हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
213/ 1
(49)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જળસ્તર
જળસ્તર News
Meteorologist
ગુજરાતમાં ભાદરવો ભરપૂર રહેશે! બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમ આ વિસ્તારોને તરબોળ કરશે
Monsoon Prediction: અરબી સમુદ્રમાં બે સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આગામી 9 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ તૂટી પડશે. આ સિવાય વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 4 દિવસ દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રનાં દક્ષિણ ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદને લીધે નર્મદાનાં જળસ્તરમાં વધારો થશે.
Sep 15,2023, 16:36 PM IST
નર્મદા
નર્મદા ડેમનું પાણીનું સ્તર કેટલે પહોંચ્યું? જાણવા કરો ક્લિક
સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 138.37 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાંથી પાણીની આવક ઘટીને 4.34 લાખ ક્યુસેક થઈ છે.
Sep 18,2019, 11:22 AM IST
સરદાર સરોવર
સરદાર સરોવર ડેમ છલકાવાની તૈયારીમાં
સરદાર સરોવર ડેમ છલકાવાની તૈયારીમાં છે. સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.
Sep 14,2019, 10:22 AM IST
સરદાર સરોવર
ફરી વધ્યું સરદાર સરોવર ડેમનું જળસ્તર
ફરી વધ્યું સરદાર સરોવર ડેમનું જળસ્તર
Sep 7,2019, 14:22 PM IST
Water Level
યમુના નદીના જળસ્તરે વટાવી ભયજનક સપાટી, દિલ્લી પર વધ્યો પૂરનો ખતરો
દિલ્લી પર ધીમે ધીમે વધી રહ્યો છે પુરનો ખતરો, હથનીકુંડમાંથી છોડાયું 8 લાખ ક્યુસેક પાણી. નીચાણવાળા વિસ્તારમાંથી 10 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું.
Aug 20,2019, 15:20 PM IST
સરદાર સરોવર
સરદાર સરોવર ડેમના આઠ દરવાજા ખોલાયા કારણ કે...
રાજ્યની સાથે સાથે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે. ડેમની સપાટી 131.65 મીટર પહોચતા ડેમના આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી એક લાખ 25 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના ઇતિહાસની સૌથી વધુ સપાટી નોંધાઇ છે.
Aug 11,2019, 13:40 PM IST
નર્મદા ડેમ
નર્મદા ડેમની જળ સાપાટીમાં થયો વધારો, એક વર્ષ બાદ પહેલી વાર વીજ ઉત્પાદન શરૂ
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધીને 121.92 મીટરે પહોંચી ગઇ છે. હાલ ડેમમાં 1690 એમસીએમ પાણીનો લાઇવ સ્ટોરેજ જથ્થો છે. જેને કારણે ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો થવાના કારણે એક વર્ષ બાદ પહેલી વાર વીજ ઉત્પાદન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
Jul 24,2019, 17:53 PM IST
સરદાર સરોવર
વરસાદ પડતા વધ્યું સરદાર સરોવર ડેમનું જળસ્તર
વરસાદ પડતા વધ્યું સરદાર સરોવર ડેમનું જળસ્તર. 12 કલાકમાં 20 સેમીનો વધારો નોંધાયો.
Jul 21,2019, 11:57 AM IST
રેઈન વોટર હારવેસ્ટીંગ સિસ્ટમ
રેઈન વોટર હારવેસ્ટીંગ સિસ્ટમ લગાવી નવસારીના સાંસદનો અનોખો અભિગમ
રાજ્યમાં પીવાલાયક પાણીની અછત એ ચિંતાનો વિષય છે ત્યારે પૃથ્વીના પેટાળમાં ઘટતાં પાણીના સ્તર કેવી રીતે ઉપર લાવી શકાય તે માટે નવસારી ના સાંસદે હાથ ધરેલો પ્રોજેકટ કાબિલેદાદ કહી શકાય છે. નવસારીના સાંસદ દ્વારા તેમના લોકસભા વિસ્તારના લોકોને રેઈન વોટર હારવેસ્ટીંગ સિસ્ટમ માટેની સમજણ આપી પોતાના ખર્ચે ઘરે ઘરે આ પ્રોજેકટ તૈયાર કરાવવાની હોદ્દેદારો અને કાર્યકરોને હાંકલ કરી છે.
Jun 14,2019, 20:01 PM IST
Trending news
donald trump
કેમ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં અમેરિકાનો ધ્વજ અડધી કાઠીએ લહેરાશે? જાણો કારણ
Jammu kashmir weather
જમ્મુ કાશ્મીર બન્યું જન્નત, ભારે હિમવર્ષાથી સર્વત્ર બરફની ચાદર, પ્રવાસીઓ ખુશખુશાલ
student
ધોરણ 8માં ભણતા બાળકને માતાએ મોબાઈલ બાબતે આપ્યો ઠપકો, વિદ્યાર્થીએ કરી લીધો આપઘાત
water of panipuri
અમદાવાદની જાણીતી દુકાનની પાણીપુરીના પાણીમાંથી નીકળ્યો વંદો, વીડિયો વાયરલ
Reliance home finance
₹107 થી તૂટીને ₹3 પર આવી ગયો આ શેર, વેચવા માટે લાગી લાઈન, જાણો વિગત
Salman Khan
સલમાન ખાનને મળી રહેલ ધમકીઓ વચ્ચે ઘરમાં થઈ રહ્યા છે ફેરફાર, ગેલેક્સીનો વીડિયો વાયરલ
ipo
રૂપિયા તૈયાર રાખો!આવતા અઠવાડિયામાં IPOની ભરમાર, 7 કંપનીઓની શેરમાર્કેટમાં થશે એન્ટ્રી
gujarat weather forecast
ગુજરાતમાં ઉત્તરાયણ બગાડશે કમોસમી વરસાદ? જાણો આવી ગઈ નવી આગાહી
Ahmedabad
ગર્લફ્રેન્ડે પોલીસની નોકરીની ના પાડી તો બની ગયો નકલી પોલીસ, લોકો સાથે છેતરપિંડી કરતો
pm modi
અમેરિકાના First Lady ને પીએમ મોદીએ ગિફ્ટ કર્યો કિંમતી હીરો, સુરતમાં થયો હતો તૈયાર