हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સીએએ સમર્થન
સીએએ સમર્થન News
rally
મહેસાણા: હિન્દહીત રક્ષક સમિતી દ્વારા CAAના સમર્થનમાં રેલી
આજે હિન્દહીત રક્ષક સમિતિ ધ્વારા caa ના સમર્થનમાં જંગી રેલી કાઢી હતી. ગ્રામ્ય કક્ષાની આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેમાં મુસ્લિમ સમુદાયના પરિવારોએ પણ caa નું સમર્થન આજે કર્યું હતું અને ડૉ.બાબા સાહેબ આંબેડકરને માલ્યાર્પણ કરીને રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. મહેસાણામાં આજે હિન્દહીત રક્ષક સમિતિ ધ્વારા caaના સમર્થનમાં એક રેલીનું આયોજન જંગી રેલી સ્વરૂપે કરવામાં આવ્યું હતું.
Feb 16,2020, 18:57 PM IST
surat
સુરતમાં CAAના સમર્થનમાં દુલ્હાએ મૂકી મહેંદી
સુરતમાં દુલ્હાએ હાથમાં CAAના સમર્થનમાં મહેંદી લગાવી હતી. રોહિત રામપાલ ગાડોદિયાના લગ્ન છે. લગ્ન પહેલા વરઘોડામાં ગાયને સાથે રાખશે.
Feb 3,2020, 18:05 PM IST
Jamalpur
જમાલપુર વિધાનસભાના મતદારોએ CAAનું કર્યું સમર્થન
ઇમરાન ખેડાવાલા દ્વારા શાહીન બાગમાં હાજરી આપવાનો મામલે જમાલપુર વિધાનસભાના કેટલાક મતદારોએ વિરોધ નોંધાવ્યો હતો. ઇમરાન ખેડાવાલાની CAA વિરોધી નીતિનો વિરોધ કર્યો હતો. ગતરોજ મતદારોએ ઇમરાન ખેડાવાલાના ઘરે વિરોધ કર્યો હતો. વિરોધને પગલે પોલીસે અટકાયત પણ કરી હતી.
Jan 30,2020, 21:05 PM IST
tiranga yatra
અમદાવાદ: શાહીબાગમાં CAAના સમર્થનમાં ત્રિરંગા યાત્રાનું આયોજન કરાયું
શહેરના શાહીબાગ વિસ્તાર ખાતે સીએએના સમર્થનમાં રાજસ્થાની સમાજ અને અસારવા ભાજપ ના સંયુક્ત નેજા હેઠળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં અસારવા વિધાનસભાના ધારાસભ્ય પ્રદીપ પરમાર પણ જોડાયા હતા. ધારાસભ્ય પ્રદીપ પરમારે ટુકડે ગેંગ પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા. સાથે જ વધુમાં કહ્યું હતું કે, દેશ પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે છે. કેટલાક લોકો દેશમાં ખોટી વાતો કરીને સામજિક સદભાવ ખરાબ કરવાની કોશિશ કરી રહ્યા છે પણ તેમાં નાકામ થયા છે. તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો પણ જોડાયા હતા અને સીએએના સમર્થનના બેનર પણ પ્રદર્શિત કર્યા હતા.
Jan 26,2020, 23:10 PM IST
Rajkot
ઉત્તરાયણમાં આકાશમાં ઊડતા જોવા મળશે CAAના સમર્થનવાળા પતંગ
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા CAA અને NRC કાયદો લાગવામાં આવ્યો છે ત્યારે એક તરફ દેશ માં ઘણા લોકો દ્વારા CAA અને NRC નો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકા ખાતે ભાજપ દ્વારા CAA અને NRC ના સમર્થનમાં પતંગ નું વિતરણ કરવામાં આવેલ છે.. રાજકોટ શહેર ભાજપ દ્વારા શહેરના તમામ 18 વોર્ડમાં મુખ્ય સર્કલ ખાતે થી આજ રોજ 51,000 પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું.. વી સપોર્ટ CAA આઇ સપોર્ટ CAA ના સ્લોગન સાથે ની પતંગોનું વિતરણ કરવામાં આવ્યું જે તમામ પતંગો આવતીકાલે રાજકોટના આકશો માં મકરસંક્રાંતિ ના પર્વ પર ઊડતી જોવા મળશે અને લોકો કેન્દ્ર સરકારના આ કાયદા ના સમર્થનમાં પતંગ ઉડાવી તહેવાર ની કરશે ઉજવણી..
Jan 13,2020, 16:05 PM IST
Ahmedabad
અમદાવાદ શહેરે લાર્જેસ્ટ કેમ્પેન ફોર CAA સપોર્ટનો સર્જ્યો રેકોર્ડ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. આજે તેઓ તેમના મતવિસ્તાર ગાંધીનગર પહોંચ્યા અને મહાત્મા મંદિર એક કાર્યક્રમમાં હાજરી આપી. અહીં તેમણે સાઈબર એપ્લિક્શન્સ 'વિશ્વાસ' અને 'સાઈબર આશ્વસ્ત'નું પણ લોકાર્પણ કર્યું. અમિત શાહે કહ્યું કે કાયદો અને વ્યવસ્થાની જાળવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ જેટલો વધારો થશે તેટલો કેન્ટ્રોલ વધારે થશે. ગુજરાત હંમેશા નવી પહેલ કરતું રહ્યું છે. દેશમાં કોઇ પણ પહેલ થતી હોય તો તેનો આધાર ગુજરાત રહ્યું છે. ગુજરાતની સેવાનો સમગ્ર દેશને લાભ મળશે.
Jan 11,2020, 22:10 PM IST
Kirit Solanki
Zee 24 Kalak પર CAAના સમર્થન મુદ્દે કિરીટ સોલંકી સાથે ખાસ વાતચીત
CAAના સમર્થનમાં ભાજપે SC મોરચાને કામગીરી સોંપી છે. જેમના દ્વારા સરકારનો કાયદો બંધારણ વિરોધી ન હોવાની વાત લોકોને સમજાવશે. સાંસદો સહિત તમામ આગેવાનો 5 જાન્યુઆરીથી જનસંપર્ક કરશે. CAAના સમર્થનમાં લોકોને ભાજપના નેતાઓ સમજાવશે. કાયદો કોઈની નાગરિકતા સામે સવાલો ઉભા કરશે નહીં. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા લઘુમતીઓને લાભ માટે આ કાયદો છે. કોંગ્રેસ અને વિપક્ષો મુસ્લિમો અને દલિતોને ગુમરાહ કરીને કાયદા વિશે અપપ્રચાર કરે છે.
Dec 30,2019, 16:50 PM IST
Devendra Fadnavis
CAAના સમર્થનમાં ફડણવીસની રેલી, શિવસેના પર કર્યાં પ્રહાર
ફડણવીસે આગળ શિવસેના પર હુમલો કરતા કહ્યું કે, કાલ સુધી શિવસેના પણ કહી રહી હતી કે બાંગ્લાદેશિઓને કાઢવામાં આવે. પરંતુ સત્તાની લાલચે તેને મુંગા બનાવી દીધા છે.
Dec 27,2019, 20:54 PM IST
Trending news
Petrol Price in Ahmedabad Today
ગુજરાતમાં મોંઘું થયું પેટ્રોલ! નવા વર્ષના પહેલા દિવસે શું છે ભાવ? જાણો તમારા શહેરના
motivational quotes
વર્ષ 2025 માં મળશે ગગનચુંબી સફળતા, આ મોટિવેનશન કોટ્સ સાથે કરો નવા વર્ષની શરુઆત
lpg
નવા વર્ષના પ્રથમ દિવસે દેશવાસીઓને મળ્યા મોટા ખુશખબર; LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો
morning tips
Eating Habits: આ વસ્તુઓ ખાઈને દિવસની શરુઆત ક્યારેય ન કરો, આખો દિવસ બેચેની થયા કરશે
Year 2025
વર્ષ 2025 મંગળનું વર્ષ, આ લોકોએ લાલ રંગના કપડા પહેરવાનું ટાળવું, નહીં તો થશે અનર્થ
new year
નવા વર્ષના જશ્નમાં ડૂબી દુનિયા, ગુજરાતે પણ કર્યું 2025નું સ્વાગત, રાજ્યભરમાં ઉજવણી
MS Dhoni
'કોણ શું કરી રહ્યું છે તેની મને પરવા નથી..' ધોનીએ સોશિયલ મીડિયા અંગે કર્યો ખુલાસો
Weekly Horoscope
નવા વર્ષના પહેલા સપ્તાહમાં બની રહ્યો છે ધન યોગ, આ 4 રાશિઓનું ચમકશે નસીબ!
Fire in company in Hazira
સુરતના હજીરાની એક કંપનીમાં આગ, દાઝી જવાને કારણે 4 કર્મચારીઓના મોત, પાંચથી વધુને ઈજા
world population 2025
નવા વર્ષ પર 809 કરોડથી વધુ હશે વિશ્વની વસ્તી, 2025મા દર સેકન્ડે 4.2 બાળકોનો જન્મ થશે