हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સાયબર છેતરપિંડી
સાયબર છેતરપિંડી News
gujarat
સાયબર ફ્રોડના કેસમાં ઉછાળો! ફોન કોલ અને મેસેજમાં આવેલી લિંક ખોલતા જ એકાઉન્ટ થઈ જશે
જો તમારા મોબાઇલમાં રીંગ રણકે અને અજાણ્યા નંબર હોય તો થઈ જજો સાવધાન...આ ફોન કોલ સાયબર હેકરનો પણ હોઈ શકે છે. જે તમને વાતોમાં ફસાવીને તમારૂં બેંક એકાઉન્ટ ગણતરીની મિનિટોમાં કરી શકે છે ખાલી.
Aug 19,2023, 22:43 PM IST
Whatsapp
WhatsApp યુઝર્સ સાવધાન! ભૂલથી પણ આ નંબર પરથી કોલ આવે તો ઉપાડશો નહીં..
કૌભાંડમાં લોકોને વોટ્સએપ પર કોલ આવી રહ્યા છે અને લોકો આ કૌભાંડમાં ફસાઈ રહ્યા છે. આ સ્કેમર્સ +92 કન્ટ્રી કોડથી શરૂ થતા ફોન નંબર ધરાવતા લોકો સુધી પહોંચે છે અને તેમને મફત iPhones અને Appleના અન્ય ઉત્પાદનો ઓફર કરીને લોકોને કૌભાંડમાં ફસાવી રહ્યા છે.
Jul 26,2023, 8:31 AM IST
Cyber crime
આ 7 ઑફર્સ મળે તો ભૂલથી પણ મોબાઈલમાં YES ન કરતાં બાકી ખાલી થઈ જશે એકાઉન્ટ
Cyber Crime: ઠગોએ છેતરપિંડી કરવા માટે રોજ નવી રીતો શોધી કાઢે છે. તેઓ સાયબર ક્રાઈમ કરવા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. અહીં તમને કેટલાક એવા કિસ્સાઓ વિશે જણાવવામાં આવી રહ્યું છે જેમાં લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં તમારે પણ સાવધાન રહેવું જોઈએ..
Apr 3,2023, 16:40 PM IST
કેપ્ટન અમરિંદર સિંહ
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરનાં પત્ની સાથે કરાઈ 23 લાખની છેતરપિંડી
ઝારખંડના જામતાડા ગામના સાયબર ઠગે કેપ્ટન અમરિંદર સિંહના પત્ની પાસેથી એટીએમની માહિતી મેળવી લઈને છેતરપિંડી આચરી હતી, જેને પંજાબ પોલીસે પકડી લીધો છે
Aug 7,2019, 22:21 PM IST
અમદાવાદ
ગુજરાતના આઇપીએસ અધિકારીની પત્નીના ખાતામાંથી રૂપિયા ઉપાડનાર ગેંગની ધરપકડ
ગુજરાતના આઇપીએસ અધિકારીના પત્નીના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા પડાવનારી ગેંગના ચાર શખ્સોની સાયબર ક્રાઇમ બ્રાંચએ દિલ્લીથી ધરપકડ કરી લીધી છે. સાયબર ક્રાઇમ બ્રાંચની ગિરફ્તમાં આવેલા આ શખ્સોનો નામ છે, શ્રધ્ધાનંદ , નમન શર્મા , વિવેક જુયાલ , સાયબર ક્રાઇમ બ્રાંચએ આ તમામની દિલ્લીના ગ્રેટર નોઈડા ખાતેથી ધરપકડ કરી છે.
Apr 20,2019, 17:57 PM IST
Trending news
HMPV Virus
ચીનમાં ફરી ફેલાઈ રહસ્યમયી બિમારી! હ્યુમન મેટાપ્યુમોવાયરસથી બચવાનો શું છે ઉપાય?
social media
માતા-પિતાની મંજૂરી જરૂરી.. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારની નવો પ્લાન,જાણો
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ