हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રેસ્ટોરેન્ટ
રેસ્ટોરેન્ટ News
LA MASIA ENCANTADA
Haunted Restaurant: હોટલમાં વેઈટરના બદલે 'ભૂત' આવીને પૂછે છે શું ખાશો! જોરદાર છે ફૂડ
HAUNTED RESTAURANT : 17મી સદીમાં જોસફ મા રિએસે માસિયા અને સુરોકાએ 'લા માસિયા એંકાટડા' નામનો બંગ્લો બનાવ્યો હતો. પણ એક દિવસ બંને વચ્ચે પરિવારીત વિવાદ સર્જાયો અને બંનેએ કાર્ડ ઉછાળીને પોતાની કિસ્મત આજમાવી.
Jun 25,2023, 10:48 AM IST
અનલોક 1
સરકારે રેસ્ટોરેન્ટ, ધાર્મિક સ્થળો, મોલ અને ઓફિસ માટે જાહેર કરી નવી ગાઇડલાઇન
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 'અનલોક-1' દરમિયાન કોરોના વાયરસના કેસ વધતા શુક્રવારે રાત્રે રેસ્ટોરેન્ટ, હોટલ, ધાર્મિક સ્થળો, શોપિંગ મોલ અને ઓફિસ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે.
Jun 13,2020, 8:38 AM IST
ગાઇડલાઇન્સ
અનલોક 1: ધર્મસ્થળો, હોટલો, રેસ્ટોરેન્ટ, મોલને ખોલવાની ગાઇડલાઇન્સ જાહેર
ગૃહ મંત્રાલયે શનિવારે જાહેર દિશાનિર્દેશમાં કંટેન્ટમેન્ટ ઝોનને છોડીને બાકીના ભાગમાં ધર્મસ્થળો, મોલ, રેસ્ટોરેન્ટ અને હોટલવાની અનુમતિ આપી હતી.
Jun 4,2020, 23:07 PM IST
ભાદરવી પૂનમ
ભાદરવી પૂનમનો મેળો: અંબાજીની હોટલોમાં ફુડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા
યાત્રાધામ અંબાજી ખાતે આગામી 8 સપ્ટેમ્બર થી 14 સપ્ટેમ્બર સુધી સાત દિવસનો ભાદરવી પૂનમનો મેળો ભરાય છે ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ આવતા હોય છે. ત્યારે શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે રહી બનાસકાંઠા જિલ્લા ફ્રુડ અને ડ્રગ વિભાગ દ્વારા ખાણી પીણીના રેસ્ટોરેન્ટ તેમજ અન્ય સ્ટોલ ઉપર દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
Aug 29,2019, 16:35 PM IST
સુરત આગકાંડ
સુરત આગકાંડ બાદ AMC હરકતમાં, જુઓ શું પગલા લીધા
સુરતની ઘટના બાદ રાજ્ય સરકારે વિવિધ શહેરોમાં સામુહિક કાર્યવાહી શરૂ કરી છે.AMCએ શહેરના વિવિધ વિસ્તારોની રેસ્ટોરેન્ટ, હોસ્પિટલ તેમજ કૉચિંગ ક્લાસિસમાં થયેલા ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવાની કામગીરી હાથ ધરી છે. તો સીજી રોજ પર આવેલી બ્લૂ રૂફ ટોપ રેસ્ટોરેન્ટમાં ગેરકાયદે થયેલા બાંધ કામને તોડી પાડવામાં આવ્યું છે.તો માનસી ચાર રસ્તા પાસે આવેલા ખાનગી ટ્યૂશન ક્લાસિસ, બોડકદેવમાં એલન ઈન્સ્ટિટ્યૂટ, કૃષ્ણનગરમાં બાળકોની કિડો સ્કૂલમાં ગેરકાયદે બાંધાકામ સામે કાર્યવાહી કરવામાં આવી છે..તો નરોડા સ્થિત એપલ હોસ્પિટલ અને શાહીબાગ વિસ્તારમાં આવેલી ગંગોત્રી ગેસ્ટ હાઉસમાં AMCએ કાર્યવાહી કરીને ગેરકાયદે બાંધકામ તોડ્યુ.
May 27,2019, 20:50 PM IST
Trending news
gujarat
ઘાટલોડિયાની નાલંદા સ્કૂલ ફરી વિવાદમાં! ફોર્મ ઘરે રહી જતા શિક્ષકે માર્યો ઢોર માર
Manipur
PM મોદી કેમ મણિપુર જતા નથી? કોંગ્રેસના સવાલનો CM બીરેન સિંહે આપ્યો જવાબ
budh gochar 2025
4 જાન્યુઆરીના રોજ ધન રાશિમાં પ્રવેશ કરશે બુધ, આ રાશિઓનું ભાગ્ય પલટી મારશે
breaking news
CM ભૂપેન્દ્ર 'દાદા' ની 9 જિલ્લાઓને નવા વર્ષની ભેટ; નવી 9 મહાનગરપાલિકાઓને અપાઈ મંજૂરી
healthy routine
વધારે કંઈ જ કરવાનું નથી, બસ ખાવા-પીવાની આ 3 આદતો બદલી દો, હંમેશા રહેશો ફીટ અને ફાઈન
gujarat
BREAKING: ગુજરાતને મળી શકે વધુ એક નવો જિલ્લો;CM ભૂપેન્દ્ર પટેલ કરશે સત્તાવાર જાહેરાત
friendship
Friendship: આ 5 હરકતોથી સમજી શકો છો કે સામેની વ્યક્તિમાં છે લુચ્ચાઈ, બચીને રહેજો
gujarat
ગુજરાતમાં IPS બાદ 2016 અને 2021 બેન્ચના 21 IAS અધિકારીઓને પ્રમોશન, કોણ છે લિસ્ટમાં..
Ind vs Aus
ચેતેશ્વર પૂજારાને ટેસ્ટ ટીમમાં રાખવા માંગતા હતા ગંભીર, જાણો કોણે ના પાડી?
ગુજરાત
'બોલ મારી અંબે જય જય અંબે'ના નાદથી ગૂંજી ઉઠ્યું અંબાજી; નવા વર્ષના પહેલા દિવસે ભક્તો