हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ
સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ News
Ahmedabad
અમદાવાદ: દિવાળી પહેલા આતંકવાદી હુમલાનું એલર્ટ, ભદ્ર વિસ્તારમાં SOG નું કડક ચેકિંગ
દિવાળી પૂર્વે અમદાવાદનાં અનેક વિસ્તારોમાં એસઓજી ટીમ દ્વારા બીડીડીએસ અને ડોગ સ્કવોર્ડને સાથે રાખીને ચેકિંગ કર્યું છે. ભદ્ર વિસ્તાર ભીડભાડવાળો હોવાનાં કારણે અને આઇબીનું ઇનપુટ હોવાનાં કારણે એસઓજી તરફથી તહેવાર પહેલા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ડોગ સ્કવોર્ડ અને બીડીડીએસની ટીમ પહોંચતાની સાથે જ ખરીદી કરવા માટે આવેલા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. જો કે પોલીસ અને અન્ય ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવતા લોકોએ રાહતનો સ્વાસ લીધો હતો.
Nov 8,2020, 22:58 PM IST
Another notorious
કુખ્યાત જયેશ પટેલનો સાગરિત રજાક સોપારી ATS અને જામનગર SOG ના સંયુક્ત ઓપરેશનમાં ઝબ્બે
જામનગરના કુખ્યાત આરોપી જયેશ પટેલ ગેંગનો વધુ એક સાગરિત ઝડપાયો છે. ગુજરાત ATS અને જામનગર SOG એ સંયુક્ત ઓપરેશન કરી રજાક ઉર્ફે રજાક સોપારી ચાવડાની અટકાયત કરી છે. મૂળ જામનગરનો રજાક પાંચે ગુનામાં વોન્ટેડ છે. જેમાં ગિરીશ ડેર પર ફાયરિંગ કરી હત્યાના પ્રયાસ કરવા બદલ જામનગર પોલીસે ગુનો નોંધ્યો હતો. આ સિવાય પણ રજાક પર વલસાડ રૂરલ માં ૧૯૯૮માં લૂંટનો ગુનો નોંધાયો હતો. જામનગરમાં મારામારીના ગુનામાં પણ રજાકની ધરપકડ થઈ ચૂકી હતી.
Oct 8,2020, 18:46 PM IST
Sophisticated police
અત્યાધુનિક પોલીસ: ગુજરાતમાં સૌપ્રથમવાર સેટેલાઇટ ઇમેજથી જુગારધામ પર દરોડા
સુરતમાં પોલીસ દ્વારા જુગારધામ પર પાડવામાં આવેલા દરોડામાં મોટા માથાઓની સંડોવણીની આશંકાને પગલે પોલીસ દ્વારા ઇતિહાસમાં પહેલીવાર સેટેલાઇટ ઇમેજનો ઉપયોગ કર્યો હતો. ગાંધીનગર મહિલા અધિકારી દ્વારા દરેકે દરેક મીટરની માહિતીનું બ્રિફિંગ સતત તેમની ટીમને આપી રહ્યા હતા. તેઓ સેટેલાઇટ દ્વારા સતત મોનિટરિંગ કરી રહ્યા હતા.
Jul 18,2020, 16:57 PM IST
વડોદરા
વડોદરા: વ્હોટ્સએપની મદદથી ચાલતા હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ...
વડોદરા: વ્હોટ્સએપની મદદથી ચાલતા હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ગ્રાહક પાસે્થી 6-15 હજાર રૂપિયા સુધીનાં નાણા વસુલવામાં આવતા હતા
Mar 2,2020, 0:15 AM IST
Rajkot
રાજકોટમાં 12 ચોપડી ભણેલા બોગસ ડોક્ટરની SOG દ્વારા ધરપકડ
શહેરમાં વધારે એક બોગસ તબીબને રાજકોટ SOG પોલીસે ઝડપી પાડ્યો છે. રાજકોટ નજીક બેડલા ગામના બસ સ્ટેન્ડ પાસે છેલ્લા દોઢ વર્ષથી તબીબ તરીકે પ્રેક્ટીસ કરતા કિરીટ સતાણીને બાતમીના આધારે SOG પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસે રેડ કરી આરોપી બોગસ તબીબની ધરપકડ કરી હતી. આ ઉપરાંત દવા તેમજ બોટલ સહીતનો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
Jan 10,2020, 19:15 PM IST
Trending news
green chilli
Green Chilli: કિલો મરચા સમારશો તો પણ હાથમાં બળતરા નહીં થાય, આ ટ્રીકથી કાપજો મરચાં
BZ Group Scam
પોન્ઝી સ્કીમના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા
sword
Sword: ઘરમાં તલવાર હોય તો તેને કઈ દિશામાં અને કેવી રીતે રાખવી ? જાણો વાસ્તુ નિયમ
astrology
Vrashchik: વ્યવસાયમાં થશે પ્રગતિ, કારકિર્દીના ક્ષેત્રમાં ખૂલશે ઉન્નતિના દ્વાર...
fake baby bump
નકલી બેબી બમ્પ પહેરીને યુવતીઓ કેમ કરી રહી છે ફોટોશૂટ? કેવી રીતે શુરૂ થયો ટ્રેન્ડ
big decision
ગુજરાતની 8 મહાનગરપાલિકા અને 159 નગરપાલિકાના નાગરિકો માટે લોન્ચ કરાઈ બહુ કામની સુવિધા
Upcoming IPO
વર્ષનો છેલ્લો IPO: 31 ડિસેમ્બરે ઓપન થશે આ દિગ્ગજ કંપનીનો આઈપીઓ, જાણો દરેક વિગત
Ambedkar controversy
અમદાવાદમાં બાબાસાહેબની પ્રતિમાને તોડી ખંડિત કરાઈ, આક્રોશમાં રસ્તા પર ઉતર્યા લોકો
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ