हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સેફ્ટી
સેફ્ટી News
Smartphone Charging
શું તમે પણ આખી-આખી રાત ફોન મુકી રાખો છો ચાર્જિંગમાં? જાણી લેજો સાઈટ ઈફેક્ટ
Smartphoe Overcharging: ઘણા લોકો માને છે કે સ્માર્ટફોનને સંપૂર્ણ ચાર્જ કરવો જોઈએ જેથી ફોન ઝડપથી ડિસ્ચાર્જ ન થાય. ઉપરાંત, તમે ઘણી વખત જોયું હશે કે લોકો સ્માર્ટફોનને ચાર્જિંગ પર મૂકવાનું ભૂલી જાય છે અને ફોન 100% ચાર્જ થયા પછી પણ ચાર્જર સાથે જોડાયેલ રહે છે. પરંતુ, આવું ન કરવું જોઈએ. ફોનને 100% ચાર્જ કર્યા પછી પણ તેને ચાર્જર સાથે કનેક્ટ રાખવાથી તમારા ફોનની બેટરી પર નકારાત્મક અસર પડી શકે છે. જો કે, ફોનની બેટરી પર આની તાત્કાલિક અસર થતી નથી, પરંતુ આમ કરવાથી ફોનની બેટરી લાઇફ પર અસર થાય છે. આખી રાત ફોન ચાર્જિંગમાં રાખો અને તમે ફોનની નજીક જ સુતા હોય તો તમારા સ્વાસ્થ્યને મોટું નુકસાન થઈ શકે છે.
Oct 7,2024, 16:36 PM IST
Smart TV Care in Monsoon technology news
ચોમાસામાં આ કારણોથી વારંવાર ખરાબ થાય છે TV, ખાસ જાણવા જેવી છે વાત
Smart TV Care in Monsoon: વરસાદની મોસમમાં સ્માર્ટ ટીવીની કાળજી કેવી રીતે રાખવી? મોટાભાગના લોકો નથી જાણતા, આજે જ જાણી લો, નહીં તો થશે પસ્તાવો...
Jul 21,2024, 15:59 PM IST
gas cylinder
Gas Cylinder: શું ગેસ સિલિન્ડરની પણ હોય છે એક્સપાયરી ડેટ? સેફ્ટી માટે જરૂર જાણો
Gas Cylinder Safety Tips: ઘરમાં ઉપયોગમાં લેવાતા એલપીજી સિલિન્ડરની પણ એક્સપાયરી ડેટ હોય છે. સિલિન્ડર સમાપ્ત થયા પછી, જો તેમાં એલપીજી ગેસ નાખવામાં આવે છે, તો તે ગેસનું દબાણ સહન કરી શકતા નથી અને તેના કારણે ગરમી વધવા લાગે છે અને સિલિન્ડર આગની નજીક હોવાને કારણે તે ઘણી વખત બ્લાસ્ટ પણ થાય છે.
Jul 7,2024, 14:34 PM IST
Ahmedabad
અમદાવાદ : સેફ્ટી વગર ડ્રેનેજમાં ઉતરેલા 2 મજૂરોના થયા દર્દનાક મોત
મજૂરોને સેફ્ટી વગર ડ્રેનેજમાં ઉતરેલા 2 મજૂરોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં આ ઘટના બની છે. બોપ વિસ્તારમાં ગટરના વાલ્વ ખોલવા દરમિયાન ગેસ નીકળતા 2 મજૂરોના મોત નિપજ્યા છે. બંને મજૂરો એક જ પરિવારના સદસ્યો હતા.
Aug 26,2021, 15:31 PM IST
video
યુવકની અવળચંડાઈ, મોતના ડર વગર હાથમાં સિગરેટથી રોકેટ ફોડ્યું, અને હાથમાં જ
ફટાકડા સાવચેતીથી ફોડવા (FireCrackers Ban) જોઈએ એવી અનેક સૂચનાઓ છતા પણ કેટલાક લોકો જોખમી ફટાકડા સાથે ખેલ કરતા હોય છે. ફટાકડાથી દાઝી જવાના પણ અનેક બનાવો સામે આવતા હોય છે. તો કેટલાકના જીવ જતા હોય છે. તેમ છતાં લોકો આવી અવળચંડાઈ કરવાથી દૂર રહેતા નથી. જુનાગઢ (Junagadh) નો એક વાયરલ વીડિયો (Viral Video) સામે આવ્યો છે, જેમાં એક યુવક હાથમાં રોકેટ લઈને ફોડી રહ્યો છે, એ પણ સિગરેટથી...
Oct 30,2019, 13:27 PM IST
જામનગર
ફાયર સેફ્ટી વગરના ક્લાસિસ પર તંત્રની તવાઈ
ફાયર સેફ્ટી વગરના ક્લાસિસ પર જામનગર મ્યુનિસિપલલ કોર્પોરેશનની તવાઈ. 7 રૂફટોપ રેસ્ટોરન્ટ પર તંત્રના સપાટામાં.
May 26,2019, 10:33 AM IST
Trending news
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END
Rape case
હવે કોના પર ભરોસો કરવો! માતાના મિત્રએ જ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો