हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ધારાવી
ધારાવી News
Adani Group
કરોડોની જમીન પર લાખો લોકોને મફતમાં મોટા મકાનો આપશે આ ગુજરાતી, જાણો કોને મળશે લાભ
Dharavi Redevelopment Project: મુંબઈની આબાદીની 25 વસ્તી માટે આવ્યા ખુબ સારા સમાચાર...ધારાવીની ઝૂંપડપટ્ટીમાં રહેલાં લોકોને આપવામાં આવશે શાનદાર મોટા મકાનો. આ મકાનો તેમને મફતમાં આપવામાં આવશે. જાણો કોને કોને મળશે દુનિયાની સૌથી મોટી વિકાસ યોજનાનો લાભ...
Jan 16,2024, 11:22 AM IST
મુંબઇ
મુંબઇ: ધારાવીની લિફ્ટમાં ફસાયો પાંચ વર્ષનો છોકરો, ઘટનાસ્થળે જ મોત
માયાનગરી મુંબઇ (Mumbai)ના ધારાવી (Dharavi)માં લિફ્ટમાં થયેલા એક અકસ્માતમાં પાંચ વર્ષના બાળકનું મોત થયું છે. જિલ્લા વહિવટી તંત્ર પાસેથી મળેલી જાણકારી અનુસાર દુર્ઘટના શનિવારે બપોરની છે.
Nov 29,2020, 23:15 PM IST
બાળકનું લિફ્ટમાં ફસાઈને મૃત્યુ
દરેક માતા પિતા સાવધાન...બાળકો જો લિફ્ટનો ઉપયોગ કરતા હોય તો ખાસ જુઓ VIDEO
મુંબઈના ધારાવી વિસ્તારમાં એક દર્દનાક અકસ્માત સર્જાયો છે જ્યાં લિફ્ટમાં ફસાઈને એક પાંચ વર્ષના બાળકનું મોત થઈ ગયું. આ સમગ્ર ઘટના લિફ્ટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ.
Nov 29,2020, 16:01 PM IST
કોરોના વાયરસ
કોરોના: WHOએ કરી ધારાવી મોડલની પ્રશંસા, 24 કલાકમાં ફક્ત 12 કેસ
મુંબઇમાં સતત વધતા જતા કોરોના સંક્રમિતો છતાં ધારાવીમાં કોરોનાનો પ્રસાર એક રીતે રોકાઇ ગયો છે. શુક્રવારે અહીં ફક્ત 12 નવા કેસ નોંધાયા છે. જે પ્રકારે ધારાવીમાં વાયરસના પ્રસારને રોકવામાં આવી રહ્યો છે.
Jul 11,2020, 10:36 AM IST
Ajay Devgn
ધારાવીના લોકો માટે Ajay Devgn કર્યું આ કામ
સમગ્ર દેશ તાજેતરમાં કોવિડ-19 મહામારીથી લડી રહ્યો છે. આ મહામારીના સંક્રમણમાં સૌથી વધુ મહારાષ્ટ્રના લોકો છે. ત્યારે મુંબઇ સ્થિત એશિયાની સૌથી મોટી ઝોપડપટ્ટી ધારાવીને રેડ સ્પોર્ટ માનવામાં આવી છે. એવા સમયમાં બોલીવુડના સુપરસ્ટાર અજય દેવગન અહી રહેતા લોકો માટે કોઈ મસીહાની જેમ સામે આવ્યા છે. અજય દેવગન હાલમાં કોરોનાની જંગ સામે તેમનું યોગદાન આપી રહ્યા છે.
Jun 1,2020, 19:50 PM IST
Dharavi
મુંબઈ પર મોટું જોખમ, અત્યંત ગીચ વસ્તીવાળા ધારાવીમાં કોરોનાથી એક વ્યક્તિનું મોત
શહેરમાં અત્યંત ગીચ વિસ્તાર અને મોટી ઝૂપડપટ્ટી ધરાવતા વિસ્તાર ધારાવીમાં બુધવારે કોરોના વાયરસનો એક દર્દી મળી આવતા હડકંપ મચ્યો છે. આ વ્યક્તિનું મોત થયું છે. શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતા દર્દીને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને તેના સમગ્ર પરિવારના સભ્યોને ક્વોરન્ટાઈન કરાયા. હોસ્પિટલમાં દાખલ કરાયાના ગણતરીના સમયમાં જ દર્દીનું મોત થઈ ગયું.
Apr 2,2020, 8:53 AM IST
Maharashtra
શિવસેનામાં ભંગાણની શરૂઆત! 400 શિવસૈનિકો પાર્ટી છોડી ભાજપમાં જોડાયા
મહારાષ્ટ્ર (Maharashtra) માં અનેક રાજકીય ઉથલપાથલ વચ્ચે હિન્દુત્વનો ઝંડો લઈને ફરતી શિવસેનાએ ભાજપનો સાથ છોડી કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવી લીધી. જેની અસર હવે જોવા મળી રહી હોય તેવું લાગે છે.
Dec 5,2019, 17:07 PM IST
Trending news
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..