हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગૃહિણી
ગૃહિણી News
new rules from september
આજથી બદલાઈ ગયા આ 5 નિયમો! મધ્યમ વર્ગની ફરી જશે પથારી, બજેટ થઈ જશે રમણભમણ
New Rules from September: મહિનો બદલાતાની સાથે જ બદલાઈ ગયા નિયમો. હવેથી આ 5 કામકાજ માટે વધુ કરવો પડશે ખર્ચ, મધ્યમ વર્ગના બજેટની ફરી જશે પથારી...
Sep 1,2024, 14:08 PM IST
gujarat news
આજે ગૃહિણી દિવસ! ગુજરાતમાં દરરોજ સરેરાશ પાંચ ગૃહિણીઓ કરે છે આત્મહત્યા, જાણો કારણો
આજે ‘ગૃહિણી દિવસ': ગુજરાતમાં ૧ વર્ષમાં ૧૮૨૦ ગૃહિણીઓએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું : દેશમાં છઠ્ઠા સ્થાને. દિનપ્રતિદિન કેમ વધી રહ્યાં છે ગૃહિણીઓના આત્મહત્યાના બનાવો...કેમ વધી રહ્યાં છે આત્મહત્યાના કેસ...જાણો
Nov 3,2023, 14:22 PM IST
lpg
LPG Gas Cylinder ને આ રીતે બુક કરાવશો તો મળી શકે છે મોટું ડિસ્કાઉન્ટ! જાણો સીક્રેટ
LPG Gas Booking: એલપીજી ગેસ સિલિન્ડરનું બુકિંગ કરવું એ પહેલાં એક લાંબી અને કંટાળાજનક પ્રક્રિયા હતી, કારણ કે આવું કરવાનો એકમાત્ર રસ્તો એલપીજી ડીલરશીપની રૂબરૂ મુલાકાત લેવાનો હતો. જો કે, મોટાભાગના ગેસ પ્રદાતાઓ હવે ગ્રાહકોને ગેસ સિલિન્ડર ઓનલાઈન બુક કરવાની મંજૂરી આપે છે.
Aug 27,2023, 12:41 PM IST
અમદાવાદ
Vegetable Prices Rise In Ahmedabad
Vegetable Prices Rise In Ahmedabad
Sep 29,2020, 15:55 PM IST
શાકભાજી
શાકભાજીના ભાવમાં વધારો, ગૃહિણીઓ પરેશાન
એક તરફ ચોમાસા(Monsoon)ને લઈને શાકભાજી (vegetables) ના ભાવમાં વધારો થઇ રહ્યો છે ત્યારે મહિલાઓને કયુ શાક ખરીદવું અને કયુ નહિ તેની મૂંઝવણ છે. બીજી તરફ ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીના ભાવ તો સાતમા આસમાને પહોંચી ગયા છે. જેને લઈને ગૃહિણીઓ પણ પરેશાન છે. હાલ રાજ્યભરના માર્કેટમાં શાકભાજીના ભાવમાં ભારે ભડકો જોવા મળ્યો છે. મોટાભાગના શાકભાજી વધુ મોંઘા બન્યાં છે. શાકભાજીના ભાવમાં પહેલા કરતા 50 ટકા વધારો નોંધાયો છે. ભારે વરસાદના કારણે શાકભાજીની આવક ઓછી આવતા ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. એશિયાની સૌથી મોટું ડુંગળી (Onion Price)નું માર્કેટ મહારાષ્ટ્ર (Maharashtra)ના લાસલગાવ (Lasalgaon)માં પણ ડુંગળી 50 રૂપિયા પ્રતિ કિલો વેચાણ થઇ રહ્યું છે. વેપારીઓએ જણાવ્યું કે દેશમાં ડુંગળીનો સ્ટોક ઓછો થઇ રહ્યો છે.
Sep 22,2019, 14:09 PM IST
આણંદ
સ્ત્રી સશક્તિકરણ: આણંદની આ ગૃહિણી ગ્રીસમાં ચમકાવશે ગુજરાતનું નામ
સ્ત્રી જીવનને હકિકતામાં સમજનાર અને પોતાના જીવનમાં પણ સાકાર કરનાર મિત્તલ ટંકારીયા ઓગસ્ટમાં ગ્રીસ ખાતે યોજાનાર વોટમોન મિસીસ ઇંડિયા વર્લ્ડ વાઇટ કોમ્પીટેશનમાં ભાગ લેવા માટે જઇ રહિયા છે. સતર દેશોમાંથી એકસો સીતેર મહિલાઓ આ સ્પર્ધામાં ભાગ લેવાના છે
Aug 22,2019, 11:32 AM IST
અમૂલ
અમૂલે દૂધના ભાવમાં પ્રતિલીટરે કર્યો 2 રૂપિયાનો વધારો, હજી પણ વધશે કિંમત
અમૂલે દૂધના ભાવામાં લીટર દીઠ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારાની સીધી અસર સામાન્ય જનતાના બજેટ પર પડશે. જ્યારે ખેડૂતો અને પશુપાલકોનો અમૂલના આ નિર્ણયથી ફાયદો પણ થશે. દૂધના ભાવમાં લીટરે કરવામાં રૂપિયાના 2ના વધારાનો 80% ભાગ પશુપાલકોને વહેચવામાં આવશે.
May 20,2019, 18:16 PM IST
Vegetable
સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં ભારે વરસાદ અને ટ્રાન્સપોર્ટની હડતાળને કારણે શાકભાજી
છેલ્લા ઘણા દિવસથી સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અનેક જગ્યાએ ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે.
Jul 22,2018, 13:56 PM IST
Trending news
Edible Oil Price
મોંઘવારીના માર વચ્ચે રાહત આપતી મોટી ખબર, આજે ઘટી ગયા સિંગતેલ, કપાસિયા તેલના ભાવ
Hybrid Car
નોર્મલ કાર કરતા હાઈબ્રિડ કાર કઈ રીતે આપે છે વધુ માઈલેજ? 99 % લોકો પાસે નથી જવાબ
vastu tips
સ્નાન કર્યા પછી તરત આ કામ ન કરવું, આ 5 ભૂલ નબળી આર્થિક સ્થિતિનું બને છે કારણ
extramarital affair
પતિનું લફરું હોય તો શું કરે પત્ની? એક્સ્ટ્રા મેરિટલ અફેર સંબંધિત આ કાયદાઓ વિશે જાણો
Good news
ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી વચ્ચે મોટા સમાચાર, ખેડૂતના ધરમધક્કા નહિ વધે
Gold rate
ફરી આવી તક નહીં મળે! સોનું આજે પણ જોરદાર પછડાયું, ભાવ ઘટીને કેટલા થયા...જાણો રેટ
NRI
NRI બેંક ડિપોઝીટમાં ગુજરાતની ઉંચી છલાંગ, પાર કરી ગયો આટલા લાખ કરોડનો આંકડો
Dinga Dinga Virus
અત્યંત રહસ્યમય વાયરસ, દર્દી સતત ધ્રુજતા રહે છે, છોકરીઓ-મહિલાઓ આવે છે ઝપેટમાં
ટ્રેન કેન્સલ
રેલવે મુસાફરો માટે મોટા સમાચાર : 21 થી 23 ડિસેમ્બરે ગુજરાતની 21 ટ્રેન મોડી પડશે
avocado
દિવસમાં એકવાર આ ફળ ખાવાથી ઘટી શકે છે બેડ કોલેસ્ટ્રોલ, ખાશો તો ઘણી બીમારીઓથી બચી જશો