हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એક સેલ્યૂટ ઉદ્યોગ સાહસિકોને
એક સેલ્યૂટ ઉદ્યોગ સાહસિકોને News
એક સેલ્યૂટ ઉદ્યોગ સાહસિકોને
એક સેલ્યૂટ ઉદ્યોગ સાહસિકોને...માં વાત કરીશું રાજકોટના ઉદ્યોગપતિ મિથુનભાઈ ડઢાણિયાની...
એક સેલ્યૂટ ઉદ્યોગ સાહસિકોને.... કાર્યક્રમમાં આજે આપણે વાત કરીશુ રાજકોટના પ્રખ્યાત ઉદ્યોગ સાહસિક મિથુનભાઈ ડઢાણિયાની... ચાઈનાથી ઈમ્પોર્ટ થતી વસ્તુઓને ટક્કર આપવાના લક્ષ્યાંક સાથે તેઓએ 13 વર્ષની મહેનતમાં મોટી સફળતા મેળવી.
Feb 22,2020, 15:25 PM IST
Ek Salute Entrepreneur
એક સેલ્યૂટ ઉદ્યોગ સાહસિકોને: જાણો પોરબંદરના ભરતભાઇ માખેચાની સફળ કહાની
પોરબંદરના ઉદ્યોગ સાહસિકની વાત કરીએ જેમાં આજે આપણે મળીશુ પોરબંદર જીઆઈડીસીમાં કાર્યરત ભારત એબ્રેસિવ્સ એન્ડ કેમિકલ્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક એવા જાણીતા ઉદ્યોગપતિ ભરતભાઈ માખેચાને. નાના એવા મુડીરોકાણથી શરુ થયેલ અને આજે કરોડોનુ ટર્ન ઓવર ધરાવતા આ ભારત એબ્રેસિવ્સ એન્ડ કેમિકલ્સ ઈન્ડસ્ટ્રીઝની 1974માં શરુઆત થઈ હતી. અગાઉ ખૂબ જ મુશ્કેલીઓ અને સમસ્યાઓનો સામનો કરીને તેમજ મંદી તેજીમાં ચઢાવ ઉતારમાં પણ ભરતભાઇ થાક્યા નહીં અને ધીમે ધીમે એમરી એન્ડ એબ્રેસિવ્સના ઉદ્યોગોમાં સફળતાના શિખરો સર કરતા ગયા અને આજે તેમને ત્યાં 70થી વધુ લોકોને રોજગારી આપી રહ્યા છે. તેમજ વાર્ષિક 5 કરોડથી વધુનુ ટર્ન ઓવર કરીને પોતાના ઉદ્યોગના વ્યવસાયને દેશ વિદેશમાં પહોંચાડયો છે.
Jan 18,2020, 15:30 PM IST
Ek Salute Entrepreneur
એક સેલ્યૂટ ઉદ્યોગ સાહસિકોને: જાણો રાજકોટના મિથુનભાઇ ડઢાણિયાની સફળ કહાની
ઝી ૨૪ કલાકની વિશેષ રજૂઆત એક સલામ ઉદ્યોગ સાહશીક્તા માં આજે આપણે વાત કરીશું રાજકોટ ના કાલાવડ રોડ પર આવેલ મેટોડા GIDC માં ઉદ્યોગ ધરાવતા ઉદ્યોગપતિ મિથુનભાઈ ડઢાણીયા સાથે.. મિથુનભાઈ ડઢાણીયા એ BSC સુધી અભ્યાસ કરી અને બાદમાં તેઓ પિતા સાથે PVC પાઈપ મેન્યુફેક્ચર ના ઉદ્યોગ માં શરૂઆત કરી હતી. વર્ષ ૨૦૦૬ માં કૈક નવું કરવાનું સ્વપ્ન થતા તેઓએ મેટોડા GIDC ખાતે એલ્યુમીનીયમ ઉદ્યોગ સ્થાપ્યો હતો. આજે ૧૩ વર્ષ ની મહેનત માં સફળતા મળતી રહી અને તેઓએ એક બાદ એક એમ ૩ યુનિટની સ્થાપના કરી છે.
Jan 11,2020, 15:15 PM IST
Ek Salute Entrepreneur
એક સેલ્યૂટ ઉદ્યોગ સાહસિકોને: જાણો મહેસાણાના અલ્પેશ પટેલની સફળ કહાની
ઉદ્યોગ કારોને પ્રોત્સાહન આપતો ઝી 24 કલાકનો વિષેશ કાર્યક્રમ ઉદ્યોગ સાહસિકને સલામ અંતર્ગત ઝી મીડિયાની ટીમ પોહચી મેહસાણાની જીઆઇડીસી ખાતે અને ત્યાંના સાહસિક યુવા ઉદ્યોગકાર સાથે ખાસ વાતચીત કરી સાથે સાથે મેહસાણા જીઆઇડીસીના ઉદ્યોગકારો સાથે પણ ખાસ મુલાકાત કરી તેમને પડતી મુશ્કેલીઓ જાણવાનો પ્રયાસ કર્યો આવો જોઈએ. અમારો આ વિશેષ કાર્યક્રમ સલામ ઉદ્યોગ સાહસિકને...
Jan 4,2020, 16:20 PM IST
Ek Salute Entrepreneur
એક સેલ્યૂટ ઉદ્યોગ સાહસિકોને: ચાલો જાણીએ પ્રતિભા ડાઇંગ મિલ માલિક પ્રમોદ ચૌધરીની રસપ્રદ વાતો
એક સેલ્યુટ ઉઘોગોની સાહસિકતા કાર્યક્રમ અંતર્ગત અમારી ટીમ સુરતના પાંડેસરા વિસ્તારમા આવેલી પ્રતિભા ડાઇંગ મિલમા પહોંચી હતી. મિલ માલિક પ્રમોદ ચૌધરીએ શુન્યમાથી સર્જન કરી હાલ પાચ હજાર લોકોને રોજગારી પુરી પાડી રહ્યા છે. તો ચાલો આપણે જાણીએ તેમની રસપ્રદ વાતો. મુળ હરિયાણાના અને હાલ સુરતમા રહેતા પ્રમોદ ચૌધરીએ તેમનુ ભણતર કોલકત્તામા પુરુ કર્યુ હતુ. તેમના પિતા ખેતી તેમજ નાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. વર્ષ 1982મા પ્રમોદભાઇના મોટાભાઇ મહેન્દ્રભાઇ સુરત આવી પ્રતિભા ડાઇંગની સ્થાપના કરી હતી. બાદમા વર્ષ 1985મા પ્રમોદભાઇ હરિયાણાથી સુરત આવ્યા હતા.
Dec 14,2019, 16:55 PM IST
એક સેલ્યૂટ ઉદ્યોગ સાહસિકોને
એક સેલ્યૂટ ઉદ્યોગ સાહસિકોને: જામનગરના જાણીતા ઉદ્યોગપતિ ગંગદાસભાઇ
એક સેલ્યૂટ ઉદ્યોગ સાહસિકોને: જામનગરના જાણીતા ઉદ્યોગપતિ ગંગદાસભાઇ
Dec 7,2019, 16:35 PM IST
એક સેલ્યૂટ ઉદ્યોગ સાહસિકોને
એક સેલ્યૂટ ઉદ્યોગ સાહસિકોનેમાં આજે વાત કરીશું વાપીના અશોકભાઇ શુક્લા સાથે
ઝી 24 કલાક એ ઉદ્યોગકારો ને સલામ કરે છે જેઓ ખુબજ સંઘર્ષ કરી ને આગળ આવ્યા છે , એને એ માટેજ અમે આપના માટે લઈ ને આવ્યા છીએ અમારો ખાસ કાર્યક્રમ "એક સેલ્યુટ ઉદ્યોગકારો ને" આજે અમારા આ ખાસ કાર્યક્રમ માં મળીશું એવાજ એક ઉદ્યોગકાર ને, જેઓ વાપીમાં આવેલ છે , જેમણે પોતાના સ્વપ્ન ને સાકાર કરવા માટે પોતાનું વતન અને પિતાનો તૈયાર સીંગતેલ નો ઉદ્યોગ છોડ્યો અને વાપીમાં આવી કેમિકલ ઉદ્યોગ ની સ્થાપના કરી, તો શરૂ કરીએ મુલાકાર વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ના માજી પ્રમુખ અને રઘુવીર ડાયકેમ કંપનીના મેનેજીંગ પાર્ટનર અશોકભાઈ શુકલા સાથે.
Nov 30,2019, 17:45 PM IST
1 salute udyog sahsiko ne
એક સેલ્યૂટ ઉદ્યોગ સાહસિકોને : શૈલેષ પટવારી કેવી રીતે બન્યા મોટા ઉદ્યોગપતિ? જાણો
એક સેલ્યૂટ ઉદ્યોગ સાહસિકોને : શૈલેષ પટવારી કેવી રીતે બન્યા મોટા ઉદ્યોગપતિ? જાણો
Nov 2,2019, 16:50 PM IST
સુરત
એક સેલ્યૂટ ઉદ્યોગ સાહસિકોને: જાણો ધર્મનંદન ડાયમંડના લાલજીભાઇ વિશે
એક સલામ ઉદ્યોગોની સાહસિકતા કાર્યક્રમ અંતર્ગત ઝી 24 કલાકની ટીમ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ધર્મનંદન ડાયમંડ ખાતે પહોંચી હતીય ધર્મનંદન ડાયમંડની સ્થાપના લાલજીભાઈ પટેલે 1993માં કરી હતી. સ્થાપના બાદ ધીરે ધીરે તેઓએ પોતાનો વેપાર ધંધો વધાર્યો હતો અને આજે સમગ્ર દેશ સહિત દુનિયામાં તેઓ જાણીતા છે. લાલજીભાઈની ફેક્ટરીમાં સાડા સાત હજાર જેટલા રત્નકલાકારો નોકરી કરે છે. આ ઉપરાંત લાલજીભાઈ તમામ રત્નકલાકારોનો વીમા પોલીસી પણ પોતે ઉતારી છે. જ્યારે પણ કોઇ કર્મચારીનું ડેથ થાય છે ત્યારે આ વિમાની રકમ તેને કંપની ચૂકવતી હોય છે તો ચાલો આપણે ધર્મનંદન ડાયમંડ કંપની અને તેના માલિક લાલજીભાઈ પટેલ વિશે જાણીએ.
Oct 19,2019, 16:05 PM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય