हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પાણીની બોટલ
પાણીની બોટલ News
dpiit
બોટલનું પેક્ડ પાણી પીનારા અને વેચનારા માટે મોટી ખબર, સરકારે નિયમોમાં કર્યો ફેરફાર
Bureau of Indian Standards: જ્યાં સુધી તેઓ BIS માર્ક ધરાવતા ન હોય ત્યાં સુધી ગુણવત્તા નિયંત્રણ ઓર્ડર હેઠળ બે વસ્તુઓનું ઉત્પાદન, વેચાણ/વેપાર, આયાત અને સ્ટોક કરી શકાતું નથી. BIS એક્ટ, 2016 મુજબ બિન-BIS પ્રમાણિત ઉત્પાદનોનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પ્રતિબંધિત છે.
Jul 12,2023, 9:07 AM IST
water bottle expiry date
Water Bottle: પાણીની બોટલ પર કેમ લખવામાં આવે છે એક્સપાયરી ડેટ? જાણો તેનું કારણ
Expiry Date: આ પ્રશ્ન મહત્વપૂર્ણ છે કારણ કે પાણીને અવિનાશી તત્વ માનવામાં આવે છે અને તેની એક્સપાયરી હોતી નથી. તો પછી તેની બોટલ પર લખેલી તારીખનો અર્થ શું છે. બોટલ પર એક્સપાયરી ડેટ કેમ લખવામાં આવે છે?
May 20,2023, 9:57 AM IST
પાણીની બોટલ
પાણીની બોટલો માટે 1 જાન્યુઆરીથી બદલાઇ જશે નિયમ, સ્વાદમાં આવી જશે ફરક!
બોટલવાળા પાણી (Packaged Water)નો સ્વાદ 1 જાન્યુઆરીથી થોડો બદલાઇ જશે. કારણ કે કંપનીઓ તેમાં કેટલાક જરૂરી મિનરલ્સ મિશ્રિત કરશે. આ કામ કંપનીઓને ખૂબ પહેલાં કરવાનું હતું, પરંતુ બે વાર ટાળી દીધા બાદ તેને લાગૂ કરવામાં આવી રહ્યો છે.
Dec 4,2020, 18:24 PM IST
સિંગલ યુઝ પ્લાસ્ટિક
સિંગલ યુઝ પ્લાસ્ટિક બોટલ પર ટૂંક સમયમાં જ લાગશે પ્રતિબંધ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે સતત અપીલ કરી રહ્યા છે, તાજેતરમાં જ તેમણે 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી કરેલા સંબોધનમાં પણ આ બાબત પર ભાર મુક્યો હતો અને ત્યાર પછી અનેક સંગઠનો-સંસ્થાઓએ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી છે
Sep 3,2019, 16:08 PM IST
ભારતીય રેલવે
પાણીની ખાલી બોટલના બદલે Indian Railway આપશે 5 રૂપિયા, બનાવી રહી છે ટી-શર્ટ
રેલવે સ્ટેશનો અને ટ્રેનના ડબ્બામાં ખાલી પડેલી પ્લાસ્ટીકની બોટલો હવે ટૂંક સમયમાં ભૂતકાળ બની જશે, કારણ કે રેલવે, પાણીની આ ખાલી પ્લાસ્ટિકની બોટલોથી ટી-શર્ટ અને ટોપી બનાવી રહી છે. તેના માટે બોટલોને એકઠી કરવાનો રેલવેએ અનોખી રીત શોધી કાઢી છે. પ્લાસ્ટિકની બોટલોને જમા કરાવનારને પ્રતિ બોટલ માટે 5 રૂપિયા આપશે. આ પગલાંથી પર્યાવરણને સંરક્ષિત કરવામાં પણ મદદ મળશે. પૂર્વ મધ્ય રેલવેના ચાર સ્ટેશનો પટના જંકશન, રાજેંદ્વનગર, પટના સાહિબ અને દાનાપુર સ્ટેશન પર રિવર્સ વેંડિંગ મશીન લગાવવામાં આવ્યું છે, જેમાં પાણીની બોટલોને ક્રશ કરી તેના વડે ટી-શર્ટ અને ટોપી બનાવવામાં આવી રહી છે.
Jul 25,2019, 13:09 PM IST
Trending news
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો