हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સ્ટીંગ ઓપરેશન
સ્ટીંગ ઓપરેશન News
Rajkot
રાજકોટમાં ઝડપાયું નકલી આયુષમાન કાર્ડ બનાવી આપવાનું કૌભાંડ
આ પૈસા લેવા બાબતે આયોજકોએ એવી સ્પષ્ટતા કરી હતી કે અમો વણિક સમાજ માટે આ કેમ્પ યોજ્યો છે અને સમાજના ઉત્થાન માટે પૈસા લઇએ છીએ. પોલીસે IPCની કલમ 409 અંતર્ગત ફરિયાદ દાખલ કરી કેમ્પના આયોજક ધીરેના શાહ સહિત 6 થી 7 લોકોની અટકાયત કરી હતી.
Nov 24,2019, 23:43 PM IST
ગુજરાતમાં ડ્રગ્સ
પંજાબ બાદ ગુજરાત ડ્રગ્સ માફિયાના અજગરી ભરડામાં ફસાયું
ડ્રગ ટેરરિસ્ટના નિશાના પર ગુજરાત છે. તો અમદાવાદ ડ્રગ્સ માફિયાઓની ચુંગાલમાં છે. આ ડ્રગ સ્ટ્રીટ પેડલર ગુજરાતની યુવા પેઢીને બેરોકટોક ડ્રગ પહોંચાડી રહ્યા છે. ઝી 24 કલાકના એક્સક્લુઝીવ અહેવાલમાં જાણીએ કે, કેવી રીતે બરબાદીનો સામાન ગુજરાતના યુવાધનના હાથમાં પહોંચે છે અને કોણ આપણા રાજ્યને ઉડતા ગુજરાત બનાવવા માગે છે.
Jul 11,2019, 16:58 PM IST
સુરત
સ્ટીંગ ઓપરેશનમાં ખુલી મા અમૃતમ કાર્ડ કાઢી આપવામાં ચાલતી પોલમપોલ
તેજસ મોદી/સુરત : સુરતમાં મા અમૃતમ કાર્ડ કાઢવામાં ચાલી રહી છે મોટી પોલમંપોલ. 2500 રૂપિયામાં બોગસ પુરાવાઓને આધારે 24 કલાકમાં જ કાર્ડ તૈયાર કરી આપવામાં આવી રહ્યું છે. જનક ભાલાળાએ સ્ટીંગ ઓપરેશનમાં આ ખુલાસો કર્યો છે. સુરતના રાંદેર આરોગ્ય કેન્દ્રમાં આવી રીતે કાર્ડ તૈયાર કરવામાં આવે છે. જેમાં એજન્ટો રૂપિયા લઇ કાઢી કાર્ડ કઢાવી આપે છે. આ માટે બોગસ રેશન કાર્ડ અને આવકનો દાખલો બનાવાય છે. જનક ભાલાળાની અનેક રજુઆતો છતાં તંત્ર ઘોર નિંદ્રામાં રહ્યું છે.
Mar 10,2019, 15:00 PM IST
Trending news
Gautam Adani
ગૌતમ અદાણીએ કરી મોટી ડીલ, 400 કરોડમાં ખરીદશે આ કંપની, 20 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન