हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હાલાકી
હાલાકી News
gujarat news
નોટિસ પિરિયડ પર ના પાઈલટ હાજર ન થતા 50 થી વધુ ફ્લાઈટ રદ્દ, ઢગલો પેસેન્જર રઝળ્યાં
Ahmedabad Airport: કેટલાક પાયલોટ અન્ય એરલાઇન્સમાં જોડાયા હોવાથી રાજીનામાં આપી નોટિસ પિરિયડ પર છે. પાયલોટ સમયસર ડ્યુટી પર હાજર ન થતાં સોમવારે 50થી વધુ ફ્લાઇટો રદ થઈ હતી જેને કારણે ઢગલો મુસાફરોને હાલાકી થઈ હતી. જ્યારે ઘણી ફ્લાઈટો મોડી પડી હતી. ત્યારે મંગળવારે અમદાવાદથી બે ફ્લાઇટો રદ કરાતા 300 પેસેન્જર રઝળી પડ્યા હતા.
Apr 3,2024, 8:26 AM IST
weather update
ઉત્તરમાં આકરો ઉનાળો, પૂર્વમાં વરસાદી તોફાનથી તબાહી, બરબાદ થઈ ગયા આ રાજ્યો
Weather Updates: ભરઉનાળે કુદરતના રૌદ્ર સ્વરૂપના આ દ્રશ્યો જોઈ તમે પણ હચમચી જશો. પશ્ચિમ બંગાળ સહિત પૂર્વ ભારતના રાજ્યો પર આકાશી આફતનો આ પુરાવો છે. આકાશને ઘેરી વળેલાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે પવનની આ ભયાનકતાને જુઓ. પવનની ગતિ એટલી છેકે, જાણે આખે આખા શહેરને પોતાની સાથે ઉડાડીને લઈ જાય..
Apr 1,2024, 15:52 PM IST
Valsad
વલસાડ: કપરાડામાં પ્રથમ વરસાદે જ રસ્તો ધોવાયો, અવરજવરમાં હાલાકી
વલસાડ: કપરાડામાં પ્રથમ વરસાદે વાડઘા ગામે સારણી ફળિયામાં જતો રસ્તો ધોવાયો, વર્ષ 2018-19માં જ અંદાજિત કિંમત 4,99,000ના ખર્ચે બનાવાયો હતો રસ્તો, રાહદારીઓને અવરજવરમાં ભારે હાલાકી
Jul 9,2019, 18:00 PM IST
ભરૂચ
ભરૂચ: વિરવાડી ગામે નાળુ તૂટી પડતા સ્થાનિકોને કરવો પડ્યો હાલાકીનો સામનો
ભરૂચના ઝઘડિયા તાલુકાના વિરવાડી ગામે નાળુ તૂટી પડતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.. કોતર ઉપર બનાવેલા નાળાની નીચેનો પાયો તૂટી પડતા 15થી 17 ગામો સંપર્ક વિહોણા થયા છે... સ્થાનિકો પોતાના રીક્ષા છકડા અને વાહનો લઈને 30 કિ.મી ફરીને જવાની નોબત આવી છે..તો શાળાએ જતા બાળકોના વાહનો તેમજ એસ.ટી બસ પણ ભંધ થઈ છે.
Jun 30,2019, 20:15 PM IST
સ્ટેચ્યુ ઓફ યુનિટી
લીફ્ટ બંધ: સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીફ્ટમાં આવી ખામી, લાગી લાંબી લાઇનો
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા દેશભરમાંથી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.
Dec 5,2018, 18:05 PM IST
ભારતબંધ
ગુજરાતમાં બપોર બાદ પણ ઠેર-ઠેર દેખાવો, બસોના બંધ થવાથી મુસાફરો તકલીફમાં
બંધને પગલે મોટાભાગના વિસ્તારોમાં સુરક્ષાના ભાગરૂપે બસોના રૂટબંધ કરી દેતા મુસાફરોને મોટી સંખ્યામાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
Sep 10,2018, 16:17 PM IST
ભારતબંધ
ગુજરાતમાં બપોર બાદ પણ ઠેર-ઠેર દેખાવો, બસોના બંધ થવાથી મુસાફરો તકલીફમાં
બંધને પગલે મોટાભાગના વિસ્તારોમાં સુરક્ષાના ભાગરૂપે બસોના રૂટબંધ કરી દેતા મુસાફરોને મોટી સંખ્યામાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
Sep 10,2018, 16:16 PM IST
ગુજરાતી સમાચાર
ગીર સોમનાથ : સુત્રાપાડાનું ખેરા ગામ બેટમાં ફેરવાયું, હાલત કફોડી, જુઓ વીડિયો
Khera Village of Sutrapada turned into Bat Due to Heavy Rain
Jul 17,2018, 12:20 PM IST
Trending news
Gold rate
કમૂરતા ઉતરતા જ ક્યાં પહોંચશે આ સોનું? ભાવ જાણી ધ્રાસકો પડશે, અમદાવાદમાં શું છે ભાવ
health tips
આ કારણે મોટાભાગના લોકોને પડી જાય છે ટાલ ! આ રીતે રાખો વાળની સારસંભાળ
Viral Video
ક્યારેય સાપને ઈંડા આપતા જોયો છે? કુદરતના કમાલની આ અદભૂત ઘટના નજરે જુઓ
Naga monks cold weather
આટલી ઠંડીમાં પણ નાગા સાધુઓ કેવી રીતે રહી શકે છે નગ્ન, જાણો તેની પાછળનું વિજ્ઞાન
GPBS
પાટીદારોનો પાવર છે! પાટીદાર બિઝનેસ સમિટ હવે ખરા અર્થમાં ગ્લોબલ બનશે, વિદેશની ધરતી પર
PM Naredra Modi
PM મોદીએ કહ્યું- જ્યારે અમેરિકાએ વિઝા કેન્સલ કર્યા તો એક સંકલ્પ લીધો હતો
Brahmi
Indian Herb: યાદશક્તિ વધારતી આ ભારતીય જડીબુટ્ટી પાછળ વિદેશીઓ પાગલ, જાણો 4 ફાયદા વિશે
BJP gujarat
ભાજપમાં પ્રમુખોની નિમણૂંક માટે દિલ્હીથી આવી મોટી ખબર, પોતાના માણસો ગોઠવવા લોબિંગ શરૂ
Anushka Sharma
અનુષ્કા શર્માએ પકડ્યો ભક્તિનો માર્ગ, પ્રેમાનંદજી મહારાજ પાસે માંગ્યા આવા આશીર્વાદ
big decision
2025 નું વર્ષ ગુજરાતીઓને ફળ્યું, દાદાએ આપી નાગરિકોને વધુ એક સુવિધાની ભેટ