हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભારત ઓસ્ટ્રેલિયા મેચ
ભારત ઓસ્ટ્રેલિયા મેચ News
People Crowd
ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ જોવા રાજ્યભરમાંથી લોકો પહોંચ્યા રાજકોટ
રાજકોટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia) વચ્ચેના વનડે મેચને લઈ ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટ (Rajkot)ના મેદાનમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઇ રહી છે. ત્યારે આજે રાજકોટ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ જોવા રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા છે.
Jan 17,2020, 17:25 PM IST
Rajkot
IND vs AUS: આજે રાજકોટમાં જામશે જંગ, ટીમ ઇન્ડીયા બદલો લેવાના મૂડમાં
મુંબઈમાં ઓસ્ટ્રેલિયા સામે કારમી હાર મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયા (India vs Australia) ત્રણ મેચમાં વનડે સીરિઝમાં વાપસી માટે આતુર છે. શુક્રવારે બીજી વનડેમાં ટીમ ઈન્ડિયા (Team India)ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ કેટલાક બદલાવ કરવાના રહેશે. જોકે, જ્યાં મેચ પહેલા જ ઋષભ પંત આ મેચમાંથી બહાર થઈ ગયો છે. તો પહેલી વનડેમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ વિરાટ પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક બદલાવ કરી શકે છે. આવામાં એ જાણવુ જરૂરી છે કે, આખરે વિરાટ રાજકોટમાં કઈ પ્લેઈંગ ઈલેવનની સાથે ઉતરશે.
Jan 17,2020, 13:41 PM IST
Rajkot
IND vs AUS: આજે રાજકોટમાં ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા વચ્ચે સીધી જંગ
મુંબઈમાં ઓસ્ટ્રેલિયા સામે કારમી હાર મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયા (India vs Australia) ત્રણ મેચમાં વનડે સીરિઝમાં વાપસી માટે આતુર છે. શુક્રવારે બીજી વનડેમાં ટીમ ઈન્ડિયા (Team India)ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ કેટલાક બદલાવ કરવાના રહેશે. જોકે, જ્યાં મેચ પહેલા જ ઋષભ પંત આ મેચમાંથી બહાર થઈ ગયો છે. તો પહેલી વનડેમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ વિરાટ પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક બદલાવ કરી શકે છે. આવામાં એ જાણવુ જરૂરી છે કે, આખરે વિરાટ રાજકોટમાં કઈ પ્લેઈંગ ઈલેવનની સાથે ઉતરશે.
Jan 17,2020, 9:39 AM IST
PSIchavada
રાજકોટ PSI ફાયરિંગ : ન્યાયની માંગણી સાથે પરિવારે યુવકનો મૃતદેહ સ્વીકારવાનો
રાજકોટમાં પોલીસ ચોકીમાં બેદરકારીથીથી ગોળી વાગવાથી મોત નીપજવાનો મામલો વધુ ગૂંચવાયો છે. મૃતકના પરિવારે પીએસઆઈ ચાડવા સામે હત્યાનો આરોપ કર્યો છે અને યુવકનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. ગઈકાલે પીએસઆઈ ચાડવા (PSI chavada) ની રિવોલ્વરમાંથી ગોળી છૂટી હતી, જેમાં હિમાંશુ ગોહેલ નામના યુવકનું મોત નિપજ્યું છે. ઘટનાને લઈને પોલીસે સપરાધ મનુષ્ય વધની કલમ અંતર્ગત ગુનો દાખલ કર્યો છે, એને પીએસઆઈની ધરપકડ કરી છે. જોકે પરિવારે માંગ કરી છે કે, આ મામલે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે. હત્યાનો ગુનો દાખલ કરવાની માગ સાથે પરિવારજનોએ હોબાળો પણ મચાવ્યો છે.
Jan 16,2020, 11:57 AM IST
Rajkot
હારતોરા, કુમકુમથી રાજકોટમાં ક્રિકેટર્સનું સ્વાગત કરાયુ, 17મીએ ઓસ્ટ્રેલિયા
રાજકોટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia) વચ્ચેના વનડે મેચને લઈ ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટ (Rajkot) ના મેદાનમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ 17મી જાન્યુઆરીએ સામસામે ટકરાવાની છે. ત્યારે આજે વાસી ઉત્તરાયણના દિવસે ઈન્ડિયન ક્રિકેટ ટીમ રાજકોટ પહોંચી છે. જ્યાં હારતોરા કરીને તમામ ક્રિકેટર્સનું સ્વાગત કરવામા આવ્યું હતું.
Jan 15,2020, 16:47 PM IST
Trending news
gujarat
ઘુમર બ્રાન્ડનું ઘી ખાતા હોય તો ચેતજો! અહીંથી ઝડપાયો 103820નો માલ, વેપારીઓમાં ફફડાટ
Mahakumbh 2025
ગુજરાતના આ શહેરોથી મહાકુંભ માટે સરકાર દોડાવશે વોલ્વો બસ, નવા ટુરિસ્ટ પેકેજની જાહેરાત
Gujarat Riots
ગુજરાતમાં રમખાણો બાદ થયેલા ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડના પીડિતા ઝાકિયા જાફરીનું નિધન
jyotish tips
શુકન તરીકે દહીં-ખાંડ જ શા માટે ખવડાવવામાં આવે? દહીં-ખાંડ અને સફળતા વચ્ચે શું સંબંધ ?
Fat Reduce Drink
વજન ઘટાડવાનું બ્રહ્માસ્ત્ર આ પીણું, પીવાનું શરુ કરશો એટલે એક-એક ઈંચ કમર ઘટવા લાગશે
Ahmedabad
ભાડાના મકાનની આવક માટે બજેટમાં થઈ મહત્વની જાહેરાત, નહિ ભરવો પડે ટેક્સ
Ahmedabad
પતિનું કારસ્તાન! છૂટાછેડા લીધા બાદ પત્નીના અંગત પળોના ફોટા અને વીડિયો લીક કર્યા
Sania Mirza
સાનિયા મિર્ઝાએ પોતાના મકાનમાંથી હટાવ્યું શોએબ મલિકનું નામ, લખાવ્યું આ નામ
Gujarat high court
Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટમાં કાયમી સરકારી નોકરી મેળવવાની તક, ઝડપી લેજો તક
Open Marriage
લગ્ન પછી પતિ-પત્ની સાથે રહી શકે છે કોઈપણ વ્યક્તિ, જાણો શું છે આ વિચિત્ર ટ્રેંડ