हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મહારાષ્ટ્ર ભાજપ ચીફ
મહારાષ્ટ્ર ભાજપ ચીફ News
મહારાષ્ટ્ર ભાજપ ચીફ
મહારાષ્ટ્રમાં 'Mid term election'? ભાજપના દિગ્ગજ નેતાના નિવેદનથી રાજકીય ખળભળાટ
મહારાષ્ટ્ર (Maharasthra) ના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) અને શિવસેના નેતા સંજય રાઉત (Sanjay Raut) વચ્ચે જે મુલાકાત થઈ તેને લઈને હવે રાજકીય ઘમાસાણ જોવા મળી રહ્યું છે. આ મુલાકાત વિશે જાતજાતની અટકળો થઈ રહી છે. હવે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલે (Chandrakant Patil) મોટું નિવેદન આપ્યું છે. સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાતચીત કરતા પાટીલે કહ્યું કે જ્યારે બે અલગ અલગ પાર્ટીના નેતાઓ મળે છે ત્યારે રાજકીય ચર્ચા જ થઈ હશે. જો તેઓ બે-અઢી કલાક સાથે બેઠા હશે તો ચા-બિસ્કિટ પર તો ચર્ચા નહીં થઈ હોય. જો કે તેમણે એમ પણ કહ્યું કે આ મુલાકાતનું કોઈ પરિણામ આવ્યું નથી.
Sep 29,2020, 12:03 PM IST
Trending news
Nostradamus
નાસ્ત્રેદમસની સાચી પડી ભવિષ્યવાણી, ટ્રમ્પ ફરી બન્યા રાષ્ટ્રપતિ, જાણો ભારત માટે શું?
Ahmedabad
સારવારના નામે હોસ્પિટલોનો ગોરખધંધો! PMJAY યોજનામાં રૂપિયા માટે થાય છે મોટું કૌભાંડ
Ahmedabad
બીમારી નહોતી છતા ઓપરેશન કરી નાંખ્યું! ખ્યાતિ હોસ્પિટલ અંગે નીતિન પટેલનું નિવેદન
Ahmedabad
લોકોની હત્યારી છે અમદાવાદની આ હોસ્પિટલ, કેમ્પના નામે દર્દીઓને પહેરાવે છે કફન
Gold rate
દેવઉઠી એકાદશી પર સોનું ધડામ, અચાનક ભાવમાં જોરદાર ઘટાડો, ચાંદી પણ ગગડી, જાણો રેટ
dev uthani ekadashi
કેમ મળ્યો હતો ભગવાન વિષ્ણુને શ્રાપ અને કેમ કરવા પડ્યા હતા તુલસી સાથે વિવાહ? જાણો
The Great Indian Kapil Show
કપિલ શર્મા શોમાંથી છીનવાઈ અર્ચનાની ખુરશી, 5 વર્ષ બાદ જૂના જજની એન્ટ્રી!
Garlic Chatney
નસોમાં ચોંટી ગયેલા કોલેસ્ટ્રોલનો સફાયો કરશે આ સ્પેશિયલ ચટણી, ઝટપટ આ રીતે કરો તૈયાર
Ahmedabad
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં હોબાળો : હ્રદયમાં સ્ટેન્ટ મુકાયા બાદ 2 દર્દીના મોત
donald trump
ટ્રમ્પ-પુતિનની વાતચીતના સમાચારથી દુનિયા અચંબિત...પરંતુ રશિયાએ આ શું કહી દીધું?