हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
228/ 9
(82)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રેલવેમંત્રી
રેલવેમંત્રી News
railway minister
સૌથી મોટો ખુશખબર! રેલવે મુસાફરો માટે સરકારના આ નિર્ણયથી તમને થશે સીધો ફાયદો જ ફાયદો
દેશમાં ટ્રેનોનું સંચાલન બે મહિનામાં સામાન્ય થઈ જશે. આ માટે રાજ્ય સરકારો સાથે વાતચીત ચાલી રહી છે. ત્યાર પછી મુસાફરોએ કોરોના સમયગાળા પહેલાની વ્યવસ્થા મુજબ ઓછું ભાડું ચૂકવવું પડશે.
Nov 11,2021, 15:14 PM IST
mahrashtra
મહારાષ્ટ્ર: ડેપ્યુટી સીએમ અજીત પવારે રેલમંત્રી પીયૂષ ગોયલને લખ્યો પત્ર, કરી ખાસ માંગ
મહારાષ્ટ્રનાં ડેપ્યુટી સીએમ અજીત પવારે રેલ મંત્રી પીયુષ ગોયલને પત્ર લખ્યો છે. પોતાનાં આ પત્રમાં તેમણે લોકડાઉન ખથમ થયા બાદ પ્રવાસી મજુરો માટે પુણેથી સ્પેશ્યલ ટ્રેન ચલાવવાની વાત લખી છે. જેમાં આ મજુરો પોતપોતાનાં ગૃહનગર જઇ શકે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા લગાવાયેલ રાષ્ટ્રવ્યાપી લોકડાઉન 3 મેનાં રોજ પુર્ણ કરી દેવામાં આવ્યું છે. આ સમય બાદ જો રેલ સેવા ચાલુ થાય છે તો પ્રવાસી મજુરોને તેનાં ઘરે મોકલવા માટે કેન્દ્ર સરકારે કોઇ વિશેષ યોજના તૈયાર કરવી પડશે.
Apr 23,2020, 18:07 PM IST
parliament
મોદી સરકારના મંત્રીના PHOTOS ઈન્ટરનેટ પર વાઈરલ, દોડતા સંસદ ભવન પહોંચ્યા
કેન્દ્રીય રેલવે મંત્રી પીયુષ ગોયલ (Piyush Goyal)ની આજે એવી તસવીરો સામે આવી છે જે સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચામાં છે. આ તસવીરોમાં મોદી સરકારના કેબિનેટ મંત્રી પોતાની કારથી ઉતરતા જ સંસદ ભવનની અંદર દોડતા જોવા મળ્યા છે. જેને લઈને ટ્વીટર પર યૂઝર્સ મજેદાર કોમેન્ટ કરી રહ્યાં છે.
Dec 4,2019, 22:18 PM IST
Electric Current
પીએમ મોદીનું નામ લેતા પાકિસ્તાની નેતાને લાગ્યો કરંટ, જુઓ વીડિયો
ભારત-પાકિસ્તાનના તંગ સંબંધો વચ્ચે ભડકાઉ નિવેદન આપનારા પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રશીદે પીએમ મોદીનું નામ શું લીધું તો માઈક કરંટ છોડવા લાગ્યું. રશિદને જે સમયે કરંટ લાગ્યો ત્યારે આ નેતા માઈક પર ભારત વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા હતા. રેલવેમંત્રી પોતાના ભાષણમાં પીએમ મોદીની ટીકા કરી રહ્યા હતા. આ જ સમયે મંત્રીના હાથમાં જે માઈક હતું તેમાં કરંટ છૂટવા લાગ્યો. ચાલુ માઈકમાં મંત્રીએ કહ્યું પણ ખરું કે લાગે છે કે માઈકમાં કરંટ આવી ગયો છે.
Aug 30,2019, 17:55 PM IST
Trending news
astrology
31 ડિસેમ્બરની રાત્રે કરી લો આ એક નાનકડો ઉપાય, આખું વર્ષ ઘનથી ભરેલી રહેળે તિજોરી
January 2025
4 જાન્યુઆરી 2025 ના રોજ શુક્ર અને બુધ એકસાથે બદલશે ચાલ, આ દિવસથી 5 રાશિઓને થશે લાભ
Whatsapp
WhatsApp પર આવી શકે છે તગડું ફીચર! ફેક ફોટાની સરળતાથી પડશે ખબર, જાણો કેવી રીતે...
Vitamin B12
Vitamin B12: B12 ઓછું હોય તો રોજ પીવો આ દાળનું પાણી, ઝડપથી વધી શકે છે વિટામીન B12
Surat latest hindi news
'મર્દ ATM નથી...', સુરતમાં પત્ની પીડિત પુરુષોનું પ્રદર્શન, પુરુષ આયોગ બનાવવાની માંગ
Relationships Tips
Relationships Tips: વર્ષો જુના સંબંધોને પણ ખરાબ કરી નાખે છે માણસની આ 5 આદતો
breaking news
ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો; ઉત્તર ગુજરાતમાં ઉભો થયો સૌથી મોટો ખતરો!
plane crash
વધુ એક પ્લેન દુર્ઘટના! લેન્ડિંગ દરમિયાન ભીષણ આગ, પાંખિયા અને એન્જિન રન-વે પર ઘસડાયું
astrology
Ketu Gochar 2025: આવતા વર્ષે કેતુ કરશે ગોચર, 2025માં પલટી મારશે આ 3 રાશિઓનું ભાગ્ય
accident
અમદાવાદમાં વધુ એક ખતરનાક અકસ્માત! બેકાબૂ કારે શાક વેચતા ફેરિયાઓને ઉલાળ્યા, એકનું મોત