हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હેમંત ચૌહાણ
હેમંત ચૌહાણ News
Hemant Chauhan
પોતાના સૌમ્ય સ્વભાવના કારણે જાણીતા હેમંત ચૌહાણે કરી ગાળાગાળી?જાણો શું છે સમગ્ર મામલો
સ્ટુડિયો સંચાલકને ધમકી આપવા મુદ્દે જાણીતા ભજનિક હેમંત ચૌહાણની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હોવાની વાત વહેતી થઇ હતી. જો કે આ અંગે ખુલાસો કરવા માટે હેમંત ચૌહાણે તેના નિવાસ સ્થાને પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. ચૌહાણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, કોઇ પણ અરજી કે ફરિયાદ અનુસંધાને મારી ધરપકડ કરવામાં આવી નથી. આવા સમાચારો ભાવિન રસીક ખખ્ખર દ્વારા ઇરાદા પુર્વક મને બદનામ કરવા અને પરેશાન કરવા માટેના હેતુથી ફેલાવ્યા હતા. જ્યારે ઓડિયો ક્લીપમાં અપશબ્દ બોલવા મુદ્દે વાત કરવામાં આવી તો તેમણે આ મુદ્દે ચુપકીદી સાધી હતી.
Sep 3,2020, 18:57 PM IST
હેમંત ચૌહાણ
લોકગાયક હેમંત ચૌહાણે પરિવાર સાથે ઉજવણી કરી ઉત્તરાયણની
લોકગાયક હેમંત ચૌહાણે પરિવાર સાથે ઉજવણી કરી ઉત્તરાયણની
Jan 14,2020, 14:45 PM IST
હેમંત ચૌહાણ
હવે, બિહારી હેમુ ગઢવી, હેમંત ચૌહાણ અને ધીરૂભાઈ સરવૈયાએ પણ એવોર્ડ કર્યો પરત
અત્યાર સુધી 17 કલાકાર અને એક કટાર લેખક જય વસાવડા સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આપવામાં આવેલો 'રત્નાકર' એવોર્ડ પરત કરી ચૂક્યા છે. હેમંત ચૌહાણે એવોર્ડ પરત આપતા કહ્યું કે, સાધુ-સંતોનું કામ સમાજને જોડવાનું હોય છે. ધર્મનું કામ લોકોને જોડવાનું હોય છે. કલાકારોને કોઈ ધર્મ, સમાજ કે વ્યક્તિનો બાધ હોતો નથી. અમે કલાકારોએ દરેક ધર્મ, સંપ્રદાય માટે કાર્યક્રમ કર્યા છે અને અમે કોઈ ભેદભાવ રાખતા નથી.
Sep 13,2019, 20:16 PM IST
bjp
હેંમત ચૌહાણના ચોંકાવનારા વીડિયો બાદ ભાજપના સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં જીત
ભાજપના સદસ્યતા અભિયાનનો રંગેચંગે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાતના અનેક કલાકારો ભાજપમાં જોડાઈ રહ્યાં છે. ત્યારે આજે ઉત્તર ગુજરાતના કલાકારો ભાજપમાં જોડાયા હતા. પરંતુ હેમંત ચૌહાણના ચોંકાવનારા વીડિયો બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી કાર્યક્રમમાં ક્યાંય દેખાયા ન હતા.
Aug 21,2019, 14:49 PM IST
bjp
ભાજપનો ખેસ પહેર્યાંના 24 કલાકમાં ગાયક હેમંત ચૌહાણનો યુ ટર્ન, કહ્યું-હું તો
19 ઓગસ્ટના રોજ હેમંત ચૌહાણ, બંકિમ પાઠક સહિત અનેક કલાકારોએ ભાજપનો ખેસ પહેરીને ભાજપમાં જોડાયા હતા. ત્યારે ભાજપમાં જોડાયાના બે દિવસ બાદ ગાયક હેમંત ચૌહાણનો એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં તેઓ બોલી રહ્યા છે કે, હું ભાજપમાં જોડાયો નથી. હું તો બધા કલાકારોને અભિનંદન આપવા ત્યાં ગયો હતો.
Aug 21,2019, 14:00 PM IST
Parth Oza
જાગો જગન્નાથ: જુઓ ગુજરાતના સિતારાઓના કંઠે જગતના નાથની આરાધના
ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલાં ઝી 24 કલાક દ્વારા સ્પેશિયલ પોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સુરસંધ્યામાં સાંભળો હેમંત ચૌહાણના કંઠે જગતના નાથની આરાધના
Jul 3,2019, 17:10 PM IST
Hemant Chauhan
જાગો જગન્નાથ: જુઓ ગુજરાતના સિતારાઓના કંઠે જગતના નાથની આરાધના
જગતના નાથની રથયાત્રાનો શુભ અવસર નજીક આવી રહ્યો છે તેમ તેમ ભક્તો ભગવાનને વધાવવા અધીરા બની રહ્યા છે. આજથી આપણી ચેનલ ઝી 24 કલાક પર જગન્નાથજીની આરાધનામાં એક-નહીં બે નહીં એક સાથે ત્રણ કલાકારો જોડાશે. તો આજે ભગવાનની સુરસાધનામાં જોડાયા છે હેમંત ચૌહાણ, ઈન્દિરા શ્રીમાળી અને જિજ્ઞેશ કવિરાજ. શરૂઆત કરશે હેમંત ચૌહાણ
Jul 2,2019, 17:20 PM IST
Osman Mir
જાગો જગન્નાથ: જુઓ ગુજરાતના સિતારાઓના કંઠે જગતના નાથની આરાધના
ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલાં ઝી 24 કલાક દ્વારા સ્પેશિયલ પોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સુરસંધ્યામાં સાંભળો હેમંત ચૌહાણના કંઠે જગતના નાથની આરાધના
Jun 30,2019, 18:10 PM IST
હેમંત ચૌહાણ
જગન્નાથ આરાધના પ્રસંગે ગાયક હેમંત ચૌહાણના કંઠે ભક્તિસંગીત
જગન્નાથ આરાધના પ્રસંગે ગાયક હેમંત ચૌહાણના કંઠે ભક્તિસંગીત
Jun 28,2019, 10:34 AM IST
હેમંત ચૌહાણ
જાગો જગન્નાથ: જુઓ હેમંત ચૌહાણના કંઠે જગતના નાથની આરાધના
ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલાં ઝી 24 કલાક દ્વારા સ્પેશિયલ પોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સુરસંધ્યામાં સાંભળો હેમંત ચૌહાણના કંઠે જગતના નાથની આરાધના
Jun 27,2019, 18:05 PM IST
રાજકોટ
રાજકોટમાં લોકગાયક હેમંત ચૌહાણે મતદાન કર્યું
રાજકોટમાં હેમંત ચૌહાણે મતદાન કર્યું , લોકગાયક હેમંત ચૌહાણે કરી મતદાનની અપીલ
Apr 23,2019, 17:30 PM IST
હેમંત ચૌહાણ
હેમંત ચૌહાણે પરિવાર સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Hemant Chauhan Celebrating Uttaryan at rajkot
Jan 15,2019, 11:15 AM IST
હેમંત ચૌહાણ
હેમંત ચૌહાણે પરિવાર સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Hemant Chauhan Celebrating Uttaryan at rajkot
Jan 14,2019, 14:10 PM IST
Trending news
sarkari naukri
સુપ્રીમ કોર્ટમાં નોકરીની તક, 30 વર્ષ સુધીના સ્નાતક કરી શકે છે અરજી, જાણો વિગત
Ishika Taneja
Mahkumbh 2025: ગ્લેમરની દુનિયા છોડી અભિનેત્રી ઇશિકા તનેજા બની સંન્યાસી
ind vs eng 1st odi
IND vs ENG: ગિલ, અય્યર અને જાડેજા છવાયા, પ્રથમ વનડેમાં ભારતનો 4 વિકેટે વિજય
Voltas share
ટાટાની આ કંપનીને લાગ્યો ઝટકો, શેર વેચવા મચી હોડ, 28 દિવસમાં 27% ઘટ્યો છે ભાવ
Indian migrants
અમેરિકાથી પરત મોકલાયેલા તમામ 33 ગુજરાતીઓને ઘરે પહોંચાડાયા, સરકારે નિભાવી જવાબદારી
big decision
ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ માટે દાદાએ ખોલી સરકારી તિજોરી, આપી મોટી ભેટ
Shaktipeeth Parikrama
પ્રયાગરાજ મહાકુંભ વચ્ચે ગુજરાતમાં અહીં યોજાશે માઈભક્તોનો ભવ્ય મહાકુંભ
Ahmedabad
સંબંધોને લાંછન લગાડતો કિસ્સો! સગીર દીકરીએ બાળકને જન્મ આપતા પિતાનુ કુકર્મ સામે આવ્યું
Roasted Turmeric
શેકેલી હળદર આ રીતે ખાધી છે ક્યારેય ? ખાશો તો આ 5 બીમારીથી મળી શકે છે છુટકારો
White Hair
White Hair: સફેદ વાળ મૂળમાંથી કાળા થઈ જશે, સરસવના તેલમાં આ 3 વસ્તુઓ મિક્સ કરી લગાડો