हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કઠવાડા રોડ
કઠવાડા રોડ News
accident
અમદાવાદ: સાંજે ટેમ્પો ચાલક અને આગલી રાત્રે ડમ્પરે અકસ્માત સર્જતા 3નાં મોત
BRTS કોરિડોરમાં વધારે એક અકસ્માતની ઘટના સામે આવી છે. આજે (બુધવાર) સાંજે ઓઢવ રોડ પર બીઆરટીએસનાં કોરિડોરમાં ટેમ્પો (GJ 01 BT 6215 )એ બે લોકોને અડફેટે લીધા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંન્ને લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર પાણીના વેરા પાસે બીઆરટીએસ કોરિડોરમાં એક ટેમ્પો ચાલક બેફામ સ્પીડથી આવી રહ્યો હતો. સિક્યુરિટી ગાર્ડે તેને અટકાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. જો કે બેફામ સ્પીડથી જઇ રહેલા ટેમ્પો ચાલક અટક્યો નહોતો. બે લોકોને અડફેટે લીધા હતા. આખરે ટેમ્પો બીઆરટીએસની રેલિંગ પર ચડી જઇને ઉભો રહી ગયો હતો. જો કે આ અકસ્માત બાદ ટ્રાફીક જામ થઇ ગયો હતો.
Jan 8,2020, 19:19 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભ: મૌની અમાસ પર શાહી સ્નાન વખતે પરિવારથી છૂટા પડી ગયા ગુજરાતના બાળકાભાઈ
RICE WATER
ચોખાનું પાણી ઝડપથી ઘટાડશે વજન, જાણો કેવી રીતે બનાવવું ચોખાનું પાણી અને ક્યારે પીવું?
Maha Kumbh 2025
ભાગદોડની ઘટના બાદ હવે કેવી છે સ્થિતિ અને તાબડતોબ શું લેવાયા નિર્ણયો? જાણો અપડેટ
CINNAMON
Cinnamon: પુરુષો માટે તજ ફાયદાકારક છે, આ 5 સમસ્યાઓથી મળી શકે છે છુટકારો
Pishach Yog
Pishach Yog: શનિ-રાહુની અશુભ યુતિથી બનશે પિશાચ યોગ, આ 5 રાશિવાળાઓની વધશે પરેશાની
Mahakumbh 2025
પ્રયાગરાજ મહાકુંભમાં વિસનગરના કડા ગામના મહેશભાઈ પટેલનું મોત, પરિવારજનોમા શોકની લાગણી
gujarat
કોઈ લોન કરાવી આપવાની લાલચ આપે તો ચેતી જજો! ગુજરાતમા સામે આવ્યો કિસ્સો, 66 લાખ પડીકું
gujarat
બજેટને લઈને અંબાજીના માર્બલ ઉધોગકારોમાં નિરાશા! જાણો શું છે કારણ અને શું રાખે છે અપે
gujarat
પિતાની વ્હાલસોઈ દિકરીએ જ ઘરમાં પ્રેમી સાથે પાડ્યું ખાતર; CCTV તપાસતા પગ નીચેથી જમીન
gujarat
મહેસાણાનું એક એવું ગામ કે જ્યાં તમાકુના વેચાણ પર છે “NO ENTRY”, 25 વર્ષથી પ્રતિબંધ