हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગોલ્ડ પ્રાઇઝ
ગોલ્ડ પ્રાઇઝ News
ગોલ્ડ પ્રાઇઝ
Gold & Silver Rate Today: આજે ફરી વધ્યા સોના-ચાંદીના ભાવ, જાણો નવી કિંમત
એચડીએફસી સિક્યોરિટીઝ પ્રમાણે દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવમાં મજબૂત વૈશ્વિક વલણને કારણે મંગળવારે 55 રૂપિયાનો વધારો થયો છે.
Nov 3,2020, 19:18 PM IST
Forex reserves
વિદેશી મુદ્રા ભંડારમાં ભારતે રચ્યો ઈતિહાસ, 560.53 અબજ ડોલરના ઉંચા સ્તર સુધી પહોંચ્યો
ભારતનો વિદેશી મુદ્રા ભંડાર (Forex reserves) ફરી એકવાર નવી ઉંચાઈ પર પહોંચી ગયો છે. છેલ્લા અઠવાડીયે વિદેશી મુદ્રા ભંડાર 560.532 અબજ ડોલરના સ્તર પર પહોંચી ગયો છે. રિઝર્વ બેંક તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર 23 ઓક્ટોબર 2020ના રોજ પૂરા થયેલા અઠવાડીયામાં વિદેશી મુદ્રા ભંડાર 5.412 અબજ ડોલરથી વધીને 560.532 અબજ ડોલર થઈ ગયો. ત્યારે આ પહેલા 16 ઓક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભંડાર 3.615 અબજ ડોલર વધીને 555.12 અબજ ડોલર થયો છે.
Nov 2,2020, 16:42 PM IST
ગોલ્ડ પ્રાઇઝ
સોનાનો ભાવ વધારે હોવાથી માત્ર શુકન પૂરતી ખરીદી કરી રહ્યાં છે લોકો
દિવાળીના તહાવારને હવા માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. દિવાળીની ઉજવણી ખરીદી વગર શક્ય જ નથી. ત્યારે અમદાવાદમાં દિવાળીના તહેવારને લઈ સોનાની માંગમાં પણ વધારો થાય છે. ખાસ કરીને લોકો દિવાળી પર સોનાની ખરીદીને શુભ માને છે. પરંતું આ વર્ષે સોનાના ભાવમાં વધારો હોવાના કારણે લોકો માત્ર શુકન પુરતું જ સોનું ખરીદવાનું પસંદ કરે છે. હાલ બજારમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 39 હજાર જેટલો છે. અથવાતો જેમના પરીવાર અથવા નજદીકના સગાના લગ્ન અથવા કોઈ પ્રસંગ હોય તે જ સોનાની ખરીદી કરે છે. સોનાની માંગમાં વધતા ભાવમાં પણ વધારો જોવા મળે છે.
Oct 18,2019, 22:25 PM IST
સોનાની કિંમત
ફરી મોઘું થયું સોનું, ચાંદીમાં ઘટાડો, આજે આ રહ્યો 10 ગ્રામનો ભાવ
ઔદ્યોગિક એકમો તેમજ સિક્કા નિર્માણકર્તાઓને ઓછી માંગથી ચાંદીના ભાવમાં 25 રૂપિયાના ઘટાડા સાથે 39225 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે. સર્રાફા કારોબારિઓએ કહ્યું કે વૈશ્વિક સ્તર પર કિંમતી ઘાતુઓમાં મજબૂતીથી અહીંયા પણ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે.
Dec 29,2018, 19:04 PM IST
મોદી સરકાર
મોદી સરકાર વેચી રહી છે સસ્તુ ગોલ્ડ, જાણો શું છે ખરીદીની પ્રોસેસ
બજારમાં કોઇ દુકાન પર યોગ્ય ક્વોલિટી અને યોગ્ય કિંમત પર ગોલ્ડ આપી રહ્યા છે તેની પર હંમેશા શંકા રહેતી હોય છે. ગ્રાહકોની આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને મોદી સરકારે આ વર્ષે પણ ગોલ્ડ વેચવાનો નિર્ણય કર્યો છે.
Oct 16,2018, 10:15 AM IST
Trending news
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના