हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અમદાવાદ વરસાદ
અમદાવાદ વરસાદ News
year rain pattern
ગુજરાતમાં ચોમાસાની બદલાયેલી પેટર્ન અને વરસાદ અંગે મોટો ખુલાસો! કેમ ખોટી પડી રહી છે..
ગ્લોબલ વોર્મીગના કારણે ચોમાસાની પેટર્ન અને વરસાદ પડવાની પધ્ધતિ બદલાઇ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં તાપમાનનો પારો ધાર્યા કરતાં વધારે ઉંચાઇએ પહોચ્યો છે. જે એસી માત્ર ઉનાળામાં ચાલુ કરવા પડતા હતા, એ અત્યારે શરુ કરવાની ફરજ પડી રહી છે.
Aug 21,2024, 18:09 PM IST
Ahmedabad Rain
અમદાવાદમાં પહેલો ‘રાહત'નો નહીં, ‘આફત'નો વરસાદ; જાણો કયા કયા વિસ્તારોમાં ભરાયા પાણી
સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસ્યા બાદ લાંબા સમયની રાહ જોયા બાદ આખરે અમદાવાદ શહેરમાં વરસાદનું આગમન થયું છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો જેના કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી પરંતુ આ વરસાદે લોકોની સમસ્યામાં વધારો કર્યો છે.
Jun 25,2024, 16:50 PM IST
Gujarat weather today report
આ અઠવાડિયે વરસાદ ભુક્કા બોલાવશે! આગામી 48 કલાકમાં આ 13 જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Weather 2024: આગામી બે દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 48 કલાક દરમિયાન મોટા ભાગના જિલ્લાઓમાં સામાન્યથી હળવા વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો પર સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેને કારણે છૂટોછવાયો હળવો વરસાદ વરસી શકે છે. આગાહી મુજબ શુક્રવારે સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, આણંદ છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, વડોદરા, ભાવનગર, ગીરસોમનાથ અને અમરેલીમાં હળવા વરસાદની શક્યતાઓ છે.
Apr 12,2024, 20:01 PM IST
gujarat rain
આનંદો! ગુજરાતમાં પાણી જ પાણી; સિઝનનો 100 ટકા વરસાદ વરસી ગયો, આ વિસ્તારોમાં મન મૂકીને
રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું: આજે દિવસ દરમિયાન માત્ર કચ્છના રાપર તાલુકામાં જ ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયો, વરસાદ પ્રભાવિત ૯ જિલ્લામાં કુલ ૧૬,૩૬૦થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું; અત્યાર સુધીમાં કુલ ૧૦૭૯ લોકોને રેસક્યું કરાયા, અસરગ્રસ્ત વિસ્તારોના ૧૭,૨૪૨ ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો; ૧૭,૧૪૯ ગામમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયો.
Sep 19,2023, 22:36 PM IST
Gujarat Weather
આ આગાહી વાંચી ફરવા જવાનો પ્લાન કરવો પડશે કેન્સલ! આ વિસ્તારોમાં છે ભારે વરસાદની આગાહી
Ambalal Patel Monsoon Prediction : આગામી 6 દિવસ રાજ્યમાં વરસાદ રહેશે. ક્યાંક ભારે તો ક્યાક હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના વરસાદ અંગે કરીએ તો તમામ જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદ થવાની સંભાવનાઓ છે
Sep 7,2023, 17:09 PM IST
Ahmedabad
વરસાદની કાગડોળે રાહ જોતાં ખેડૂતો માટે મોટા સમાચાર, 7 દિવસ આ વિસ્તારોમાં મેઘો ધબધબાટી
Gujarat Weather Forecast: ઘણા સમયથી કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી રાજ્યમાં ક્યાંય પણ નોંઘપાત્ર વરસાદ નથી નોંધાયો પરતું હવે બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાતા ફરી ગુજરાતને મેઘરાજા ઘમરોળશે.
Aug 19,2023, 17:07 PM IST
અમદાવાદ વરસાદ
કુદરતના પ્રકોપ સામે માનવી લાચાર! અમદાવાદમાં વરસ્યો આફતનો વરસાદ, આ 4 અંડરપાસ બંધ
અમદાવાદમાં આજે સાંજે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. ત્યારબાદ અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં મેઘરાજાએ એકસાથે ધડબડાટી બોલાવી હતી અને. સામાન્ય જનજીવન ખોરવી નાંખ્યું હતું. વસ્ત્રાપુર, બોડકદેવ, થલતેજ, એસ.જી હાઈવે, સિંધુ ભવન, માનસી સર્કલ, પ્રહલાદનગર, સરખેજ તેમજ ગોતામાં વરસાદી માહોલ છવાયો હતો.
Jun 30,2023, 20:52 PM IST
Ahmedabad Rain
અમદાવાદમાં મેઘરાજા વિફર્યા! ધૂળની ડમરીઓ બાદ કડાકા ભડાકા સાથે વરસાદની ધબધબાટી
અમદાવાદનાં પ્રહ્લાદ નગર, બોડકદેવ,SG હાઈવે, ગોતા, ચાંદખેડા, રાણીપ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો છે. વસ્ત્રાપુર, વેજલપુર અને વાંસણામાં પણ મેઘરાજા વરસ્યા છે.
Mar 23,2023, 19:11 PM IST
અમદાવાદ વરસાદ
અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ લાંભામાં 200 ફૂટ રોડ બેસી ગયો
લાંભા વિસ્તારના ઓમ શાંતિનગર પાસે ડ્રેનેજ લાઈનનું કામ થયા બાદ પુરાણ કરવામાં આવેલું હતું. આ માટીપુણા સામાન્ય વરસાદમાં નીચે ઉતરી ગયું હતું અને એક સ્કૂલવાન તેમાં ફસાઈ ગઈ હતી
Aug 9,2019, 16:57 PM IST
અમદાવાદ વરસાદ
અમદાવાદમાં આગામી 4 દિવસ વરસાદની શક્યતા, રાજ્યમાં 49 ટકા જેટલો વરસાદ
રાજ્યમાં ચોમાસુ જામી ગયું છે. ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ પડ્યો છે.
Jul 21,2018, 11:42 AM IST
ગુજરાતમાં વરસાદ
અમદાવાદના પશ્વિમ વિસ્તારમાં મેઘરાજાની ધબધબાટી, જુઓ વીડિયો
Rain in Bodakdev,PrahaladNagar & Vastrapur
Jul 20,2018, 17:58 PM IST
Trending news
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END
Rape case
હવે કોના પર ભરોસો કરવો! માતાના મિત્રએ જ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો
banaskantha
ભાજપના નેતા જ સરકારના નિર્ણય સામે પડ્યા, નવા જિલ્લાથી નારાજ થઈને લખ્યો PM ને પત્ર
China
કોરોના કરતા પણ ખતરનાક એવા નવા વાયરસના 5 શરૂઆતી સંકેત, ચીનમાં ફેલાઈ રહી છે બીમારી
love story
સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચ્યો બાબૂ, પણ ફરી ગઈ સોના! મોદીજી સુધી પહોંચ્યો મામલો!