हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
32/ 1
(13)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જિલ્લા પોલીસ વડા
જિલ્લા પોલીસ વડા News
breaking news
સાયબર ક્રાઇમ ફ્રોડના ગુનામાં રિકવરી કરવામાં સમગ્ર ગુજરાતમાં આ જિલ્લો પ્રથમ!
નર્મદા જિલ્લા પોલીસે અલગ અલગફ્રોડ 533 કેસમાં 34.5 લાખની રકમ સીઝ કરીને તે પૈકી 21 લાખની રકમ ભોગ બનનારને પરત પણ કરવામાં આવતા નર્મદા જિલ્લો સર્વ પ્રથમ આવ્યો હોવાની માહિતી રાજપીપલા ખાતે નર્મદા જિલ્લા પોલીસ વડાએ આપી હતી.
Jun 15,2024, 15:57 PM IST
gujarat news
આપો પુત્રી ભવઃ નો આર્શીવાદ! ગુજરાતના આ જિલ્લામાં જજ, કલેક્ટર, SP, પ્રમુખ બધે મહિલાઓ
Women's Day Special: જિલ્લાની આંતરરાજ્ય બોર્ડર હોય કે જિલ્લાના વિકાસના પ્રશ્નો સાથે જિલ્લામાં ન્યાયના પ્રશ્નો...તમામ બાબતોના નિરાકણની જવાબદારી અહીં મહિલાઓના શિરે જોવા મળે છે. આ છે ગુજરાતનો એક માત્ર એવો જિલ્લો.
Mar 8,2024, 16:01 PM IST
Arvalli
મોડાસાની યુવતીના મોત મામલે ભાજપ સાંસદે જિલ્લા પોલીસ વડાને ખખડાવ્યા
મોડાસાની પીડિતાના મોત મામલે નબળી કામગીરીને લઇને ભાજપ સાંસદ કિરીટ સોલંકીએ અરવલ્લી જિલ્લા પોલીસ વડાને એસપી મયુર પાટીલનો ઉધડો લીધો હતો. મોડાસા સર્કિટ હાઉસ ખાતે કલેકટર અને એસપીને બોલાવી સાંસદે માહિતી મેળવી હતી. જિલ્લા પોલીસ વડાની કામગીરી સામે કડકમાં કડક પગલાં લેવા સરકારમાં રજુઆતની ખાત્રી આપી છે.
Jan 11,2020, 22:20 PM IST
જામનગર
જામનગર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિને ડામવા પોલીસની મેગા ડ્રાઇવ
શહેર અને જિલ્લામાં વધતા જતા દારૂના હાટડાઓ અને ગેરકાયદે પ્રવૃત્તિઓને ડામવા માટે જિલ્લા પોલીસવડા દ્વારા ગત મોડી રાત્રીથી લઈ સવાર સુધી પોલીસના ઉચ્ચ અધિકારીઓની 30 જેટલી ટીમ અને 350 જેટલા પોલીસ જવાનો સાથે સરપ્રાઇઝ મેગા કોમ્બીંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલની ઓચિંતી આ મેગા કોમ્બિંગ ડ્રાઈવને લઈને ગુનેગારોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. અને પ્રોહી તેમજ હથિયાર સહિતના સંખ્યાબંધ કેસો કરવામાં આવ્યા હતા.
Jul 7,2019, 17:12 PM IST
હની ટ્રેપ
વીડિયો વાયરલની ધમકી આપી, મિત્રએ જ મિત્રને હનિટ્રેપમાં ફસાવી પડાવ્યા 10 લાખ
દોસ્ત દોસ્ત ના રહા...મોરબીમાં એક યુવાનને તેના મિત્રે હનીટ્રેપમાં ફસાવીને તેની પાસેથી રૂપિયા દસ લાખ રૂપિયા પડાવી લીધા હતા. મોબાઈલ ફોનમાં ઉતારી લીધેલ વિડીયોને વાયરલ કરી દેવાની ધમકી આપીને વધારાના 15 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જેથી ભોગ બનેલા વેપારી યુવાને મોરબી જીલ્લા પોલીસ વડાનો સંપર્ક કર્યો હતો. પોલીસે ટ્રેપ ગોઠવીને રૂપિયા લેવા માટે આવેલા એક આરોપીને રંગે હાથે ઝડપી લીધા બાદ હનીટ્રેપના આ ચકચારી કેસમાં ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
Feb 5,2019, 23:00 PM IST
નિર્લિપ્ત રાય
અમરેલીના જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય પર PSIએ લગાવ્યો માર મારવાનો આરોપ
હાલતો પીએસઆઈ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે.
Aug 18,2018, 23:42 PM IST
Trending news
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી