हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સિધ્ધાર્થ પટેલ
સિધ્ધાર્થ પટેલ News
વિધાનસભા પેટાચૂંટણી
8 બેઠકોની પેટાચૂંટણી માટે 8 સિનીયર નેતાઓને કોંગ્રેસે સોંપી જવાબદારી
રાજ્યસભાની ચૂંટણી તો પૂરી થઈ, હવે ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો પર પેટાચૂંટણી (gujarat vidhansabha byelection) નો ધમધમાટ શરૂ થયો છે. બંને પક્ષો આ બેઠકો જીતવા માટે એડીચોટીનું જોર લગાવવા તૈયાર ગયા છે. ત્યારે કોંગ્રેસ ( Gujarat congress) પણ ફુલપ્રુફ પ્લાનિંગ સાથે આગળ વધી રહ્યું છે. વિધાનસભા પેટાચૂંટણીની જવાબદારી કોંગ્રેસના સિનિયર નેતાઓના સિરે મૂકવામાં આવી છે. પેટા ચૂંટણીની બેઠકો દીઠ સિનીયર નેતાઓને જવાબદારી સોંપાઈ છે. શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, સિધ્ધાર્થ પટેલને જવાબદારી સોંપાઈ છે. તો તુષાર ચૌધરી, ગૌરવ પંડ્યા, પૂંજાભાઈ વંશને પણ એક એક બેઠકની જવાબદારી અપાઈ છે. પરેશ ધાનાણી પાસે પણ એક બેઠકની જવાબદારી રહેશે. સિનીયર નેતાની સેન્સ લેવાથી લઇ ચુંટણી લડાવવા સુધીની કામગીરીમાં મહત્વની ભૂમિકા રહેશે. એક સિનિયર નેતાને એક બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે.
Jul 2,2020, 12:52 PM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણી 2019: કોંગ્રેસના આ સ્ટાર પ્રચારકો ગજવશે ગુજરાત
ગુજરાત કાંગ્રેસ દ્વારા લોકસભાની 26 બેઠકો માટે સ્ટાર પ્રચારકોનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યુ છે. જેને થોડા દિવસોમાં ચુંટણી પંચને મોકલી આપવામાં આવશે. વર્ષ 2017ની વિધાનસભાના સ્ટાર પ્રચારકોની યાદીમાથી કેટલાક નેતાઓને પડતા મુકવામાં આવ્યા છે. જ્યારે કેટલાક નવા નેતાઓના નામ ઉમેરવામાં આવ્યા છે
Mar 16,2019, 19:40 PM IST
Trending news
Guest Etiquette
કોઈના ઘરે મહેમાન બનીને જાઓ તો આવું રાખવું વર્તન, નહીં તો બની જશો અણગમતા મહેમાન
monsoon
Monsoon Health Tips: ચોમાસામાં ઈમ્યુનિટીને બુસ્ટ કરશે આ મસાલા, બીમારીઓ રહેશે દુર
કપાસની ખેતી
કપાસની ખેતી કરનારા ખેડૂતોનું નસીબ ચમકશે : માર્કેટથી આવ્યા મોટા સંકેત
New Criminal Laws
સમગ્ર દેશમાં આજથી 3 નવા કાયદા લાગૂ: FIR, ધરપકડ...જાણો કયા કયા ધરખમ ફેરફાર જોવા મળશે
Ahmedabad
જોનારાના રુંવાડા ઉભા થઈ જાય તેવો અકસ્માત, અમદાવાદમાં ફોર્ચ્યુનર થાર સાથે અથડાઈ
Ambalal Patel
માણાવદરમાં એક જ રાતમાં 8 ઈંચ વરસાદથી તબાહી, રવિવારે 24 કલાકમાં 212 તાલુકમાં ધબધબાટી
T20 World Cup 2024
વર્લ્ડ કપ વિજેતા ટીમ ઈન્ડિયા મોટી મુશ્કેલીમાં! હોટલમાં રૂમમાં 'પૂરાયેલા છે ખેલાડીઓ
shatrughan sinha
શત્રુઘ્ન સિંહાના સ્વાસ્થ્ય અંગે દીકરા લવ એ આપી જાણકારી, જણાવ્યું તબિયત બગડવાનું કારણ
LPG price
સવાર સવારમાં સારા સમાચાર, LPG ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
skin care
ફેસવોશ કરતાં પહેલા આ વસ્તુથી ચહેરા પર કરો 5 મિનિટ માલિશ, ત્વચા પર વધશે નેચરલ ગ્લો