हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભયજનક સપાટી
ભયજનક સપાટી News
Vishwamitri river
14 ઇંચ વરસાદ બાદ વડોદરામાં ક્યા કેવી છે સ્થિતિ? લોકોને સતાવી રહ્યો છે આ ભયાનક ડર
Vadodara Rain: વડોદરામાં વરસેલા ધોધમાર વરસાદે તો વિરામ લીધો છે, પણ નીચાંણવાળા વિસ્તારમાં જે પાણી ભરાયેલા છે તે હજુ સુધી ઓશર્યા નથી.શહેરના પૂર્વ વિસ્તારની અનેક સોસાયટીઓમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે.
Jul 25,2024, 15:44 PM IST
સુરત
સુરતના ઉકાઇ ડેમ ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર, એલર્ટ જાહેર કરાયું
સુરતના ઉકાઇ ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલ ઉકાઇ ડેમની સપાટી 343.73 ફૂટે પહોંચી ગઇ છે. તો બીજી તરફ ઉકાઇ ડેમમાં પાણની આવક થઇ રહી છે. ત્યારે ઉકાઇ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે.
Sep 25,2019, 11:56 AM IST
સુરત
સુરતનો ઉકાઇ ડેમ 343.73ની ભયજનક સપાટીએ પહોંચ્યો
સુરતના ઉકાઇ ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલ ઉકાઇ ડેમની સપાટી 343.73 ફૂટે પહોંચી ગઇ છે. તો બીજી તરફ ઉકાઇ ડેમમાં પાણની આવક થઇ રહી છે. ત્યારે ઉકાઇ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે.
Sep 24,2019, 11:59 AM IST
સુરત
સુરતનો ઉકાઇ ડેમ 343.41ની ભયજનક સપાટીએ પહોંચ્યો
સુરતના ઉકાઇ ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલ ઉકાઇ ડેમની સપાટી 343.41 ફૂટે પહોંચી ગઇ છે. તો બીજી તરફ ઉકાઇ ડેમમાં પાણની આવક થઇ રહી છે. ત્યારે ઉકાઇ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે.
Sep 23,2019, 12:04 PM IST
ભરૂચ
નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ગોલ્ડન બ્રિજ પર જળ સપાટી ભયજનક, 20 ગામ એલર્ટ
ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની જળ સપાટી 27.50 ફૂટે પહોંચતા તંત્રએ નિચાણવાળા વિસ્તારોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરી છે. સરદાર સરોવર ડેમમાંથી સતત પાણીની આવકના પગલે બાદ હવે સપાટીમાં થઈ રહેલો ઘટાડો જોવા મળી રહ્યો છે. 24 ભયજનક સપાટી થી 4 ફૂટ ઉપર નર્મદા ભરૂચ કાંઠે વહેતી થતા તંત્ર એલર્ટ થઈ ગયું છે.
Aug 28,2019, 21:02 PM IST
Water Level
યમુના નદીના જળસ્તરે વટાવી ભયજનક સપાટી, દિલ્લી પર વધ્યો પૂરનો ખતરો
દિલ્લી પર ધીમે ધીમે વધી રહ્યો છે પુરનો ખતરો, હથનીકુંડમાંથી છોડાયું 8 લાખ ક્યુસેક પાણી. નીચાણવાળા વિસ્તારમાંથી 10 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું.
Aug 20,2019, 15:20 PM IST
Water Level
6 વર્ષ બાદ નર્મદા નદીએ વટાવી 28 ફૂટની સપાટી, જુઓ શું છે પરિસ્થિતિ
ભરૂચમાં મેઘો મુશળધાર થઈને વરસી રહ્યો છે. અહીં ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી ભયજનક સપાટીએ વહી રહી છે.
Aug 10,2019, 16:05 PM IST
સુરત
સુરતમાં ભારે વરસાદને પગલે કોઝવે ઓવર ફ્લો, વાહનવ્યવહાર કરાયો બંધ
શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઇને કોઝવેની સપાટી ભયજનક સપાટી વટાવી ચુકી છે. જેને કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિત ધોરણે કોઝવેના બંને તરફના ગેટ વાહનવ્યવાહર માટે બંધ કરી દેવામા આવ્યા હતા.
Jul 27,2019, 16:54 PM IST
Trending news
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ