हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રેખા ચૌધરી
રેખા ચૌધરી News
gujarat
ગેનીબેન પોતાના મતવિસ્તારમાં હાર્યા છતાં બનાસકાંઠા કેવી રીતે જીત્યા, આ છે અંદરની વાત
Loksabha Election Result: ગુજરાત જ નહીં દેશભરમાં ફક્ત એક જ ચર્ચા છે. ગુજરાતમાં હેટ્રીક ફટકારવાના સપનાં જોતી ભાજપને બનાસકાંઠામાં ગેનીબેને રોકી કેવી રીતે, આ બાબતે સતત ચર્ચાઓ થઈ રહી છે. શંકર ચૌધરીએ આ સીટને જીતાડવાની જવાબદારી લીધી હોવા છતાં આ બેઠક હારતાં ભાજપે 25 સીટો જીતવા છતાં દરેકના ચહેરા પર આ ગમ જોવા મળ્યો હતો.
Jun 7,2024, 18:01 PM IST
gujarat
ચૂંટણીમાં જીત બાદ ગેનીબેન ઠાકોર ઘેલમાં! એક નિવેદનથી ગુજરાત કોંગ્રેસમાં કકળાટ શરૂ
ગેનીબેને જીત બાદ મતદારોને સંબોધન કર્યું હતું. સાથે જ પોતાના સંબોધનમાં કોંગ્રેસની અનેક ખામીઓ વિશે પાર્ટીને સલાહ આપી હતી. પરંતુ બનાસકાંઠા કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ વાઘેલાએ ફેસબુક પોસ્ટ કરી ગેનીબેન ઠાકોરના નિવેદન સામે વિરોધ નોંધાવતા ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ મચી ગયો છે.
Jun 7,2024, 16:32 PM IST
Lok Sabha election 2024 result
ગેનીબેને કોંગ્રેસને સંભળાવી દીધું : મારો સાગો ભાઈ પણ પાર્ટી વિરુદ્ધ કામ કરે તો...
Banaskantha Geniben Thakor : બનાસકાંઠામાં પ્રચંડ જીત બાદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ પાર્ટીમાં ખામી કાઢી આપી મોટી સલાહ, કહ્યું કે- પાર્ટીના લોકો પાર્ટી સાથે વફાદારીથી કામ કરે એવી હું અપેક્ષા રાખું છું
Jun 6,2024, 11:38 AM IST
Lok Sabha election 2024 result
ભાજપને ઓવરકોન્ફિડન્સ નડી ગયો! શંકર ચૌધરીની જીદ ભારે પડી અને બનાસકાંઠા હાથમાંથી ગયું
Banaskantha Geniben Thakor : ગેનીબેન ઠાકોરને હરાવવાં ભારે પડશે તેવી રજૂઆત કમલમ સુધી કરાઈ હતી, પણ ઓવરકોન્ફિડન્સમાં ભાજપની પ્રદેશ નેતાગીરી માની નહીં, અને બનાસકાંઠા ગુમાવ્યું
Jun 6,2024, 9:26 AM IST
Lok Sabha Election 2024
'ગલબાકાકાના પરિવારને ન્યાય આપવો હોય તો બહેનને બનાસડેરીના ચેરમેન બનાવી દો, અમારો ટેકો
Loksabha Election 2024: કોંગ્રેસના ઉમેદવાર ગેનીબહેન પોતાના આક્રમક નિવેદનોથી રોજ આકરા પ્રહારો કરી ભાજપને ઘેરી રહ્યા છે. બનાસકાંઠાની ચૂંટણીમાં ગેનીબહેનના પ્રહાર ભાજપના ઉમેદવાર કરતાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પર વધારે જોવા મળી રહ્યા છે. ફરી એકવાર ગેનીબહેન અને શંકર ચૌધરી વચ્ચે જોરદાર શાબ્દિક યુદ્ધ થયું.
May 3,2024, 19:07 PM IST
Lok Sabha Election 2024
ગેનીબેન ઠાકોરના તેવર બદલાયા! કહ્યું; 'જો તમારે એટલો મોટો ફાંકો હોય તો TiT ફોર TaT...
Lok Sabha Elections 2024: કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે જાહેર મંચમાંથી ભાજપને પડકાર ફેંક્યો છે. ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી જે એન્ગલથી ચૂંટણી લડવા માંગે છે એન્ગલથી હું ચૂંટણી લડવા તૈયાર છું. જો તમારે એટલો મોટો ફાંકો હોય તો tit ફોર tat...જેવા સાથે તેવા.
Apr 12,2024, 19:01 PM IST
Lok Sabha Election 2024
જીત માટે હવે ભૂવાજીના શરણે ગેનીબેન! કહ્યું; 'ઘરના ભૂવા હોય તો નારિયેળ ઘર સામે નાંખે'
ગેનીબેન ઠાકોરે દિયોદરના સાલપુર ખાતે માતાજીની રમેલમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, 'માતાજીના આશીર્વાદ મળે અને તમે સૌ આગળ પ્રગતિ કરો એવી માતાજીને પ્રાર્થના. માતાજી આપ સૌનું કલ્યાણ કરે અને તમારા સૌના અને ભૂવાજીના મને આશીર્વાદ મળે.
Apr 11,2024, 17:15 PM IST
Lok Sabha Election 2024
ગેનીબેન ઠાકોરનું પોલીસ પર વધુ એક નિવેદન, 'હું તો કહું છું કે, બધા વતી મારો વારો..'
બનાસકાંઠા બેઠક પર પ્રચાર દરમિયાન ગેનીબેન ઠાકોરે ભાજપની સાથે સાથે પોલીસ અને અધિકારીઓને પણ આડા હાથે લીધા હતા. હવે ફરી એકવખત કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનું પોલીસ પર વધુ એક નિવેદન સામે આવ્યું છે.
Apr 10,2024, 23:10 PM IST
Lok Sabha Election 2024
'જો ધનશક્તિથી લોકશાહી ખરીદાતી હોય તો અંબાણી અને અદાણી ભેગા થઈ 542 સીટો ખરીદી નાંખે'
Lok Sabha Election 2024 Geniben Thakor Statement : વડગામના મતદારો પાલનપુર લવાઈ રહ્યા છે અને રાધનપુરથી મતદારોને ભાભર લવાઈ રહ્યા છે. ઉમેદવાર નક્કી થયા બાદ બનાસકાંઠામાં સિસ્ટમ બદલી હોવાનું નિવેદન. બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ગઢ ગામમાં આયોજીત રાત્રિ સભામાં ફરી એકવાર ભાજપ પર આકરા પ્રહારો કરીને ખળભળાટ મચાવી દીધો છે.
Apr 9,2024, 15:40 PM IST
Trending news
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END
Rape case
હવે કોના પર ભરોસો કરવો! માતાના મિત્રએ જ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો
banaskantha
ભાજપના નેતા જ સરકારના નિર્ણય સામે પડ્યા, નવા જિલ્લાથી નારાજ થઈને લખ્યો PM ને પત્ર
China
કોરોના કરતા પણ ખતરનાક એવા નવા વાયરસના 5 શરૂઆતી સંકેત, ચીનમાં ફેલાઈ રહી છે બીમારી
love story
સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચ્યો બાબૂ, પણ ફરી ગઈ સોના! મોદીજી સુધી પહોંચ્યો મામલો!