हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
109/ 7
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નવુ વર્ષ
નવુ વર્ષ News
gujarat
31 ફર્સ્ટની રાત્રે દારૂ પીધો તો આવી બનશે! સુરતમાં પોલીસ કમિશનરે બનાવ્યો એક્શન પ્લાન
આગામી 31મી ડિસેમ્બરને લઈને પોલીસ દ્વારા નશાબાજો પર નકેલ કસવા માટે 200 બ્રેથ એનેલાઈઝર દ્વારા નશાબાજોને પકડવા માટે આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ અમુક રસ્તાઓ પર ઉજવણી થનાર હોવાથી રસ્તાઓ પણ ડાયવર્ટ કરવામાં આવ્યાં છે.
Dec 29,2023, 17:46 PM IST
Arvalli
ગુજરાતના એક ગામની નવા વર્ષે અનોખી પરંપરા : ફટાકડા ફોડીને પશુઓને ભડકાવાયા
Happy New Year : અરવલ્લીના રામપુરમાં અનોખી રીતે નવા વર્ષની ઉજવણી..ફટાકડા ફોડીને પશુધનને ભડકાવવાની પરંપરા...પરંપરાગત ઉજવણીથી ગામ લોકોની સુખાકારી રહેતી હોવાની માન્યતા...
Nov 14,2023, 10:28 AM IST
new year
ક્રિસમસ કે ન્યૂ યર સેલિબ્રેશનનું પ્લાન કરતા પહેલા રાજ્ય સરકારની આ સૂચનાઓ ભૂલતા નહિ
Dec 24,2020, 9:08 AM IST
Diwali festival
આ વર્ષે દિવાળીના તહેવારમાં લોકોએ શું રાખવી તકેદારી, કોરોના કાળમાં કરો ખાસ કામ
ગુજરાતીઓના નવા વર્ષને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ વર્ષે દિવાળીના તહેવારને લઇ લોકોએ શું તકેદારી રાખવી તે અંગે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સૂચન આપવામાં આવ્યા છે. આરોગ્ય અધિકારીએ દિવાળી અને બેસતા વર્ષના દિવસે મીઠાઈ અને મુખવાસના બદલે એલચી, લવિંગ, ઉકાળો, લીંબુ અને હળદરવાળું દૂધ અસરકારક હોવાનું જણાવ્યું છે.
Nov 4,2020, 17:10 PM IST
Ahmedabad
દિવાળીની રજાઓમાં હાઉસફુલ રહ્યું કાંકરિયા, લાખોની કમાણીથી AMCનું ખિસ્સું ભર
દિવાળીનો તહેવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માટે આવકનું સાધન બનીને આવ્યો છે. દિવાળી (Diwali) , નવુ વર્ષ અને ભાઇબીજ, એમ 3 દિવસમાં કાંકરીયા (Kankariya) પરીસરમાં લોકોની પ્રવેશ ફી અને વિવિધ સ્થળોની મુલાકાતથી તંત્રને રૂ 25 લાખ કરતા વધુની આવક થઇ છે. જેમાં કાંકરીયા પરિસર ઉપરાંત તેમાં આવેલી કિડ્સ સિટી (Kids City) , નોકટરનલ હાઉસ, બાલ વાટિકા અને ઝૂ (zoo) માં મળીને કુલ 1.29 લાખ લોકોએ મુલાકાત લીધી છે.
Oct 30,2019, 18:46 PM IST
Accidents
ગુજરાત :નવા વર્ષમાં અકસ્માતોની વણઝાર 7નાં મોત 50 લોકો ઇજાગ્રસ્ત
આજથી વિક્રમ સંવત 2076ની શરૂઆત થઇ છે. દિવાળી અને બેસતા વર્ષનાં શુભ પ્રસંગે લોકોએ હર્ષોલ્લાસ સાથે ઉજવ્યો હતો
Oct 28,2019, 22:13 PM IST
Trending news
Jayanti Sardhara
ખોડલધામ-સરદારધામ વચ્ચે વેરઝેર, રાજકોટમાં પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર જીવલેણ હુમલો
tiger nuts
આ નટ્સ સામે કાજુ અને બદામ પણ છે ફેલ, તેના ફાયદા જાણીને આજથી જ કરો દેશો ખાવાનું શરૂ
Malaika Arora breakup
અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ પહેલીવાર મલાઈકા અરોરાએ કર્યો મોટો ખુલાસો
vehicle theft
લગ્નના રૂપિયા ભેગા કરવા વાહન ચોરી કરતા આરોપીઓ ઝડપાયા, 2થી 5 હજારમાં વેચી દેતા બાઈકો
rape and murder
ગુજરાતમાં છોકરી નહીં પણ છોકરો બન્યો હવસનો શિકાર, મિત્રોએ જ આબરૂ લૂંટી લીધી
grah gochar
ડિસેમ્બરમાં આ 7 મુખ્ય ગ્રહ કરશે નક્ષત્ર અને રાશિ પરિવર્તન, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત!
share market
સોમવારે શેર બજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સ 993 પોઈન્ટ વધારા સાથે બંધ
Benefits Of Oranges
નારંગી એક ફાયદા અનેક; આ ફળ છે શિયાળાનું સુપરફૂડ, તેને રોજ ખાવાથી રહેશો સ્વસ્થ
Geeta Rabari
ગીતા રબારીના પિતરાઈ ભાઈનું આકસ્મિક નિધન, પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો
national milk day
દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ડંકો, અન્ય રાજ્યોને પાછળ પાડી દીધા