हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
લીમડાના પાન
લીમડાના પાન News
Neem Leaves
Neem: રોજ સવારે આ 1 લીલું પાન ચાવી લેવું, બદલતા વાતાવરણમાં બીમારી આસપાસ પણ નહીં ફરકે
Neem Leaves: કડવા લીમડાના પાન વજન ઘટાડવાથી લઈને સ્કીન સુધારવાના કામ કરે છે. લીમડાના પાનમાં એન્ટી બેકટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી માઇક્રોબીયલ ગુણ હોય છે. ભારતીય ઘરોમાં અલગ અલગ રીતે લીમડાના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આજે તમને એક એવી રીતે જણાવીએ જેને ફોલો કરશો તો બીમારી તમારી આસપાસ પણ નહીં ફરકે.
Oct 21,2024, 8:50 AM IST
bloating
સવારે પેટમાં બળતરા થતી હોય તો આ 4 લીલા પાન ચાવી લેવા, મિનિટોમાં બળતરા થશે શાંત
Bloating and Acidity: ગરમીના દિવસોમાં જમવામાં થોડો પણ ફેરફાર થઈ જાય તો પેટમાં ગેસ, એસિડિટી, અપચો, બ્લોટીંગ થઈ શકે છે. ઉનાળા દરમિયાન સૌથી વધુ તો બ્લોટીંગ અને એસીડીટીની સમસ્યા રહે છે. ઘણી વખત તો સવારે જાગો ત્યારે પેટમાં બળતરા થતી હોય. આવી સ્થિતિ હોય તો પેટની ગરમીને શાંત કરવા માટે ઠંડી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. ઉનાળામાં નિયમિત રીતે એવી વસ્તુઓ ખાવી છે કુદરતી રીતે ઠંડક આપે.
Apr 15,2024, 12:24 PM IST
hair care
Tips For Long Hair: વાળને ઝડપથી કમર સુધી લાંબા કરશે મીઠો લીમડો, 3 રીતે કરો ઉપયોગ
Tips For Long Hair: મીઠા લીમડાનો ઉપયોગ કરવાથી ખરતા વાળની સમસ્યા દૂર થાય છે અને સાથે જ વાળની લંબાઈ ઝડપથી વધે છે. જો તમારા વાળ પણ ટૂંકા હોય અને તમારે વાળ લાંબા કરવા હોય તો મીઠા લીમડાનો ઉપયોગ તમે ત્રણ રીતે વાળમાં કરી શકો છો.
Mar 30,2024, 12:28 PM IST
Neem
રોજ સવારે કડવા લીમડાના બસ 2 પાન ચાવીને ખાવા, શરીરના આ રોગ માટે દવા નહીં કરવી પડે
Neem Health Benefits: લીમડો ખૂબ જ કડવો હોય છે તેને ખાવાનું કોઈ વિચારે પણ નહીં. પરંતુ તેને ચાવીને ખાવાથી શરીરનું જે પોષક તત્વો મળે છે અને જે ફાયદા થાય છે તે જાણીને તમે ચોક્કસથી ખાલી પેટ લીમડો ખાવાની શરૂઆત કરી દેશો.
Mar 30,2024, 8:21 AM IST
Curry Leaves Benefits
Curry leaves Benefits:રોજ સવારે ખાલી આ રીતે મીઠો લીમડો ખાવાથી ઉતરશે આંખના નંબર
Curry leaves Benefits: રસોડામાં એવી ઘણી વસ્તુ હોય છે જે આપણા શરીર માટે ફાયદાકારક છે. આવી જ વસ્તુઓમાંથી એક છે મીઠા લીમડાના પાન. મીઠા લીમડાના પાનનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. જો તમે આ પાનને રોજ સવારે ખાલી પેટ ચાવીને ખાવ છો તો તેનાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે.
Jan 25,2024, 7:17 AM IST
health tips
સવારે ખાલી પેટ બસ 2 પાન લીમડાના ચાવીને ખાઈ લેવા, ડાયાબિટીસ રહેશે કંટ્રોલમાં
Health Tips: કડવો લીમડો ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે અને તે અનેક બીમારીઓમાં દવા જેવું કામ કરે છે. લીમડાના પાન ઉપરાંત તેના ફળ, તેનું તેલ, તેની છાલ બધી જ વસ્તુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે સવારે ખાલી પેટ માત્ર બે લીમડાના પાન પણ ચાવીને ખાવ છો તો તેનાથી શરીર સ્વસ્થ રહે છે અને દવા ખાવાની જરૂર પણ પડતી નથી.
Sep 6,2023, 8:58 AM IST
Trending news
Shani Nakshatra Parivartan 2024
ગુરુના નક્ષત્રમાં શનિનું ગોચર 3 રાશિ માટે ફાયદાકારક, ધન-સંપત્તિમાં વૃદ્ધિ થવાના યોગ
Brazil
ભયાનક દ્રશ્યો... બ્રાઝિલમાં ભયાનર રોડ અકસ્માત! બસ અને ટ્રકની ટક્કરમાં 38 લોકોના મોત
sameer rizvi
20 સિક્સર અને 13 ચોગ્ગા... 21 વર્ષના આ ખુંખાર બેટ્સમેને ફટકારી સૌથી ફાસ્ટ બેવડી સદી
Mahakumbh Mela
પ્રયાગરાજમા મહાકુંભ માટે રંગારંગ તૈયારીઓ શરૂ,40 કરોડ શ્રદ્ધાળુઓ લગાવશે આસ્થાની ડૂબકી
gujarat
ગુજરાતમાં તો વ્યાજખોરેએ હદ કરી! વ્યાજ ચૂકવી ના શકતા 7 વર્ષની દીકરીને 3 લાખમાં વેચી..
gujarat
ગરીબોને કસ્તુરીએ ખેડૂતોને બનાવ્યા ગરીબ! ભાવ તળિયે જતાં ખેડૂતો રાતા પાણીએ રોયા
gujarat
નારાજ થયા નારાણ કાકા! નકલી જીરૂ બનાવતી અનેક ફેક્ટરીઓ ઊંઝાથી ઝડપાઈ, પણ શું કાર્યવાહી?
Kazan drone attack
યુક્રેને રશિયાની ધરતી પર કર્યું એવું પરાક્રમ જેની દુનિયાને આશા નહોતી! જાણો
gujarat
ગુજરાતના કયા જિલ્લામાં છે આવું નઠ્ઠોર તંત્ર? પ્રજાના પૈસાનો આવો વેડફાટ કરવાનો?
narendra modi
43 વર્ષ બાદ ભારતીય PM કુવૈતની મુલાકાતે, જાણો આરબ દેશની મુલાકાત પાછળનું શું છે કારણો?