हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
NED
133/ 2
(34.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
તીડનો હુમલો
તીડનો હુમલો News
તીડનો હુમલો
‘હવામાં ઉડતુ પ્રોટીન’ કહીને અનેક દેશો તીડની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવે છે
ભારતમાં છેલ્લા કેટલાક દિવસોમાં તીડ (Locusts) ના હુમલાથી માત્ર ખેડૂતો જ નહિ, પરંતુ સામાન્ય જનજીવન પણ પરેશાન થઈ ગયું છે. તેને ભગાવવા માટે લોકો લાખ ઉપાયો કરી રહ્યાં છે, પરંતુ એક દેશ એવો છે, જ્યાં તીડની વધતી વસ્તીથી કોઈ ડર નથી હોતો. નૈરોબી (Nairobi) દેશના લોકો તીડને એક સ્વાદિષ્ટ વ્યંજન તરીકે જુએ છે.
Jul 5,2020, 8:21 AM IST
Locust
આ વિસ્તારના ખેડૂતો માટે માઠા સમાચાર, મે મહિનામાં તોળાઈ રહ્યું છે મોટું જોખ
બનાસકાંઠાના સરહદી વિસ્તારોના ખેડૂતોને માંડ તીડથી છૂટકારો મળ્યો છે ત્યાં તો હવે ફરી માઠા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં ફરી તીડ ત્રાટકવાની સંયુક્ત રાષ્ટ્ર સંઘને આશંકા છે અને આ સમાચાર મળતા જ ગુજરાતના ખેડૂતોની પણ ચિંતા વધી ગઈ છે.
Feb 12,2020, 20:08 PM IST
દીપડાનો આતંક
અમરેલીમાં દીપડાનો બાળકી પર હુમલો, તીડના ઝુંડે બનાસકાંઠાને બનાવ્યું ઘર
અમરેલીના ધારીમાં માનવભક્ષી દીપડાનો આતંક ફરી જોવા મળ્યો. ધારીના કાથરોટા ગામે 8 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો, જેમાં બાળકીને પગના ભાગે ઇજા પહોંચી છે. તો બીજી તરફ, બનાસકાંઠાનો સરહદી વિસ્તાર જાણે કે તીડને માફક આવી ગયો છે. તીડ આવીને ખેતરો સાફ કરી ચાલ્યા જાય છે. તીડની આવનજાવનથી ખેડૂતો પણ પરેશાન છે. પાછા રણવિસ્તારમાં ચાલ્યા જતાં ખેડૂતોએ હાશકારો તો લીધો છે પણ ચિંતા એ જ સતાવી રહી છે કે તીડ પાછા આવશે તો...
Jan 21,2020, 10:25 AM IST
Loctus
બનાસકાંઠામાં ફરી તીડનું તાંડવ, ચિંતાતૂર જગતનો તાત
સરહદી જિલ્લા બનાસકાંઠામાં વાવના કુંડાળીયા નજીક રણ વિસ્તારમાં તીડનું ઝૂંડ ફરી વળતા ખેડૂતો ચિંતાતુર થયા છે. રાજસ્થાન તરફ ગયેલા તીડના વધુ ઝૂંડ પાછા ફરે તો ખેડૂતોના પાકને મોટું નુકસાન થઈ શકે છે.
Jan 19,2020, 21:23 PM IST
Locust
બનાસકાંઠામાં ફરી એકવાર તીડનો તરખાટ, ખેડૂતોની સ્થિતી કફોડી
ખેડુતો ઉપર ઉપરા ઉપરી આફતો આવી રહી છે. પહેલા કમોસમી વરસાદ અને ત્યાર બાદ તીડોએ બનાસકાંઠા જિલ્લાના ખેડુતોને પાયમાલ કરી દીધા છે, ત્યારે ફરીથી સરહદી વિસ્તાર વાવ પંથકમાં તીડોએ ધામાં નાખ્યા છે. માવસરી ,કુંડાળીયા ,રાધાનેસડા સહિતના ગામોમાં 3 કિલોમીટર લાબું તીડનું ઝુંડ પહોંચ્યું છે, અને ખેડૂતોના ખેતરમાં ઉભેલા જીરું,ઘઉં,મકાઈ,ઇસબગુલ ,એરંડા,અને રાયડાના પાકને મોટું નુકસાન કર્યું છે. ખેતરોમાં પાકની જગ્યાએ તીડોના ઝુંડે ઝુંડ જોવા મળી રહ્યા છે.
Jan 18,2020, 21:13 PM IST
Locust Terror
કચ્છ પર ફરી એકવાર તીડનું સંકટ, લાખોની સંખ્યામાં ઉમટી પડતા ખેડૂતો ચિંતાતૂર
કચ્છ પર ફરી એકવખત તીડનું સંકટ આવી પહોચ્યું છે..અબડાસાના કેટલાક વિસ્તારોમાં લાખોની સંખ્યામાં તીડ જોવા મળ્યા છે.
Jan 6,2020, 10:40 AM IST
gujarat
ગુજરાતના સરહદી વિસ્તારોમાં તીડનો આતંક એ પ્રાયોજિત જૈવિક યુદ્ધનો સંકેત?
ગુજરાત (Gujarat) માં પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા વિસ્તારોમાં તીડ (Locust) ના ધાડે ધાડા ઉતરી આવ્યાં છે. જેણે ખેડૂતો માટે મુસીબતો વધારી છે. જગતનો તાત તીડોના જૂથ સામે નિસહાય જોવા મળી રહ્યો છે. જો કે ખેડૂતો આ તીડ (Locust ) ના આક્રમણને ખાળવા માટે પોત પોતાની રીતે કોશિશો કરી રહ્યા છે પરંતુ જે રીતે લાખોની સંખ્યામાં આ તીડના ટોળા આવી ગયા છે તે જોતા આ હુમલો કોઈ પ્રાકૃતિક હુમલો લાગતો નથી.
Dec 28,2019, 11:51 AM IST
government suddenly woke up
તીડનુ બીજુ ઝુંડ આવ્યા બાદ તંત્ર સફાળું જાગ્યુ: કલેક્ટર સહિતનાં ઉચ્ચ અધિકાર
બનાસકાંઠા જિલ્લાને છેલ્લા ૧૨ દિવસથી તીડે બાનમાં લીધો છે. તીડના ત્રાસ અને તેના આક્રમણના કારણે પાકનો સફાયો થતાં ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે, ત્યારે હવે સરકાર જાગી છે. વહીવટી તંત્ર કામે લાગ્યું છે, પરંતુ તીડને નિયંત્રણ કરવું હવે મુશ્કેલ બનતાં જિલ્લાકલેકટરે આજે એક સ્થાનિક અને કેન્દ્રના તીડ નિયંત્રણ અધિકારીઓની અગત્યની બેઠક બોલાવી હતી.
Dec 25,2019, 18:40 PM IST
Trending news
Volkswagen Virtus sale
એક ઝટકામાં ₹2 લાખ સુધી સસ્તી થઈ આ ધાંસૂ કાર, લુક અને માઇલેજમાં પણ છે દમદાર
gujarat
'તારે એની સાથે શું સંબંધ છે', કહીને પત્ની સાથે કર્યો ઝઘડો,ગળું કાપી હત્યારો પતિ ફરાર
Rajkot
જલારામ બાપાની 225મી જન્મ જયંતીને લઈ તડામાર તૈયારી! જાણો આ મહાન સંત વિશે રોચક વાતો
Business
જો આ IPO ખરીદી લીધો તો બરબાદ થઈ જશે તમારા પૈસા! એક્સપર્ટે અત્યારથી કર્યા સાવચેત
gujarat
ભરૂચમાં હવાલાનું ભૂત ફરી ધૂણ્યું! લાખોની રોકડ સાથે ક્રાઇમ બ્રાન્ચે હવાલા કૌભાંડનો...
Reliance Jio
Jio નો 'યુનિક' પ્લાનઃ 84 દિવસ માટે અનલિમિટેડ 5G ડેટા અને Prime Lite સબ્સક્રિપ્શન
Ambalal Patel
ઠંડી પહેલા ત્રાટકશે વાવાઝોડું! અંબાલાલ પટેલે નવેમ્બરની તારીખ સાથે કરી આગાહી
Salman Khan
સલમાન ખાનના 'વન નાઈટ સ્ટેન્ડ'થી નારાજ હતી તેની પ્રેમીકા! અભિનેત્રીનો મોટો ખુલાસો
breaking news
દિવાળીના વેકેશનમાં ગુજરાતીઓએ પસંદ કર્યું ઉ.ગુજરાતનું આ સ્થળ! રોજ 10 હજારથી વધુની ભીડ
Bipasha Basu
કુંવારા તો છોડો આ હિરોઈનોએ ત્રીજવર સાથે કર્યા છે લગ્ન, ઘર તોડનારીના લાગ્યા છે ટેગ