हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
79/ 4
(23.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કચરાનો ઢગલો
કચરાનો ઢગલો News
Anand
ગુજરાતમાં ચૂંટણી પંચની ઘોર બેદરકારી! કચરાના ઢગલામાંથી મળ્યા EVM, તંત્ર દોડતું થયું
બોરસદ શહેરમાં શાકમાર્કેટ પાછળ કચરાનાં ઢગમાંથી ઇવીએમ મશીનના બે બેલેટ યુનિટ બિન વારસી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણકારી થતા તાલુકા ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને બિનવારસી ઇવીએમ બેલેટનાં બે યુનિટ કબ્જે કર્યા હતા.
Jul 2,2024, 18:05 PM IST
ડમ્પિંગ સાઇટ
પાલનપુરમાં પાલિકાની ઘોર બેદરકારી! રોડ પર કચરાનો વિશાળ ડુંગર, 10 ગામનો સંપર્ક કપાયો
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં માલણ દરવાજા નજીક ડમ્પિંગ સાઈટ આવેલી છે જે ડમ્પીંગ સાઈટ પર પાલિકા દ્વારા શહેરનો વેસ્ટ કચરો નાખવા માટે કરોડો રૂપિયાનું ટેન્ડર ખાનગી એજન્સીને છેલ્લા ત્રણ વર્ષથી આપવામાં આવ્યું છે.
Jul 21,2023, 22:41 PM IST
Ahmedabad
અમદાવાદ : કચરાના ઢગલા નીચે દબાયેલી બાળકીની 10 કલાક બાદ પણ કોઈ ભાળ નથી મળી
Sep 27,2020, 8:38 AM IST
જનધન યોજના કાર્ડ
Jandhan Yojana card found in the Scrap
Jandhan Yojana card found in the Scrap
Sep 22,2020, 14:00 PM IST
unique garden
60 હેક્ટરમાં રહેલા ગંધાતા કચરાની જગ્યાએ સુરત કોર્પોરેશને બનાવ્યો અનોખો બાગ
કચરાનું રિસાયકલ કરી અનેક વસ્તુઓ અને ઉર્જા ઉતપન્ન કરવા અંગે વાત આપે અનેકવાર સાંભળી હશે, પરંતુ કચરા પર બગીચો બનાવવાની અજાયબી સુરત મહાનગર પાલિકાએ કરી બતાવી છે. સુરતમાં મોટા પ્રમાણમાં એકત્ર થતા કચરાને ખજોદ સાઈટ પર એકત્ર કરવામાં આવે છે. દેશમાં પ્રથમ વાર વૈજ્ઞાનિક ઢબે કચરા પર બગીચો તૈયાર કરવામાં આવ્યો છે. મહાનગર પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા બગીચો જોઈ લોકોને આ અન્ય બગીચાની જેમ સામાન્ય બગીચો જ લાગશે. જો કે આ બગીચાની ખૂબી સાંભળી તમે આશ્ચર્યમાં મુકાઈ જશો, કારણે કે શહેરમાંથી ખજોદ ખાતે ઠલવાયેલ લાખો ટન કચરા પર બગીચો તૈયાર થયો છે.
Feb 19,2020, 16:39 PM IST
અમદાવાદ
અમદાવાદ: પીરાણાના કચરાના ઢગલામાં લાગી આગ, ઝેરી ધુમડો ફેલાયો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશની પીરાણા ખાતેની ડમ્પ સાઇટ વધુ એકવાર વિવાદમાં આવી છે. આજે ડમ્પ સાઇટ પર કચરાના ઢગલામાં આગ લાગતા ખૂબજ મોટા પ્રમાણમાં ધૂમાડા નિકળવાની શરૂઆત થઇ. જે આસપાસના વિસ્તારમાં પ્રસરી જતા મોટા પ્રમાણમાં વાયુ પ્રદૂષણ સર્જાયુ. ઉલ્લેખનીય છેકે આ પૂર્વે પણ આવી જ રીતે પીરાણા ડમ્પ સાઇટ પર આગ લાગવાથી ઝેરી ધુમાડા નિકળવાની ઘટનાઓ બની ચૂકી છે. જે માટે તંત્ર દ્વારા હંમેશા કચરામાં ઉત્પન્ન થતા વિવિધ જ્વલનશીલ ગેસના કારણે આગ લાગતી હોવાનું કારણ આપવામાં આવે છે.. પરંતુ આજની આ ઘટના ગણતરીના કલાકો પહેલા ઠાલવવામાં આવેલા કચરામાં લાગી હોવાથી સાઇટ પરના કર્મચારીઓએ જ આગ લગાવી હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.
Oct 22,2019, 21:45 PM IST
કોચ્ચિ
અચાનક કચરાના ઢગલાની સામે જ બેસી ગયા જજસાહેબ, પછી જે થયું...ખાસ જુઓ PICS
Jun 13,2018, 11:22 AM IST
Trending news
HMPV Virus
ચીનમાં ફરી ફેલાઈ રહસ્યમયી બિમારી! હ્યુમન મેટાપ્યુમોવાયરસથી બચવાનો શું છે ઉપાય?
social media
માતા-પિતાની મંજૂરી જરૂરી.. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારની નવો પ્લાન,જાણો
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ