हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
138/ 6
(39.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મહાતોફાન
મહાતોફાન News
Monsoon 2024
લખી રાખજો! આ તારીખ પહેલા ગુજરાતમાં નહીં પહોંચે ચોમાસું, આ આગાહી સાચી પડી તો...!
Monsoon 2024 Prediction: અંબાલાલ પટેલે ગુજરાતના ખેડૂતો માટે મહત્વની આગાહી કરી છે. ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં 10મી જૂનની આસપાસ ચોમાસું શરૂ થશે. સાથે જ તેમણે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ કચ્છમાં આંધી આવી શકે છે.
Jun 7,2024, 17:13 PM IST
Monsoon 2024
કડાકા ભડાકા સાથે તૂટી પડશે વરસાદ! ઉત્તર ગુજરાત સહિત આ વિસ્તારમાં સૌથી મોટો ખતરો
Gujarat Rain Forecast: ચોમાસાના આગમનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 5 દિવસ હળવોથી મધ્યમ વરસાદ ગુજરાતમાં વરસી શકે છે. રાજ્યમાં ગરમીની વિદાય પણ થવા લાગી છે અને પ્રિ-મોન્સુન એક્ટિવીટી શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે.
Jun 6,2024, 19:46 PM IST
gujarat
ગુજરાતમાં 7 દિવસ વરસાદને લઈને મોટી આગાહી, જાણો કઈ તારીખે ક્યા તૂટી પડશે વરસાદ?
Gujarat Weather Update: કેરળમાં 2024 નુ ચોમાસું બેસી ગયું છે. ત્યારે હમે ગમે ત્યારે ગુજરાતમાં પણ ચોમાસું આવશે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના ખેડૂતો માટે મહત્વની આગાહી કરી છે. ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં 10મી જૂનની આસપાસ ચોમાસું શરૂ થશે. સાથે જ તેમણે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ કચ્છમાં આંધી આવી શકે છે.
Jun 6,2024, 18:54 PM IST
gujarat
આ તારીખો છે ઘાતક! અમદાવાદ સહિત આ 4 જિલ્લામાં છે મોટો ખતરો, જાણો અંબાલાલની આગાહી
Ambalal Patel Prediction: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે પવનની ગતિમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે, આ પવનની ગતિનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં સક્રિય થયેલ રેમલ વાવાઝોડું હતું. તેની અસર હવે ગુજરાતમાં વર્તાશે. બાંગ્લાદેશ અને કોલકાતાના દરિયાકાંઠાના વિસ્તારોમાં 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટકરાયું હતું. જેને કારણે આ વિસ્તારોમાં વરસાદ અને તોફાની પવનોએ તબાહી મચાવી છે.
Jun 2,2024, 17:04 PM IST
Gujarat Weather
આ તારીખે આવી બનશે! ગુજરાતમાં 50 કિ.મીની ઝડપે ફૂંકાશે આ 4 જિલ્લામાં ધૂળનું વાવાઝોડું
Gujarat Weather Forecast: આ વખતે રેમલ વાવાઝોડાની અસરને પગલે ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે. આગામી 3 દિવસ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં આંધી વંટોળની આગાહી છે. આંધી વંટોળના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થશે. આ દરમિયાન 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. હવે રાજ્યના 4 જિલ્લામાં ધૂળના તોફાનની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી છે. આગામી 3 દિવસ બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને કચ્છમાં ડસ્ટ સ્ટ્રોમની આગાહી છે. જેમાં 30 કિમી પ્રતિ કલાક પવનની ગતિ રહેશે.
May 31,2024, 12:02 PM IST
Rainfall Timming
ગુજરાતમાં તૈયારીઓ શરૂ! આવી રહ્યું છે ભારે પવનો સાથે વંટોળ, ઓટ હોવા છતાં દરિયો તોફાની
Monsoon 2024: આગાહીને પગલે નવસારી જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થયુ છે. ખાસ કરીને 2જી જુન સુધી નવસારીના 52 કિલોમીટરના દરિયા કાંઠામાં ઐતિહાસિક દાંડી અને ઉભરાટના દરિયા કાંઠે સહેલાણીઓ ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.
May 30,2024, 15:52 PM IST
Trending news
Ragi Atta Roti
Ragi Roti: જમવામાં બસ 2 રાગીની રોટલી ખાવાનું શરુ કરો, આ 4 સમસ્યાઓ ઝડપથી થશે દુર
Shani Surya Yuti
Shani Surya Yuti: 5 જાન્યુઆરીથી 3 રાશિ પર સૂર્ય અને શનિ હશે મહેરબાન, સંપત્તિ વધશે
HMPV Virus
ચીનમાં ફરી ફેલાઈ રહસ્યમયી બિમારી! હ્યુમન મેટાપ્યુમોવાયરસથી બચવાનો શું છે ઉપાય?
social media
માતા-પિતાની મંજૂરી જરૂરી.. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારની નવો પ્લાન,જાણો
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!