हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાત ઠંડી
ગુજરાત ઠંડી News
Ahmedabad
ગુજરાતમાં જૂન-જુલાઇમાં કેવું રહેશે ચોમાસું? આ 20 દિવસ રહેશે અતિભારે! અંબાલાલની આગાહી
Gujarat Weather Forecast: અત્યારે મે મહિનાની શરૂઆત થઈ ચૂકી છે, એપ્રિલથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી અને આગાહીકાર અંબાલાલ પટેલે ચોમાસાને લઇને આગાહી કરી છે. આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સ્થિતિ અંગે આકલન કર્યુ છે, તેમને આગાહી કરી છે કે, આ વર્ષે રાજ્યમાં ચોમાસું ખુબ જ સારુ રહેશે. હવામાન અને ચોમાસા અંગે પ્રિડક્શન કરતાં તેમને જણાવ્યુ છે કે, રાજ્યમાં આ વર્ષે ચોમાસું સારુ અને યોગ્ય દિશામાં રહેશે.
May 6,2024, 13:03 PM IST
Gujarat Weather
આખરે જેનો ડર હતો એ જ થશે! હવે વધશે ગુજરાતીઓની મુશ્કેલી, આ આગાહીથી છૂટી જશે પરસેવો
Gujarat Weather Update: ગુજરાતમા આ વર્ષે શિયાળાનો અનુભવ લગભગ થયો ના હોય તેવું કહીએ તો ખોટું નથી. ચાર મહિનામાં પંદરેક દિવસ બાદ કરીએ તો સ્વેટર, મફલર કે ધાબડાની જરૂર જ નથી પડી. ત્યારે હવે અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં રાત્રે ઠંડી બાદ દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. ત્યારે ગુજરાતમાં આગાહી કરાઈ છે કે આગામી પાંચ દિવસ વાતાવરણ સુકૂં રહેશે. જોકે, ધીરે ધીરે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો નોંધાશે. માવઠા બાદ ઠંડીનો હળવો જે રાઉન્ડ આવ્યો હતો તે પછી હવે તાપમાનમાં આગામી દિવસોમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે. જોકે ગરમીનો પારો ઉચકાય તે પહેલા નલિયા સહિત અમદાવાદ અને ગાંધીનગર રાજ્યના સૌથી ઠંડા શહેર રહ્યા છે. જ્યારે રાજ્યના ઘણાં ભાગોમાં મહત્તમ તાપમાનનો પારો 34 ડિગ્રી નોંધાયો હતો.
Mar 9,2024, 12:41 PM IST
ઠંડી
નવા વર્ષે ધ્યાન રાખજો, આટલા ડિગ્રીએ પહોંચી જશે ઠંડી
ઉત્તર-પશ્ચિમ, મધ્ય ભારત અવે પૂર્વ ભારતના રાજ્યોમાં હજુ બે દિવસ કોલ્ડવેવ જારી રહેશે. જેમાં જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયા બાદ કાતિલ ઠંડીમાંથી થોડી રાહત મળવાના અણસાર દેખાઈ રહ્યા છે.
Dec 31,2018, 12:05 PM IST
ઠંડી
ગુજરાતમાં ઠંડી, જુઓ તમારા શહેરમાં કેટલી ડિગ્રી પારો પહોંચ્યો
ઉત્તર ભારતના ઠંડા પવનોને કારણે સમગ્ર ગુજરાતમાં ઠંડીની લહેરખી પ્રસરી ગઈ છે ગત બે દિવસથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. રાજ્યમાં ઠંડીનું જોર ઉત્તરોઉત્તર વધી રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં શીતલહેરનો પ્રકોપ યથાવત છે. શનિવારે નલિયામાં સૌથી લઘુત્તમ 6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો માઉન્ટ આબુમાં તો માઈનસ 1 ડિગ્રી પર પારો પહોંચી ગયો છે.
Dec 30,2018, 11:18 AM IST
ઠંડી
6.2 ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર, જુઓ નવા વર્ષમાં કેવી ઠંડી રહેશે
રાજ્યમાં ઠંડીનું જોર ધીરે ધીરે વધી રહ્યું છે. ગઈકાલે 28 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેને કારણે જનજીવન પર સીધી અસર પડી છે. લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. મોટી સંખ્યામાં લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કરી રહ્યાં છે. રાજ્યમાં ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. જેમાં ગુજરાતનું પાટનગર ગાંધીનગર સૌથી વધુ ઠંડુગાર બન્યું છે. ગાંધીનગરનો પારો 6.2 ડિગ્રીએ પહોંચી ગયો છે, તો નલિયા 6.4 ડિગ્રી પર છે.
Dec 29,2018, 11:56 AM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા