર જોરદાર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તમને જણાવી દઇએ કે આ સ્માર્ટફોન્સ અને અન્ય ડીલ્સ ઉપરાંત આગામી ફ્લિપકાર્ટ બિગ સેવિંગ સેલમાં નવા લોન્ચ કરવામાં આવેલા રિયલમી GT Neo 3 પહેલીવાર 4 મેના રોજ વેચાણ માટે ઉપલબ્ધ હશે ફ્લિપકાર્ટના માધ્યમથી એસબીઆઇ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને EMI ટ્રાંજેક્શન પર 7,000 રૂપિયાની તાત્કાલિક છૂટ મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news