हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
લોક ડાયરો
લોક ડાયરો News
ગીતા રબારી
નવસારી: ગીતા રબારીના ડાયરામાં નોટોની છોળો ઉડી, લાખો રૂપિયા વરસ્યા
નવસારીઃ ગીતા રબારીના ડાયરામાં રૂપિયાનો વરસાદ. હોસ્પિટલના લાભાર્થે યોજાયો લોક ડાયરો. સરદાર પટેલ સાર્વજનિક હોસ્પિટલના લાભાર્થે ડાયરો. ડાયરામાં થયો લાખો રૂપિયાનો વરસાદ. રાજકીય અગ્રણી સહિતના લોકોએ રૂપિયા ઉડાવ્યા.
Feb 6,2020, 9:02 AM IST
જામકંડોરણા
VIDEO: લોક ડાયરામાં ઢોલ પર બેઠેલા મંત્રી જયેશ રાદડિયા ઉપર નોટોનો વરસાદ
લોકડાયરામાં ગુજરાત રાજ્યના મંત્રી જયેશ રાદડીયા ( Jayesh Radadiya) ઢોલ ઉપર બેઠેલા જોવા મળ્યાં. જયેશભાઈના મિત્ર એવા પિયુષ રૈયાણીએ આ વીડિયો ટિકટોકમાં મૂક્યો જે વાઈરલ થયો. ઢોલ પર બેઠેલા જયેશ રાદડિયા પર નોટોનો વરસાદ થયેલો જોવા મળી રહ્યો છે.
Feb 4,2020, 11:23 AM IST
Patan
પાટણ લોક ડાયરોમાં ગીતા રબારી, બ્રિજદાન પર થયો નોટોનો વરસાદ
પાટણના વારાહી ગામે ગૌશાળામાં સંતવાણી ડાયરો યોજાયો. ગીતા રબારી અને બ્રિજલદાન ગઢવી તેમજ અન્ય ક્લાકારો હાજર રહ્યા હતા. કલાકારો પર રૂપિયાનો વરસાદ થયો હતો. રાધનપુર MLA રઘુ દેશાઇ, ધનાશા શેઠ, મહંત કનિરામબાપુ અને ભુવાજીરાજા ભાઈ જેવા મહાનુંભાવો હાજર રહ્યા હતા.
Jan 6,2020, 18:15 PM IST
બોટાદ
બોટાદમાં લોક ડાયરામાં કલાકાર પર યુવકે કરી લાફાવાળી
લોક ડાયરામાં સ્ટેજ પર કલાકાર દારૂ પી આવ્યો હોવાથી ત્યાં બેઠેલા લોકોમાંથી એક યુવક સ્ટેજ પર ચીઢી આવ્યો હતો અને કલાકાર પર લાફાવાળી કરી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ત્યારે આ વીડિયો બોટાદના સારંગપુર રોડ પર યોજાયેલ એક માતાજીના માંડવાના કાર્યક્રમનો હોવાનું જાણવા મળી રહ્યું છે.
Nov 25,2019, 15:15 PM IST
લોક ડાયરો
લોકગાયક જિજ્ઞેશ બારોટ પર મુંબઇમાં રૂપિયાનો વરસાદ
મુંબઈમાં ગુજરાતી લોકગાયક જીગ્નેશ બારોટ પર રૂપિયાનો વરસાદ થયો છે. મુંબઈના વિરારમાં લોક ડાયરમાં રૂપિયાનો વરસાદ થયો છે. મુંબઈમાં ગાયોના લાભાર્થે જીગ્નેશ બારોટનો ભવ્ય લોક ડાયરો યોજાયો હતો.
Nov 25,2019, 14:34 PM IST
જુનાગઢ
જુનાગઢ: લોક ડાયરામાં ધડાધડ આકાશી ફાયરિંગનો વીડિયો વાયરલ
ફરી એક વાર લોક ડાયરામાં ધડાધડ આકાશી ફાયરિંગ ઘટના સામે આવી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે. આ ઘટના જુનાગઢની હોવાનું સામે આવ્યું છે. જ્યાં લોક ડાયરામાં 2 યુવાનોએ હજારો લોકોની મેદની વચ્ચે ધડાધડ ફાયરિંગ કર્યું હતું.
Sep 1,2019, 13:25 PM IST
લોક ડાયરો
ડાયરામાં કલાકારની સાથે અલ્પેશ ઠાકોર પર પણ કરાયો રૂપિયાનો વરસાદ
હાલ ગુજરાતમાં ડાયરાની મોસમ ચાલી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ કલાકારોના ડાયરા યોજાઈ રહ્યા છે, અને આ ડાયરામાં લોકો રૂપિયાનો વરસાદ વરસાવી રહ્યાં છે. ત્યારે બનાસકાંઠાના લાખણી આગથળા ગામે સંગીતા લાબડીયાનો ડાયરો યોજાયો હતો, અને આ ડાયરામાં ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે રૂપિયા વરસાવ્યા હતા.
Jan 17,2019, 9:35 AM IST
ડાયરો
રાજભા ગઢવી પર ડાયરામાં થયો રૂપિયાના વરસાદ
કાલાવડ તાલુકાનાં દાણીધારમાં સંતવાણીનાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું. 28મી સપ્ટેમ્બરે લોકડાયરાનો મધરાતે યોજાયેલા આ કાર્યક્રમમાં લોક ડાયરમાં જાણીતા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.
Sep 30,2018, 11:27 AM IST
કિર્તીદાન ગઢવી
કીર્તિદાનના 13 વર્ષીય પુત્ર ક્રિષ્નની લોકસંગીતમાં એન્ટ્રી, સોંગ વાયરલ
કીર્તિદાન ગઢવીના પુત્રએ ગાયેલ જયદેવ જયદેવ જય મંગલ મુર્તી સોંગ યુટ્યુબમા ધૂમ મચાવી રહ્યું છે.
Sep 14,2018, 16:18 PM IST
ગુજરાત
VIDEO: હળવદના માસૂમ હર્ષની જિંદગી બચાવવા ડાયરાનું આયોજન, થયો પૈસાનો વરસાદ
થેલેસેમિયાગ્રસ્ત માસુમ બાળકના ઓપરેશનના ખર્ચને પરિવારજનો પહોચી વળવા તેમ ન હોવાથી યોજવામાં આવ્યો હતો લોક ડાયરો
Jul 8,2018, 9:05 AM IST
ઠાકોર સેના
રાધનપુરમાં યોજાયેલા લોકડાયરામાં અલ્પેશ ઠાકોરે નોટો ઉડાવી, વાયરલ થયો વીડિયો
રાધનપુરમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના રાધનપુર-સાંતલપુર અને સમી તાલુકા દ્વારા આયોજિત ઠાકોર સમાજના કન્યા છાત્રાલયના લાભાર્થે શનિવારે રાત્રે લોકડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કલાકારો ચલણી નોટોનો વરસાદ વરસાવ્યો હતો.
Jun 18,2018, 11:20 AM IST
Trending news
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી