हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સ્માર્ટ ફોન
સ્માર્ટ ફોન News
Tech News
99% Mobile Users નથી જાણતા મોબાઈલની આ વસ્તુઓના Full Forms! શું તમે જાણો છો?
Smartphone specifications Full Forms: જો તમે પણ દરરોજ સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો અને AMOLED, GB, ROM જેવા શબ્દોનું સંપૂર્ણ સ્વરૂપ જાણતા નથી, તો તમે નીચે આપેલા શબ્દો વિશે જાણી શકો છો.
May 24,2024, 15:22 PM IST
smartphone
iPhone જે ફેક્ટરીમાં બનતો હતો હવે ત્યાં દેખાશે Google નો જલવો! ભારતમાં બનશે Pixel
Google iPhone: મોબાઈલ ટેકનોલોજીની દુનિયામાં ભારતની આ એક લાંબી છલાંગ છે. પહેલાં જે ફેક્ટરીમાં આઈફોન બનતા હતા હવે એ ફેક્ટરીમાં ગુગલના ફોન બનશે. બીજે ક્યાંયની નહીં ભારતની થઈ રહી છે વાત. આપણાં ત્યાં હશે આ ફેક્ટરી. ગૂગલનો સૌથી પ્રતિષ્ઠત ગણાતો Pixel ફોન ભારતમાં જ બનશે.
May 24,2024, 10:12 AM IST
Technology News
iPhone ની બેટરી વધુ ચાલે એના માટે અપનાવો આ 5 ટીપ્સ, ક્યારેય નહીં ખૂટે ચાર્જિંગ!
Apple iPhone: એપલનો ફોન એ એક સ્ટેટ સિમ્બોલ ગણાય છે. એટલું જ નહીં એપલનો મોબાઈલ એ એક બિઝનેસ ફોન છે. તેનાથી તમે આંગળીઓના ટેરવે આખી ઓફિસ ચલાવી શકો છો.
May 9,2024, 15:52 PM IST
technology
Keyboard નો અવાજ સાંભળીને પાસવર્ડ ચોરી કરી રહી છે Apps, Xiaomi-Samsung હોય તો સાચવજો
Keyboard password hacking: તમને જાણીને નવાઈ લાગશે પણ હેકિંગ અંગે દરરોજ નવા સમાચાર તમે સાંભળતા હશો. આવો જ એક કિસ્સો આજકાલ ચર્ચામાં છે, જેમાં સેમસંગ, Xiaomi, Oppo અને Vivo જેવી લોકપ્રિય સ્માર્ટફોન બ્રાન્ડ પર હેકિંગનો મામલો સામે આવ્યો છે.
Apr 29,2024, 14:42 PM IST
Technology News
OnePlus લાવ્યું 30 હજારથી સસ્તો સ્માર્ટફોન, હચમચી ગઈ મોબાઈલ કંપનીઓ
Smart Phone: શું તમે પણ નવો સ્માર્ટ ફોન લેવાનું વિચારી રહ્યાં છો તો આ ફોન તમારે માટે બેસ્ટ વિકલ્પ સાબિત થઈ શકે છે. ચાર્જિંગની વાત હોય કે ફિચરની વાત હોય આ ફોન જેવો ફોન હાલ આ રેન્જમાં માર્કેટમાં નહીં મળે. બ્રાન્ડેટ કંપનીનો આ ફોન મોબાઈલ માર્કેટમાં પડાવશે બૂમ.
Apr 2,2024, 11:07 AM IST
Technology News
ભૂલથી પણ ના વાપરતા ચાલુ ચાર્જર, મોબાઈલ ચાર્જ કરતી વખતે આ 5 વાતોનું રાખો ધ્યાન
Mobile Phone Charging Tips: આજકાલ લગભગ દરેક વ્યક્તિ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. તે આજે આપણા જીવનનો એક અભિન્ન ભાગ બની ગયો છે. સ્માર્ટફોનની મદદથી, લોકો તેમના ઘણા મહત્વપૂર્ણ કાર્યો ઘરે બેઠા કરી શકે છે. મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા માટે તેને ચાર્જ કરવો ખૂબ જ જરૂરી છે. પરંતુ, ઘણા લોકો ફોન ચાર્જ કરતી વખતે કેટલીક ભૂલો કરે છે, જેના કારણે ચાર્જરમાં આગ લાગવાનું જોખમ વધી જાય છે. આજે અમે તમને પાંચ ટિપ્સ જણાવીએ છીએ, જેને અનુસરીને તમે ચાર્જરમાં આગ લાગવાની શક્યતાને ઘટાડી શકો છો.
Mar 28,2024, 15:38 PM IST
mobile hang
શું તમે જાણો છો કેમ વારંવાર હેંગ થાય છે ફોન? દુકાનવાળા પણ ક્યારેય નહીં કરે સાચી વાત
Smartphone Hang Remedies: આજે આ લેખમાં અમે તમને ફોન હેંગ થવાનું કારણ અને તેને ઠીક કરવાની 3 સરળ રીતો જણાવીશું. આ ઉપાયો કરવાથી તમારો ફોન iPhoneની જેમ ચાલવા લાગશે.
Mar 17,2024, 9:36 AM IST
Sony
સારી સારી કંપનીના કેમેરા પણ આ મોબાઈલની એક ક્લિક સામે છે ફેલ, જુઓ ફિચર્સ
Sony Xperia 1 VI Launch: કહેવાય છેકે, આ ફોનમાં જે પ્રકારના હાઈટેક કેમેરા રાખવમાં આવ્યાં છે એ કેમેરા જોઈને તમે પણ ચક થઈ જશો. કારણકે, કાચ જેવું રિઝલ્ટ આપે છે આ સ્માર્ટ ફોન.
Oct 18,2023, 12:01 PM IST
Technology News
Smartphone: વારંવાર કેમ ફૂલી જાય છે સ્માર્ટફોનની બેટરી? જાણો શું રાખવી જોઈએ સાવધાની
Smartphone Battery: મોબાઈલ અને સ્માર્ટફોનના દોરમાં એક સમસ્યા સૌથી કોમન છે. કોઈપણ મોંઘો ફોન હોય પણ તેની બેટરી ગમે ત્યારે ખરાબ થઈ શકે છે. આ એક ગંભીર બાબત છે. શું તમે પણ એક સ્માર્ટફોન યુઝર છો, તો આ સમાચાર તમારા માટે છે. કારણકે, ઘણીવાર સ્માર્ટ ફોનની બેટરી ખરાબ થઈ જતી હોય છે. ઘણીવાર સ્માર્ટ ફોનની બેટરી ફૂલી જવાને કાણે ફોન બ્લાસ્ટ પણ થઈ જાય છે. તમારી સાથે આવું ન થાય તેની કઈ રીતે રાખસો કાળજી એ પણ જાણી લો. ઘણી વખત સ્માર્ટફોનની બેટરી સમય પહેલા ડેમેજ થઈ જાય છે અને તેની બેટરી ફૂલી જતી હોય છે. શું તમારી સાથે ક્યારેય આવું બન્યું છે? અને જો આવું થાય તો શું કરવું? આવું થવા પાછળનું કારણ સુધી...જાણીએ આ સવાલોનો જવાબ...
Oct 1,2023, 13:42 PM IST
સ્માર્ટ ફોન
ઓક્ટોબરમાં લોન્ચ થશે આ સ્માર્ટફોન, ફેસ્ટિવ સીઝન પર છે કંપનીઓનો ફોકસ
ઓક્ટોબરમાં ફેસ્ટિવ સીઝન શરૂઆત સાથે મોબાઇલ કંપનીઓનું ધ્યાન તેમના વેચાણમાં વધારો કરવાનું છે. આવી સ્થિતિમાં Apple, Samsungથી લઇને અન્ય કંપનીઓ પણ તેમના દમદાર ફોન્સથી બજારમાં પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કરી રહી છે
Sep 30,2020, 20:18 PM IST
Google પિક્સેલ 4 પિક્સેલ 4 XL
Google પિક્સેલ 4, પિક્સેલ 4 XLમા હશે 6 6 GB રેમ! આ મહિને થશે લોન્ચ
ગૂગલના સ્માર્ટફોન Pixel 4 અને Pixel 4 XL સાથે જોડાયેલી સ્પેસિફિકેશન ઓનલાઇન લીક થઈ ગયા છે. રિપોર્ટ પ્રમાણે આ સ્માર્ટફોનને ઓક્ટોબરમાં રજૂ કરવામાં આવશે.
Jul 20,2019, 14:03 PM IST
smartphone addiction
મોબાઈલ જો હદ કરતા વધુ વાપર્યો તો તમારી સાથે પણ થશે આવું!!!
દિલ્હાના રહેવાસી જતિન ગોયલનો મોટાભાગનો સમય ફોનનો ઉપયોગ કરવામાં જ જાય છે. જતિન જાણે છે કે, મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ તેના માટે ખતરનાક સાબિત થઈ શકે છે. પરંતુ તેમ છતાં પોતાના કામને કારણે તે મોબાઈલથી દૂર રહી શક્તો નથી. જતિન ફોન પર ઢળીને કામ કરે છે અને તેમને અનુભવાઈ રહ્યું છે કે, આ કારણે તેમના માથાના પાછળના ભાગમાં દુખાવો થઈ રહ્યો છે.
Jun 30,2019, 11:57 AM IST
સેમસંગ
સેમસંગે લોન્ચ કર્યો 5 કેમેરા અને 512GB મેમરીવાળો ફોન
દક્ષિણ કોરિયાની મોબાઈલ નિર્માતા કંપની સેમસંગે પોતાનો નવો સ્માર્ટફોન Galaxy A9 (2018) મંગળવારે લોન્ચ કર્યો છે, આ દુનિયાનો પ્રથમ રિયર ક્વાડ કેમેરા ધરાવતો સ્માર્ટફોન છે
Nov 20,2018, 22:38 PM IST
સ્માર્ટ ફોન
આ સ્માર્ટફોને વેચાણનો નવો રેકોર્ડ બનાવ્યો, 60 લાખથી વધુ યુનિટનું વેચાણ
ચીનની સ્માર્ટફોન નિર્માતા હુઆવેઈ (Huawei)ની ઓનલાઈન બ્રાન્ડ 'ઓનર' કંપનીએ જાહેરાત કરી છે કે તેણે તાજેતરમાં જ લોન્ચ કરેલા 'ઓનર8X' ના સમગ્ર દુનિયામાં 60 લાખથી વધુ યુનિટનું વેચાણ થયું છે
Nov 17,2018, 16:58 PM IST
વનપ્લસ 6ટી
ઇન્ડિયન માર્કેટમાં ધાંસૂ ફિચર્સની સાથે લોન્ચ થયો OnePlus 6T, આ છે કિંમત
નવા ફોનની શરૂઆતની કિંમત 37,999 રૂપિયા છે. કંપનીએ નવા સ્માર્ટપોનને ત્રણ વેરિએન્ટ 6 GB/ 128 GB મેમેરી/ 8 GB/ 128 GB મેમેરી અને 8 GB/ 256 GB મેમેરી સાથે લોન્ચ કર્યો છે.
Oct 31,2018, 11:57 AM IST
મોબાઈલ બ્લાસ્ટ
ચાઈનાનો મોબાઈલ ખરીદતાં પહેલાં ચેતી જજો, આ રહી પુરાવાની તસવીરો
Aug 21,2018, 17:43 PM IST
Trending news
gujarat
રાજકોટ ભાજપના આ નેતાઓ સુધી પહોંચ્યો છે રેલો? જાહેરમાં આવીને એક જ સ્ક્રીપ્ટ વાંચી
Loksabha election 2024
નરેન્દ્ર મોદી લગાવશે જીતની હેટ્રિક, વિપક્ષને લાગશે ઝટકો, જુઓ એક્ઝિટ પોલના આંકડા
breaking news
વાહ રે મંત્રીજી! રડતાં રડતાં 10 સેકન્ડમાં તમે જ હસી શકો? VIDEO જોઇને તમે શું કહેશો?
gujarat
EXIT POLL પ્રમાણે ગુજરાતમાં ગઠબંધનનું વળ્યું પીલ્લું! ગુજરાતમા ફરી મિશન 26 થશે સાકાર
ABP Cvoter Exit Poll
4 એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપને બખ્ખાં! બેમાં કોંગ્રેસને ફાયદો, જાણો Exit Poll
gujarat
Gujarat Exit Poll: ગુજરાતમાં વિપક્ષના કયા મોટા ચહેરા હારશે? BJP ઉમેદવારની લીડ કાપશે?
gujarat
ગુજરાતમા કઈ બેઠકો પર 5 લાખની લીડનો ટાર્ગેટ થશે સાકાર? શાહ કે પાટીલ કોણે મળશે વધુ લીડ
gujarat
ગુજરાતમાં કોને કેટલો વોટ શેર મળશે? ભાજપ નુકસાન, કોંગ્રેસને ફાયદો, AAPને ગઠબંધન ભારે
gujarat
ગુજરાતમાં કઈ સીટ પર કાંટે કી ટક્કર? વિપક્ષે આ 6 બેઠકો પર ભાજપને આપી મજબૂત ટક્કર
Dinesh Karthik
T20 વિશ્વકપ માટે અમેરિકા પહોંચેલા ભારતીય દિગ્ગજે કરી નિવૃત્તિની જાહેરાત