हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વિદ્યુત જામવાલ
વિદ્યુત જામવાલ News
Crakk
આ તારીખે ઓટીટી પર રિલીઝ થશે એક્શનથી ભરપુર વિદ્યુત જામવાલની ફિલ્મ ક્રેક
Crakk OTT Release: થિયેટર રિલીઝ પછી હવે ક્રેક ફિલ્મ ઓટીટી રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મની ઓટીટી રિલીઝ ડેટ વિશે જાણીને ચાહકો પણ એક્સાઇટેડ થઈ ગયા છે. આ ફિલ્મનું ડાયરેક્શન આદિત્ય દત્ત એ કર્યું હતું. આ ફિલ્મ હવે ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોવા મળશે.
Apr 20,2024, 11:54 AM IST
bollywood
અચાનક કેમ ટાર્જન બની બધા કપડાં કાઢીને પાણીમાં ઉતરી પડ્યો આ હીરો, વાયરલ થઈ તસવીરો
Vidyut Jamwal Viral Photos: 43 વર્ષનો એક્ટર બન્યો 'ટાર્ઝન', કપડાં વગર જંગલોમાં ફર્યો, ફોટા જોઈને લોકો બોલ્યા- તમારી પાસેથી આ જ અપેક્ષા છે... વિદ્યુત જામવાલ વાયરલ તસવીરોઃ વિદ્યુત જામવાલે પોતાના 43માં જન્મદિવસ પર ચાહકોને 440 વોલ્ટનો આંચકો આપ્યો છે. હા... અભિનેતાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર આવી એક પોસ્ટ કરી છે, જેણે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. લેટેસ્ટ પોસ્ટમાં વિદ્યુત જામવાલ કપડા વગર જંગલમાં ફરતો જોવા મળે છે. અભિનેતાને આ સ્ટાઈલમાં જોઈને નેટીઝન્સ વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.
Dec 10,2023, 16:50 PM IST
Salman Khan
સલમાન, શાહરુખ, રિતિક, ટાઈગર બધાની બોડી આ કલાકાર સામે છે ફેલ! આ છે રિયલ માચોમેન!
Happy Birthday Vidyut Jammwal: બોલિવૂડ એક્શન હીરો વિદ્યુત જામવાલ આજે તેનો 43મો જન્મદિવસ એટલે કે 10 ડિસેમ્બર 2023ના રોજ ઉજવી રહ્યો છે. વિદ્યુત જામવાલનો જન્મ જમ્મુમાં થયો હતો. વિદ્યુત આર્મી કિડ છે. આવી સ્થિતિમાં તેઓ દેશના અલગ-અલગ ભાગોમાં રહી ચૂક્યા છે.
Dec 10,2023, 16:21 PM IST
Commando 3
એક જ અઠવાડિયામાં કમાન્ડો 3એ કરી જબરદસ્ત કમાણી, વિગતો જાણવા કરો ક્લિક
2013માં આવેલી વિદ્યુત જામવાલ (Vidyut jamwal)ની એક્શન ફિલ્મ ‘કમાન્ડો’ સિરીઝની ત્રીજી ફિલ્મ ‘કમાન્ડો 3’ (Commando 3) આજે રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં વિદ્યુતની સાથે અદા શર્મા (Adah sharma), અંગીરા ધાર (Angira Dhar)અને ગુલશન દેવૈયા (Gulshan Devaiah)એ કામ કર્યું છે. 29 નવેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મને આદિત્ય દત્તે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મે બોક્સઓફિસ પર એક અઠવાડિયામાં સારી એવી કમાણી કરી છે. આ ફિલ્મનું નિર્માણ વિપુલ અમૃતલાલ શાહ અને રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. બોક્સ ઓફિસ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મે પહેલા અઠવાડિયામાં લગભગ 29.15 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
Dec 7,2019, 16:07 PM IST
વિદ્યુત જામવાલ
રિલીઝ થયું 'Commando 3'નું ધાંસૂ ટ્રેલર! ધમાકેદાર એક્શનથી ભરપૂર છે ફિલ્મ
બોલીવુડમાં વિલનનો રોલથી ડેબ્યૂ કરનાર એક્શન સ્ટાર વિદ્યુત જામવાલ (Vidyut Jammwal) જ્યારે પણ સ્ક્રીન પર આવે છે. તેના ચાહકો ક્રેઝી થઇ જાય છે
Oct 24,2019, 15:20 PM IST
જંગલી
આવી ગયું ‘જંગલી’નું નવું ગીત, ઘરમાં બાળક હોય તો જરૂર દેખાડજો...
ફિલ્મ 'કમાંડો' અને 'ફોર્સ'થી જાણીતો થયેલ એક્ટર વિદ્યુત જામવાલ પોતાના એક્શન અને ફિટનેસ વડે બધાનું દિલ જીતી ચૂક્યો છે. હવે આવતી કાલે 29 માર્ચે તેની આગામી ફિલ્મ જંગલી રિલીઝ થવાની છે. આજે આ ફિલ્મનું દોસ્તી ગીત રિલીઝ કરવામાં આવ્યું છે જે બાળકોને બહુ પસંદ પડે એવું છે.
Mar 28,2019, 12:00 PM IST
જંગલી
જંગલીનું ટ્રેલર રિલીઝ, એકશન અને વાઇલ્ડલાઇફથી ભરપૂર છે વિદ્યુતનો અંદાજ
ફિલ્મ 'કમાંડો' અને 'ફોર્સ'થી જાણિતા થયેલા એક્ટર વિદ્યુત જામવાલ પોતાના એક્શન અને ફિટનેસ વડે બધાનું દિલ જીતી ચૂક્યા છે. જ્યાં થોડા દિવસો પહેલાં જ વિદ્યુત જામવાલની આગામી ફિલ્મ 'જંગલી'નું ટીઝર લોન્ચ થયું હતું તો બીજી તરફ આ ફિલ્મનું બીજું પોસ્ટર અને ઓફિશિયલ ટ્રેલર પણ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું ફર્સ્ટ ટીઝ સામે આવ્યા બાદથી જ આ ફિલ્મના ટ્રેલર લોન્ચની લોકો રાહ જોઇ રહ્યા હતા. આ ફિલ્મના તમામ એક્શન સિક્વેંસસ પણ વિદ્યુતે જ પોતે પરફોર્મ કર્યા છે.
Mar 6,2019, 18:39 PM IST
કમાંડો 3
રિલીઝ થયું ‘કમાંડો 3’નું ધમાકેદાર ટીઝર, વિદ્યુતનું એક્શન છે જબરદસ્ત
19 સપ્ટેમ્બર, 2019 સુધી થિયેટરમાં આ ફિલ્મ રિલીઝ થશે
Mar 4,2019, 12:56 PM IST
ટીઝર
'જંગલી'નું Teaser થયું રિલીઝ
બોલિવૂડમાં પોતાના જબરદસ્ત એક્શન માટે પ્રસિદ્ધ એક્ટર વિદ્યુત જામવાલની આગામી ફિલ્મ 'જંગલી'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે
Oct 17,2018, 17:10 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો