हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શિયાળુ પાક
શિયાળુ પાક News
farmers
લીલી ડુંગળીના ભાવ ગગડ્યા, 4 રૂપિયે કિલો પહોંચી જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો
Dec 23,2020, 7:42 AM IST
winter crops
કમોસમી વરસાદનો માર પડ્યા છતાં ખેડૂતોની હિંમત ન હારી, મબલખ વાવેતર કર્યું
રાજ્યમાં ખેડૂતોને કમોસમી વરસાદનો માર પડ્યા છતાં પુષ્કળ વાવેતર થયું છે. આંકડા કહે છે કે, રાજ્યમાં 121 ટકા જેટલું મબલખ વાવેતર થયું છે. ગત વર્ષ કરતા વધુ 9.97 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. રાજ્યમાં કુલ 37.97 લાખ હેક્ટર વિસ્તારમાં શિયાળુ પાકનું વાવેતર થયું છે. ઘઉંનું વાવેતર 139 ટકા, મકાઇનું વાવેતર 122 ટકા, ચણાનું વાવેતર 170 ટકા, કઠોળ પાકનું વાવેતર 129 ટકા, જીરૂનું 140 ટકા. ડુંગળીનું 102 ટકા, શાકભાજીનું 101 ટકા વાવેતર થયું છે.
Jan 13,2020, 9:25 AM IST
નર્મદા કેનાલ
વિરમગામઃ કેનાલના પાણી ખેતરોમાં ઘૂસ્યા, ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન
વધુ એક વાર ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. અમદાવાદના વિરમગામ તાલુકાના સૂરજગઢ ગામમાં પાણી ઘૂસ્યા છે. ખેતરોમાં પાણીનો ભરાવો થવાને કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે... નર્મદા કેનાલ ઓવર ફ્લો થતા ખેતરોમાં પાણી ઘુસ્યા છે... ખેડૂતોએ પાણીની માગ ન કરી હોવા છતાં કેનાલમાં પાણી છોડાતા રવિ પાકને નુકસાન થયું... અંદાજે 300 વિઘા ખેતરોમાં રવિ પાકને નુકસાન થયું છે.
Jan 1,2020, 18:00 PM IST
Winter
વરસાદના ડર વચ્ચે પાટણના ખેડૂતોએ જીરાના વાવેતરની તૈયારીઓ શરૂ કરી
પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે સતત વરસાદ વરસવાના પગલે ખેતરોમાં ઉભા પાકમાં વરસાદી પાણી ભરાઈ જતા અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. જેમાં ખાસ કરી કપાસ, એરંડા, બાજરી સહિતના ખરીફ પાકોમાં ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું છે. ત્યારે હવે શિયાળાની ઋતુ ધીમે ધીમે આવી રહી છે, જેને લઇ ખેડૂતો શિયાળુ પાક ગણાતા જીરાના વાવેતરની તૈયારીઓ શરૂ કરી છે. આ પાક સારો રહે તેવી આશાઓ રાખી રહ્યાં છે.
Oct 22,2019, 14:29 PM IST
winter crops
કેવી રીતે કરશો શિયાળુ પાકનું આગોતરુ આયોજન? જણાવશે બિયારણ નિષ્ણાત પ્રમુખ એન.પી.પટેલ
ભારતમાં શિયાળામાં જેનું વાવેતર કરવામાં આવે છે તેવા પાકોને રવિ પાક કહેવામાં આવે છે. તે શિયાળુ પાક તરીકે પણ ઓળખાય છે. આ પાકની કાપણી શિયાળામાં નવેમ્બરથી એપ્રિલમાં થાય છે. ઘઉં, બાજરી, વટાણા, ચણા અને રાઈ એ મહત્વના રવિ પાકો છે. કઈ કાળજીથી લઈ શકશો વધુ પાક?... જુઓ 'ગામડું જાગે છે'
Sep 11,2019, 20:25 PM IST
Ahmedabad
ડુંગળીના બાદ હવે લસણના ભાવ આસમાને પહોંચ્યા, જાણો શું છે કારણ
છેલ્લા બે વર્ષથી તળીયાના ભાવે રહેલા લસણના ભાવ આસમાને પહોચ્યા છેલ્લા એક એઠવાડીયામાં હોલસેલ લસણના ભાવમાં કિલોએ 40થી50 રૂપિયાનો વધારો થયો છુટકમાં લસણનો ભાવ 200ની પાર પહોચ્યો ચીનમાં લસણના પાકને થયેલા નુકસાનને કારણે અહી લસણ મોઘું થયુ છે. લસણના ભાવ આસમાને પહોંચતા ગૃણીઓનું બજેટ ખોરવાયું છે.
Sep 10,2019, 11:40 AM IST
અમદાવાદ
અમદાવાદ: લસણના ભાવ આસમાને પહોંચ્યા, ગૃહીણીઓનું બજેટ ખોરવાયું
છેલ્લા બે વર્ષથી તળીયાના ભાવે રહેલા લસણના ભાવ આસમાને પહોચ્યા છેલ્લા એક એઠવાડીયામાં હોલસેલ લસણના ભાવમાં કિલોએ 40થી50 રૂપિયાનો વધારો થયો છુટકમાં લસણનો ભાવ 200ની પાર પહોચ્યો ચીનમાં લસણના પાકને થયેલા નુકસાનને કારણે અહી લસણ મોઘું થયુ છે. લસણના ભાવ આસમાને પહોંચતા ગૃણીઓનું બજેટ ખોરવાયું છે.
Sep 9,2019, 17:25 PM IST
શિયાળુ પાક
કયા જિલ્લામાં થઈ શિયાળુ પાકના ધરુ રોપવાની શરૂઆત? જુઓ 'ગામડું જાગે છે'
દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદના કારણે ખેડૂતો આનંદમાં આવી ગયા હતાં. પરંતુ વધુ પડતાં વરસાદના કારણે ખેડૂતોને લીલો દુષ્કાળ પડવાની ભીતિ સેવાઈ રહી છે. વરસાદે વિરામ લેતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ હવે શિયાળુ પાકના ધરુ નાખવાની શરુઆત કરી છે. ત્યારે હવે બે પ્રહરના વરસાદ બાદ ત્રીજા પ્રહરનો વરસાદ અને એ પણ ઝરમર પડે તેમ ખેડૂતો આશા સેવી રહ્યાં છે.
Aug 25,2019, 20:10 PM IST
winter crops
શિયાળુ પાક માટે નર્મદાનું પાણી છોડવાની સરકારની જાહેરાત
આ સાથે રાજ્ય સરકારે નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓના પગારમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
Nov 6,2018, 19:03 PM IST
Trending news
HMPV Virus
ચીનમાં ફરી ફેલાઈ રહસ્યમયી બિમારી! હ્યુમન મેટાપ્યુમોવાયરસથી બચવાનો શું છે ઉપાય?
social media
માતા-પિતાની મંજૂરી જરૂરી.. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારની નવો પ્લાન,જાણો
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ