हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઓમિક્રોન
ઓમિક્રોન News
gujarat corona update
ઓમિક્રોન છે કે નહિ તેના ટેસ્ટીંગની કીટ આવી ગઈ, ગણતરીના કલાકમાં મળશે પરિણામ
હવે કલાકોમાં જ ઓમિક્રોન છે કે નહીં તે જાણી શકાશે..ગુજરાત બાયોટેક લેબે એક ખાસ કિટ વીકસાવી છે. જેનાથી હવે 5થી 8 કલાકમાં જ ઓમિક્રોન વેરિયન્ટ અંગે જાણી શકાશે. હાલમાં ઓમિક્રોન છે કે નહીં તેનું પરિણામ ૩ દિવસે આવે છે. પરંતુ આ નવી કિટથી ટેસ્ટિંગ ઝડપી થશે. ઓમિક્રોનના ઝડપી ટેસ્ટિંગ માટે ગુજરાત બાયોટેક નવી કિટને ઉપયોગમાં લેવા માટે મંજૂરી અપાઈ છે. હાલ દુનિયાભરમાં ઓમિક્રોનની આફતની દહેશત જોવા મળી રહી છે. ત્યારે કોઈ વ્યક્તિ સંક્રમિત થાય તો તેના 3થી 4 દિવસ બાદ તે ઓમિક્રોનથી સંક્રમિત છે કે નહીં તેની જાણ થતી હોય છે. પરંતુ હવે નવી કિટીના લીધે કલાકોની અંદરમાં જ સંક્રમણની જાણ થઈ શકશે. જેથી વહેલી સારવાર પણ થશે.
Dec 25,2021, 9:45 AM IST
breaking news
ગુજરાતમાં ઓમિક્રોનના કેસ વધતા ફાળ પડી! CM ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક સમીક્ષા બેઠક કરી
રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનના કેસ વધતા ગુજરાત સરકાર ચિંતિત બની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે તાબડતોડ સમીક્ષા બેઠક કરી છે. જેમાં રાજ્યના આરોગ્ય મંત્રી, આરોગ્ય અધિક મુખ્ય સચિવ અને ગૃહ અધિક મુખ્ય સચિવ હાજર રહ્યા હતા. આજે ગાંધીનગરમાં રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનની પ્રવર્તમાન સ્થિતિની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સર્વગ્રાહી સમીક્ષા છે.
Dec 23,2021, 12:34 PM IST
gujarat corona update
ગુજરાતમાં ઓમિક્રોનના ભણકારા, મહેસાણાની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ, કુલ 5 કેસ થયા
ગુજરાતમાં હવે ઓમિક્રોન ધીમા પગલે પગપેસારો કરી રહ્યો છે. ગુજરાતમાં કોરોના (gujarat corona update) ના ઓમિક્રોન વેરિયન્ટનો વધુ એક કેસ નોંધાયો છે. વીજાપુરની મહિલાને ઓમિક્રોન (omicron) થી ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે. ત્યારે આ સાથે ગુજરાતમાં ઓમિક્રોનના કુલ 5 કેસ થઈ ગયા છે.
Dec 16,2021, 13:42 PM IST
Trending news
Rajnigandha farming
કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ!રજનીગંધા ફૂલની ખેતી કરીને કરો લાખોની કમાણી,ખેડૂતો ખાસ જાણો
Extra Marital Affair
આ હરકતો તમારા પાર્ટનરની ખોલી દેશે પોલ, આ સંકેતોથી ઓળખો અંદરની વાત
lizards
ઘરમાં ગરોળી મચાવે છે આતંક? ભગાડવાના આ છે અસરકારક ઉપાય, પછી ક્યારેય નહીં મળે જોવા!
Belly Button
આ તેલના બે ટીપાં કરી દેશે કમાલ,અનેક બીમારીઓ દૂર રાખવાની સાથે પુરુષોમાં આવશે સુપરપાવર
gujarat
આ રીતે ભણશે ગુજરાત...પાટણમાંથી આવ્યા ચોંકાવનારા દ્રશ્યો! સરકારી યોજનાઓમાં કોની કટકી?
Mahakumbh 2025
હવે કોઈ બાળક નહીં ખોવાઈ... મહાકુંભમાં પેરેન્ટ્સે લગાવ્યો એક અનોખો જુગાડ, VIDEO વાયરલ
Union Budget 2025
આ રાહતથી લોકો ખુશખુશાલ! દેશના બજેટ પર ગુજરાતની પ્રજા ગદગદ; જાણો શું કહી રહી છે જનતા?
gujarat
પાલિકા- પંચાયતની ચૂંટણી પહેલાં ભાજપ-કોંગ્રેસમાં ભડકો! ક્યા કેવું સર્જાયું છે કમઠાણ?
Union Budget 2025
બજેટમાં ગુજરાતને અનેક મોટી ભેટ; MSME સેક્ટરથી લઈને ખેડૂતો સુધી...કોને શું મળ્યું?
gujarat
શું ચાલે છે ગુજરાતમાં? આ ગામમા ચાલતો હતો કાંડ! પોલીસે 16 જેટલા યુવક-યુવતીઓની અટકાયત