हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સિયાચીન
સિયાચીન News
Siachen
સિયાચીનમાં ફરીથી બરફના તોફાનનો કેર, સેનાના 2 જવાન શહીદ
દુનિયાના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિયાચીન (Siachen) માં ફરીથી બરફના તોફાને કેર વર્તાવ્યો છે. આ બરફના તોફાનમાં ભારતીયસેના (Indian Army) ની પેટ્રોલિંગ ટુકડી સપડાઈ અને બે જવાનો શહીદ થયા હોવાના અહેવાલ છે. દક્ષિણ સિયાચીન ગ્લેશિયરમાં 18 હજાર ફૂટની ઊંચાઈ પર આજે સેનાની પેટ્રોલિંગ ટુકડી આ તોફાનની ચપેટમાં આવી હતી. એવલાંચ રેસ્ક્યુ ટીમ તરત જ હરકતમાં આવી અને પેટ્રોલિંગ પાર્ટીના બીજા ફસાયેલા સભ્યોને બહાર કાઢવામાં સફળ રહી હતી. આ દરમિયાન સેનાના હેલિકોપ્ટર્સ દ્વારા જવાનોને સુરક્ષિત જગ્યા પર લઈ જવામાં આવ્યાં. જો કે મેડિકલ ટીમના અથાગ પ્રયત્નો છતાં સેનાના બે જવાન શહીદ થયાં.
Nov 30,2019, 18:26 PM IST
pakistan
ભારતે સિયાચીનને પર્યટકો માટે ખુલ્લુ મૂકતા પાકિસ્તાનને લાગ્યા મરચા, જાણો શુ
દુનિયાના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્રની ઓળખ ધરાવતા સિયાચીન(Siachen)ને પર્યટકો માટે ખોલવાના ભારત(India)ના નિર્ણય પર પાકિસ્તાને(Pakistan) આપત્તિ નોંધાવી છે.
Nov 22,2019, 23:32 PM IST
સિયાચીન
સિયાચીન: દુનિયાના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્રમાં બરફના તોફાને મચાવ્યો હાહાકાર
દુનિયાના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિયાચિન ગ્લેશિયરમાં આજે ભારતીય સેનાની પોસ્ટ બરફના તોફાનમાં સપડાઈ ગઈ. આ ઘટના બપોરના 3.30 વાગ્યાની છે.
Nov 19,2019, 0:02 AM IST
સિયાચીન
સિયાચીનના બેઝ કેમ્પથી કુમાર પોસ્ટ સુધીનો વિસ્તાર પ્રવાસન માટે ખુલ્લો મુકવામાં આવ્યો
સિયાચીન, વિશ્વની સૌથી ઊંચી યુદ્ધભૂમિ હવે પ્રવાસીઓ માટે ખુલ્લી મુકવામાં આી છે. સોમવારે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે લદ્દાખમાં આ જાહેરાત કરી હતી. રાજનાથ સિંહે જણાવ્યું કે, સિયાચીનના બેઝ કેમ્પથી કુમાર પોસ્ટ સુધીનો વિસ્તાર પ્રવાસન માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.
Oct 21,2019, 23:40 PM IST
સિયાચીન
સિયાચીનઃ વિશ્વની સૌથી ઊંચી યુદ્ધભૂમિ હવે પ્રવાસીઓ માટે ખુલ્લી- રાજનાથ સિંહ
આ અંગેની જાહેરાત કરતા રાજનાથ સિંહે જણાવ્યું કે, "લદ્દાખમાં પ્રવાસનની ઘણી જ સંભાવનાઓ છે. અહીં પરિવહનની સારી સુવિધાઓ મોટી સંખ્યામાં પ્રવાસીઓને ખેંચી લાવે એમ છે. સિયાચિન વિસ્તાર હવે પ્રવાસીઓ અને પ્રવાસન માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. સિયાચિન બેઝથી કુમાર પોસ્ટ સુધીનો સમગ્ર વિસ્તાર પ્રવાસનના હેતુ માટે ખુલ્લો મુકાયો છે."
Oct 21,2019, 22:10 PM IST
Trending news
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી
gujarat
શું તમે પણ કરવાના છો અમદાવાદમાંથી ટ્રેન મુસાફરી? તો આ સમાચાર સાચવીને રાખજો! નવી યાદી
breaking news
સ્મશાનમાં દાટેલો મૃતદેહ બહાર કાઢીને કારમાં મૂકી સળગાવ્યો! કરોડોનો ક્લેઈમ પાસ કરાવવા