हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
53/ 2
(25)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઈદ મુબારક
ઈદ મુબારક News
edi mubarak
Mehandi Design Eid: ઈદ પર આ વખતે મહેંદીની આ 5 ડિઝાઈન સૌથી ટોપ પર
Mehandi designs for eid:ચાંદની રાત, સ્વાદિષ્ટ વાનગીઓ અને સુંદર વસ્ત્રો તેમજ મહેંદીની સુગંધ વિના ઈદનો તહેવાર અધૂરો લાગે છે. મહેંદીના દરેક રંગ અને ડિઝાઇનનો કોઈને કોઈ વિશેષ અર્થ હોય છે. આ વર્ષે પણ ઈદ માટે મહેંદીની ઘણી નવી અને સુંદર ડિઝાઇન ટ્રેન્ડમાં છે, જેને તમે તમારા હાથથી સજાવી શકો છો. આવો, અમે તમને કેટલીક શ્રેષ્ઠ મહેંદી ડિઝાઇન જણાવીએ જે તમે તમારા હાથને સજાવવા માટે પસંદ કરી શકો છો.
Apr 10,2024, 16:22 PM IST
eid ul fitr 2020
ક્રિકેટર ઇરફાન પઠાણે સાદાઈથી ઘરે પરિવાર સાથે કરી ઈદની ઉજવણી
હાલ કોરોના વાયરસ અને લૉકડાઉનને ધ્યાનમાં રાખીને બધા લોકો સાદાઈથી ઈદની ઉજવણી કરી રહ્યાં છે.
May 25,2020, 16:02 PM IST
eid ul fitr 2020
Eid-ul-fitr 2020: બોલીવુડ સિતારાઓએ પોતાના પ્રશંસકોને આપી ઈદની શુભેચ્છા
ઈદ ઉલ ફિતરના તહેવાર પર બોલીવુડ સિતારાઓએ પોતપોતાના અંદાજમાં ઈદની શુભેચ્છા ફેન્સને આપી છે. આ સિતારામાં અમિતાભ બચ્ચન, હિના ખાન, અમીષા પટેલ જેવા સ્ટાર સામેલ છે.
May 25,2020, 10:24 AM IST
ઈદ ઉલ ફિત્ર
દેશભરમાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવશે, જુઓ વીડિયો
દેશભરમાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવશે, ત્યારે મુસ્લિમ બિરાદરોએ મસ્જિદમાં નમાઝ અદા કરશે.મંગળવારે પવિત્ર રમઝાન માસની પુર્ણાહુતિ થઇ છે. ત્યારે ZEE 24 કલાકના તમામ દર્શકોને ઈદ મુબારક પાઠવ્યાં છે. મંગળવારે ઇદનો ચાંદ દેખાતા કમિટીએ ઈદની સત્તાવાર જાહેરાત કરી હતી. ઇદની જાહેરાત થતાં છોટાઉદેપુરમાં મુસ્લિમ બિરાદરોએ આતશબાજી કરી હતી.
Jun 5,2019, 12:44 PM IST
Trending news
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી