हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સમી
સમી News
gujarat
પાટણમાં વિરોધનો વંટોળ: ઠાકોર સમાજે કહ્યું; 'અલ્પેશ ઠાકોર તો સમાજને પતાવવાનું મશીન'
સમીના રણાવાળા ખાતે સ્થાનિક ઉમેદવારની માંગ તેમજ અલ્પેશ ઠાકોરના વિરોધમાં યોજાયેલ સંમેલનમાં ઠાકોર સમાજના અગ્રણી સુરેશ ઠાકોરે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, અલ્પેશ ઠાકોર તો ઠાકોર સમાજને પતાવવાનું મશીન છે.
Oct 16,2022, 21:57 PM IST
ખેડૂત
ટેકાના ભાવે ચણાની ખરીદીમાં અન્યાય થતાં ખેડૂતોએ કર્યો અનોખો વિરોધ, ખેડૂતોની અટકાયત
પાટણ જિલ્લાના ખેડુતોએ ટેકાના ભાવે ચણાની ખરીદીમાં અન્યાય થતાં સમી શંખેશ્વર તાલુકાના ખેડૂતોએ ગળામાં ચણા ભરેલી થેલી લટકાવી માનવ સાંકળ રચી વિરોધ પ્રદર્શિત કરતાં પોલીસે ખેડૂત આગેવાન કુલદીપ સગર અને રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં ખેડૂતોની અટકાયત કરવામાં આવતાં જગતના તાત માં ભારે રોષ વ્યાપ્યો છે.
Jun 1,2020, 16:23 PM IST
પાટણ
પાટણ: હોટલમાં રાત્રિ ભોજન દરમિયાન 11 લોકોને ફૂડ પોઈઝનિંગ, 3ની તબિયત નાજુક
સમીના વરાણા પાસે આવેલી એક હોટલમાં રાત્રી ભોજન દરમિયાન ફૂડ પોઈઝનિંગનો મામલો સામે આવતા હાહાકાર મચ્યો છે. ફૂડ પોઈઝનિંગના આ કેસમાં 11 લોકોની તબિયત લથડી છે જેમને તાબડતોબ હોસ્પિટલ ખસેડાયા છે.
Mar 2,2020, 8:45 AM IST
સમી
રસ્તાની બાબતને લઇને આપ્યો ઘટનાને કરુણ અંજામ, ભાઇએ ભાઇની કરી હત્યા
સમી તાલુકાના મુબારકપુરા ગામે પિતરાઈ ભાઈઓના જોડે જોડે આવેલ ખેતર વચ્ચેથી પસાર થતા રસ્તા મામલે ચાલતી તકરારનો આજે કરુણ અંજામ આવવા પામ્યો છે. ભાઈ એ ભાઈની તિક્ષણ હથીયાર વડે હત્યા કરી ફરાર થઈ જવા પામ્યા છે. ત્યારે ઘટનાને પગલે સમગ્ર ગામમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
Feb 21,2020, 23:58 PM IST
farmer
વરસાદ તો ગયો પરંતુ આ ખેડૂતોનાં ખેતરોમાં હજી પણ તળાવ...
વરસાદ તો ગયો પરંતુ આ ખેડૂતોનાં ખેતરોમાં હજી પણ તળાવ જેવી સ્થિતી છે. વરસાદનું પાણી હજી સુધી નહી નિકળથા ખેડૂતો કફોડી સ્થિતીમાં મુકાયા છે.
Dec 6,2019, 20:20 PM IST
પાટણ
પાટણના સમી વિસ્તારમાં જૂથ અથડામણમાં એકનું મોત
સમીના બાસ્પા ગામે જૂથ અથડામણની ઘટના સામે આવી હતી. બે કોમના લોકો વચ્ચે જૂથ અથડામણ થઇ હતી. જેમાં એક વ્યકત્તિનું મોત થયું છે.
Oct 28,2019, 19:20 PM IST
પાટણ
પાટણ: સમીના ગુજરવાડા ગામમાં શૌચાલયના કુવામાં પડવાથી પાંચ લોકોના મોત
સમીના ગુજરવાડામાં બની ગોઝારી ઘટના સામે આવી છે. જેમાં શૌચાલયનો ખાર કૂવો ધરાસાઇ થતા 6 લોકો દટાયા હતા. જેમાંથી એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો છે. જ્યારે પાંચ વ્યક્તિઓના ઘટાના સ્થળે જ મોત નિપજ્યાં છે. મહત્વનું છે, કે આ ઘટનામાં પતિ પત્ની સહિત એક સાથે 5 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.
Sep 17,2019, 21:58 PM IST
પાટણ
પાણીનો પોકાર: આ ગામમાં આઠ દિવસે એક જ વાર મળે છે પીવાનું પાણી
સમગ્ર ગુજરાતમાં પાણીનો પોકાર ઉઠવા પામ્યા છે ત્યારે પાટણ જિલ્લાના સમી તાલુકાના ના કામલપુર ગામમાં ઉનાળાની શરૂઆતે પાણીની અછતની સ્થિતિએ બાજુ માંથી પસાર થતી બનાસ નદી માંથી પાણી મેળવતા હતા. પરંતુ વરસાદ નહિવત રહેતા બનાસ નદી પણ સૂકી ભઠ બનાતા ગ્રામ જનોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. સરકાર દ્વારા પાણીના ટેન્કર તો મોકવામાં આવે છે. તે પાણી ખારું આવતું હોવાથી પીવામાં ઉપયોગ લે તો બિમારીના ભોગ બનવું પડે તેમ છે. મુશ્કેલીમાં ગ્રામજનોને ના છૂટકે મીઠું પાણી ખરીદવાની ફરજ પડી રહી છે.
May 13,2019, 22:51 PM IST
Trending news
Gujarat high court
Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટમાં કાયમી સરકારી નોકરી મેળવવાની તક, ઝડપી લેજો તક
Open Marriage
લગ્ન પછી પતિ-પત્ની સાથે રહી શકે છે કોઈપણ વ્યક્તિ, જાણો શું છે આ વિચિત્ર ટ્રેંડ
accident
મુસાફરીથી પરત ફરતા યાત્રીઓને કાળ ભરખી ગયો, સાપુતારા પાસે અકસ્માતમાં 5 ના મોત
Budhaditya Yog 2025
શનિની રાશિમાં બુધ અને સૂર્ય કરશે પ્રવેશ, 3 રાશિઓ પર વરસશે ધન, વેપારમાં વરસશે ધન
MAMTA KULKARNI
આ 5 કારણને લીધે મમતા કુલકર્ણીનું મહામંડલેશ્વર પદ છીનવાયું, 7 દિવસમાં અખાડામાંથી બહાર
chia seeds
પેટની ચરબી સાથે સ્કિન અને વાળની સમસ્યા થશે દુર, આ નાના દાણાથી શરીરને થાય છે 5 ફાયદા
Liver damage signs
Liver Damage Signs: લીવર ડેમેજ થતું હોય ત્યારે શરીરમાં જોવા મળે છે આ 5 લક્ષણો
Rajnigandha farming
કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ!રજનીગંધા ફૂલની ખેતી કરીને કરો લાખોની કમાણી,ખેડૂતો ખાસ જાણો
Extra Marital Affair
આ હરકતો તમારા પાર્ટનરની ખોલી દેશે પોલ, આ સંકેતોથી ઓળખો અંદરની વાત
lizards
ઘરમાં ગરોળી મચાવે છે આતંક? ભગાડવાના આ છે અસરકારક ઉપાય, પછી ક્યારેય નહીં મળે જોવા!