हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સ્તનપાન
સ્તનપાન News
કોરોના વાયરસ
શું કોરોના સંક્રમિત માતા બાળકને કરાવી શકે છે સ્તનપાન? WHOએ આપ્યો આ જવાબ
મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે તમામ પ્રાદેશિક અધિકારીઓ અને આરોગ્ય સંભાળ પ્રદાતાઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ માતાઓને ખાતરી આપે કે કોવિડ-19 ની માર્ગદર્શિકા હેઠળ કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત થયા બાદ પણ બાળકોને તેમનું દૂધ પીવડાવી શકે છે.
Aug 5,2020, 22:08 PM IST
Ahmedabad
9 મહિના જેણે કૂખમાં રાખી તે જ માતા બની બાળકીની દુશ્મન, જુઓ આ બાળકી સાથે શુ
અમદાવાદમાં 10 દિવસ પહેલા જન્મેલી બાળકી હ્રદયના વાલ્વની ગંભીર બીમારીથી પીડાઈ રહી છે. હાલ અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આવા કટોકટીના સમયે બાળકીના પિતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, તેમની પત્ની નવજાત બાળકીને ફીડીંગ નથી કરાવતી. તબીબો દ્વારા બાળકીના સારા આરોગ્ય માટે નવજાતની માતાને વારંવાર કહેવા છતાંય માતા ફીડીંગ ન કરાવવા પર મક્કમ છે. નવજાતના પિતાએ તેની પત્નીને કૌટુંબિક મતભેદ અને ઝગડા ભૂલી બાળકીને ફીડીંગ કરાવવાની વિનંતી કરી છે.
Jun 18,2019, 15:31 PM IST
લિસા હેડન
સ્તનપાન કરાવતી આ અભિનેત્રીની 'ગાય' સાથે કરી નાખી સરખામણી
ફિલ્મ ક્વીનમાં કંગના રનોટ સાથે વિજયલક્ષ્મીની ભૂમિકા ભજવીને સુપરહીટ થયેલી મોડલ-અભિનેત્રી લિસા હેડનને ગત વર્ષ પોતાના પુત્ર જેકને સ્તનપાન કરાવતી એક તસવીર શેર કરવા બદલ સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ કરવામાં આવી હતી.
Aug 29,2018, 13:42 PM IST
અમેરિકા
US: રેસ્ટોરામાં બાળકને સ્તનપાન કરાવી રહી હતી માતા, અચાનક વ્યક્તિએ કહ્યું..
અમેરિકાના બીજા સૌથી મોટા શહેર ટેક્સાસમાં એક અજીબોગરીબ ઘટના ઘટી. એક રેસ્ટોરામાં માતા પોતાના બાળકને સ્તનપાન (ફીડ) કરાવી રહી હતી. આ દરમિયાન ત્યાં બેઠેલા એક વ્યક્તિને આ જરાય ગમ્યું નહીં.
Aug 10,2018, 14:34 PM IST
સ્તનપાન
દુનિયામાં પહેલીવાર એક પિતા બની ગયો 'માતા', પુત્રીને કરાવ્યું 'સ્તનપાન'
એક પિતા પોતાની બાળકી માટે શું કરી શકે છે તેનું તાજું ઉદાહરણ અમેરિકાના વિસ્કોન્સિનમાં જોવા મળ્યું છે. અહી રહેનાર મૈક્સમિલન ન્યૂબ્યૂર દુનિયાના એવા પ્રથમ વ્યક્તિ બની ગયા છે, જેમણે પોતાની પુત્રીને 'સ્તનપાન' કરાવ્યું. નવજાત પુત્રીને આ પ્રકારે 'સ્તનપાન' કરાવનાર પ્રથમ પુરૂષ છે. મૈક્સમિલન ન્યૂબ્યૂરનો સ્તનપાન કરાવતો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જોકે તેમણે તેના માટે એક ટેક્નિકનો ઉપયોગ કર્યો છે.
Jul 6,2018, 13:13 PM IST
Trending news
Suryakumar Yadav
હું પહાડ ઉપર, ફાઈનલમાં કેપ્ટન રોહિતના આ શબ્દોનો ચાલ્યો જાદુ, સૂર્યકુમારે ખોલ્યું રાઝ
Stampede in Hathras
Hathras Stampede: જાણો કોણ છે ભોલે બાબા, જેના સત્સંગમાં થયા 107 લોકોના મોત
IMD
જૂન મહિનામાં 11 ટકા ઓછો વરસાદ પણ જુલાઈમાં જમાવટ, અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે
monsoon in gujarat
મેઘરાજાએ ભૂક્કા કાઢ્યા! સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર, અનેક ગામ સંપર્ક વિહાણા, રેડ એલર્ટ
Stock to Buy
રેકોર્ડ હાઈ બજારમાં આ 5 મિડકેપ Stock કરાવશે બમ્પર કમાણી, જાણો ટાર્ગેટ અને સ્ટોપલોસ
Ambalal patel rain today forecast
ઉ. ગુજરાતમાં આવ્યો પણ આફત લાવ્યો! તમામ જિલ્લામાં ધોધમાર, જાણો ક્યા કેવી છે સ્થિતિ
Ahmedabad
આ કશ્મીર નહીં ગુજરાતના દ્રશ્યો છે...અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસે રોડ પર મચાવ્યું તાંડવ!
hathras news
હાથરસ ભાગદોડમાં અત્યાર સુધી 107 લોકોના મોત, ચારે તરફ લાશોનો ઢગલો
mansoon
વરસાદમાં પણ ઘરની આસપાસ કોઈ જીવજંતુઓ નહીં ફરકે, બસ અપનાવો આ 5 સરળ ઉપાગ
gujarat
બનાસકાંઠામાં આભ ફાટ્યું! લાખણીમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકાર, SDRFની ટીમ સ્ટેન્ડબાય